શોધખોળ કરો

Monday Motivation: સપના પૂરા કરવા માટે શાહરૂખે અપનાવ્યો આ રસ્તો, બદલાઈ જશે તમારી વિચારવાની રીત

Shah Rukh Khan: જો તમારે પ્રગતિ મેળવવી હશે તો શાહરૂખ ખાનના આ શબ્દો તમને તમારા સપના પૂરા કરવામાં મદદ કરી શકે છે.

Shah Rukh Khan Motivational Quotes: બોલિવૂડના બાદશાહ એટલે કે શાહરૂખ ખાનના ચાહકોની કોઈ કમી નથી. તેમના એક ઈશારા પર લાખો ચાહકો તેના પર દિલ હરવા માટે તૈયાર છે. ત્યારે આજે અમે તમને શાહરૂખે પોતાના સપના પૂરા કરવા માટે જે પદ્ધતિ જણાવી હતી તે જણાવી રહ્યા છીએ. આ ઉપરાંત તમને તેના ઘણા મોટિવેશનલ કોટસ વિશે પણ જણાવીશું.

સફળતા મેળવ્યા પછી તમારા માતા-પિતાને ક્યારેય ભૂલશો નહીં

મોટાભાગના લોકો જાણે છે કે શાહરૂખ પોતાની કારકિર્દીની શરૂઆત પણ કરી શક્યો ન હતોતે પહેલા તેના માતા-પિતા આ દુનિયાને અલવિદા કહી ચૂક્યા હતા. જો કેશાહરૂખ તેની દરેક સફળતા સાથે તેની માતાને યાદ કરે છે. શાહરૂખે પોતે કહ્યું હતું કે જીવનમાં તમારી ઊંચાઈ ભલે ગમે તેટલી મોટી થઈ જાયપરંતુ તમારા માતા-પિતાને ક્યારેય ભૂલવું જોઈએ નહીં.

કામમાં હંમેશા માનવતા જાળવો

શાહરૂખે એક વખત કહ્યું હતું કે, 'સવારે જાગીને હું વિચારું છું કે હું જે કરવા જઈ રહ્યો છું તે સારું છે કે નહીં. જ્યારે પણ તમે કોઈ પણ કામ કરો ત્યારે ચોક્કસ જોજો કે તેમાં માનવતા છે કે નહીં. સવારે ઉઠો અને માત્ર સારી વાતો જ વિચારોકોઈનું ખરાબ કરવાનું ક્યારેય વિચારશો નહી. ફક્ત સારું સારું જ વિચારો. બીજાને હરાવવાનું ક્યારેય ના વિચારો. ફક્ત એટલું જ વિચારો કે હું કેવી રીતે જીતીશ.

સખત મહેનતથી જ સપના સાકાર થશે

સપનું ગમે તે હોય પણ મહેનત વગર તે પૂરું થઈ શકતું નથી. કિંગ ખાન પણ આ વાત સ્વીકારે છે. તેણે એક ઈવેન્ટમાં કહ્યું હતું કે, 'તમારે જે મેળવવું હોયજે કમાવું હોયતેના માટે પૂરી તાકાત લગાવો. તમે જે ઈચ્છો છોતેને પૂર્ણ કરવા માટે બનતા પ્રયાસ કરો. તેના માટે દરેક પ્રયાસ કરોજે તમને તમારા સપનાની નજીક લઈ જાય. પરંતુ સપનું પૂરું કરતી વખતે ધ્યાનમાં રાખો કે તેનાથી લોકોને ફાયદો થઈ રહ્યો છે કે નહીં.

તમારામાં વિશ્વાસ રાખો

શાહરૂખ ખાનનું કહેવું છે કે કોઈએ ક્યારેય બીજા બનવાની કોશિશ ન કરવી જોઈએ. તેણે કહ્યું હતું કે, 'જ્યારે હું ઈન્ડસ્ટ્રીમાં આવ્યો હતોત્યારે હું માત્ર એ જ કામ કરવા માંગતો હતોજેનાથી મને ખુશી મળે. કોઈના જેવા બનવું એ કોઈ મોટી વાત નથી. તમારી જાત સાથે ખુશ રહેવા અને તમારી જાતને જાણવાથી મોટી સિદ્ધિ દુનિયામાં કોઈ નથી. હંમેશા તમારામાં વિશ્વાસ રાખો અને ક્યારેય બીજા જેવા બનવાનો પ્રયાસ કરશો નહીં.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

બોલિવૂડ ડિરેક્ટરની ધરપકડ, 33 વર્ષની એક્ટ્રેસ પર બળાત્કારનો આરોપ, નશો આપીને બનાવ્યો વીડિયો
બોલિવૂડ ડિરેક્ટરની ધરપકડ, 33 વર્ષની એક્ટ્રેસ પર બળાત્કારનો આરોપ, નશો આપીને બનાવ્યો વીડિયો
CM વિજયની પત્નીએ છૂટાછેડાનો કેસ પાછો ખેંચ્યો, 27 વર્ષના સંબંધ હતા તૂટવાની અણી પર
CM વિજયની પત્નીએ છૂટાછેડાનો કેસ પાછો ખેંચ્યો, 27 વર્ષના સંબંધ હતા તૂટવાની અણી પર
'માફી માગો, નહીંતર...' રણબીરની પાછળ ગઈ આ અભિનેત્રી, કહ્યું- બીફ ખાનારો રામ કેવી રીતે બની શકે?
'માફી માગો, નહીંતર...' રણબીરની પાછળ ગઈ આ અભિનેત્રી, કહ્યું- બીફ ખાનારો રામ કેવી રીતે બની શકે?
બોલિવૂડના આ દિગ્ગજ એક્ટરની સંપત્તિ થશે નિલામ? 16 કરોડનું દેવું ન ચૂકવતા બેંકે ફટકારી નોટિસ
બોલિવૂડના આ દિગ્ગજ એક્ટરની સંપત્તિ થશે નિલામ? 16 કરોડનું દેવું ન ચૂકવતા બેંકે ફટકારી નોટિસ

વિડિઓઝ

Chandipura Virus : ચાંદીપુરા વાયરસનો કહેર યથાવત, અત્યાર સુધીમાં 23 બાળકોના મોત
Gujarat Rain : આગાહી વચ્ચે ક્યાં શરૂ થયો વરસાદ?
Surat Ragging Case : સુરતમાં રેગિંગે લીધો ડોક્ટરનો જીવ
Ahmedabad Police : દુષ્કર્મનો આરોપી ભાગવા જતા પોલીસે પગમાં મારી દીધી ગોળી
Gujarat Rain Forecast : 4 વરસાદી સિસ્ટમ સક્રીય, 11 ઓગસ્ટે ભારે વરસાદની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આ તારીખથી વરસાદ ફરી ભુક્કા કાઢશે, ચોમાસાના નવા રાઉન્ડ અંગે અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી
આ તારીખથી વરસાદ ફરી ભુક્કા કાઢશે, ચોમાસાના નવા રાઉન્ડ અંગે અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી
Ahmedabad Rain: બે દિવસના ઉકળાટ બાદ અમદાવાદ શહેરમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી
Ahmedabad Rain: બે દિવસના ઉકળાટ બાદ અમદાવાદ શહેરમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી
Gujarat Rain: ગુજરાતમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય, બે દિવસ ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી
Gujarat Rain: ગુજરાતમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય, બે દિવસ ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી
Post Office ની ગજબ સ્કીમ, એક વખત કરો રોકાણ...પછી દર મહિને ₹5550 ની કમાણી, જાણો સ્કીમ વિશે
Post Office ની ગજબ સ્કીમ, એક વખત કરો રોકાણ...પછી દર મહિને ₹5550 ની કમાણી, જાણો સ્કીમ વિશે
IMD Rain Alerts: આગામી 5 દિવસ દેશના આ રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, જાણો હવામાન અપડેટ 
IMD Rain Alerts: આગામી 5 દિવસ દેશના આ રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, જાણો હવામાન અપડેટ 
Surat: સુરત મેડિકલ કોલેજના ડોક્ટરની આત્મહત્યા અંગે મોટો ખુલાસો, રેગિંગ થયાનો ઘટસ્ફોટ, 4 સિનિયર ડોક્ટર 6 મહિના માટે સસ્પેન્ડ
Surat: સુરત મેડિકલ કોલેજના ડોક્ટરની આત્મહત્યા અંગે મોટો ખુલાસો, રેગિંગ થયાનો ઘટસ્ફોટ, 4 સિનિયર ડોક્ટર 6 મહિના માટે સસ્પેન્ડ
8th Pay Commission: 69,000 બેઝિક પગાર અને OPS ની માંગ, શું ખરેખર બદલાઈ જશે સરકારી કર્મચારીઓની કિસ્મત?
8th Pay Commission: 69,000 બેઝિક પગાર અને OPS ની માંગ, શું ખરેખર બદલાઈ જશે સરકારી કર્મચારીઓની કિસ્મત?
TRAIમાં ફ્રેશર્સ માટે નોકરીની તક, 80,000 રૂપિયા સુધીનો મળશે પગાર
TRAIમાં ફ્રેશર્સ માટે નોકરીની તક, 80,000 રૂપિયા સુધીનો મળશે પગાર
Embed widget