શોધખોળ કરો

સાઉથની ફિલ્મોમાં ધમાલ મચાવે છે આ પાંચ હીરોઇનો, જાણો એક ફિલ્મ માટે કોણ કેટલો કરે છે ચાર્જ....

હાઇએસ્ટ પેડ સાઉથ એક્ટ્રેસીસમાં નયનતારા, સામંથા રૂથ પ્રભુ અને પૂજા હેગડેનુ નામ સામેલ છે. આ લોકો એક ફિલ્મના કરોડો રૂપિયા વસૂલે છે. જાણો....... 

South Film Highest Paid Top 5 Actress: સાઉથ ઇન્ડસ્ટ્રીની તાજેતરમાં કેટલીક એવી ફિલ્મો રિલીઝ થઇ છે જેને માત્ર દેશમાં જ નહીં પરંતુ વિદેશોમાં પણ ધમાલ માચવી છે. આમાં બાહુબલી (Baahubali), પુષ્પા (Pushpa), આરઆરઆર (RRR) અને કેજીએફ (KGF) જેવી ફિલ્મો સામેલ છે. આ ફિલ્મોએ વિશ્વસ્તર પર પૉપ્યૂલિરિટી મેળવી છે. ખાસ વાત છે કે, આ ફિલ્મોએ કમાણીના મામલે અનેક રેકોર્ડ તોડી નાંખ્યા છે, અને આના હીરો-હીરોઇનોએ પણ તગડી ફી ફિલ્મ માટે વસૂલી છે. આજે આપણે અહીં એવી સાઉથ એક્ટ્રેસીસની ચર્ચા કરવાના છીએ, જે ફિલ્મ માટે તગડી ફી વસૂલે છે............ 

હાઇએસ્ટ પેડ સાઉથ એક્ટ્રેસીસમાં નયનતારા, સામંથા રૂથ પ્રભુ અને પૂજા હેગડેનુ નામ સામેલ છે. આ લોકો એક ફિલ્મના કરોડો રૂપિયા વસૂલે છે. જાણો....... 

નયનતારા (Nayanthara) - 
આ લિસ્ટમાં સૌથી પહેલુ નામ નયનતારાનુ સામેલ છે, નયનતારા પોતાની સુંદરતા અને એક્ટિંગ માટે જાણીતી છે. રિપોર્ટ્સનુ માનીએ તો નયનતારા જયમ રવિની સાથે એક ફિલ્મમાં દેખાસ, જેના માટે તેને 10 કરોડ ફી વસૂલી છે.

સામંથા રૂથ પ્રભુ (Samantha Ruth Prabhu) - 
સામંથાએ એક મૉડલ તરીકે કેરિયરની શરૂઆત કરી હતી, હાલમાં તે સાઉથની મોટી એક્ટ્રેસ છે. મીડિયા રિપોર્ટ્સનુ માનીએ તો એક ફિલ્મ માટે સામંથા 3-5 કરોડ રૂપિયા ચાર્જ વસૂલ કરે છે. 

પૂજા હેગડે (Pooja Hegde) - 
પૂજા હેગડે પણ એક ફિલ્મ માટે કરોડો રૂપિયા ચાર્જ કરે છે, તે તામિલ અને તેલુગુની સાથે સાથે બૉલીવુડમાં પણ કામ કરી ચૂકી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, પૂજા એક ફિલ્મ માટે 5 કરોડ રૂપિયા સુધી ચાર્જ કરે છે. 

રકુલ પ્રીત સિંહ (Rakul Preet Singh) - 
રકુલ પ્રીત સિંહ સાઉથ અને બૉલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ખુબ જાણીતી છે. તેને અનેક ફિલ્મોમાં અભિનય કર્યો છે, મીડિયા રિપોર્ટ્સ અનુસાર રકુલ પ્રીત એક ફિલ્મ માટે 3.5 કરોડ રૂપિયા લે છે. 

તમન્ના ભાટિયા (Tamannaah Bhatia) - 
તમન્ના ભાટિયા સાઉથની મોટી બ્લૉકબસ્ટર ફિલ્મોમાં કામ કરી ચૂકી છે. બાહુબલીમાં તમન્નાની એક્ટિંગને લોકોએ ખુબ પસંદ કરી હતી, મીડિયા રિપોર્ટ્સ અનુસાર તમન્ના એક ફિલ્મ માટે 3 કરોડ રૂપિયા ફી છે.

આ પણ વાંચો......... 

Health tips: મખાના ખાવાના ફાયદા જાણી તમે પણ ચોંકી જશો, સ્વાસ્થ્યને થશે અનેક લાભ

India vs England: ઇગ્લેન્ડ ટેસ્ટ અગાઉ ટીમ ઇન્ડિયાને ઝટકો, આ દિગ્ગજ ખેલાડીને થયો કોરોના

US Green Card: અમેરિકા જવા માંગતા ભારતીયો માટે શું છે સારા સમાચાર ? જાણીને થઈ જશો ખુશ

Horoscope Today 26 June 2022: મિથુન, સિંહ, મકર, અને કુંભ, રાશિ ધરાવતાં લોકો ન કરે આ કામ, જાણો આપની રાશિનું રાશિફળ

Gujarat Riots:તિસ્તા સેતલવાડને લઈને ATSની ટીમ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ પહોંચી

Health Tips: ડાયેટમાં આજે જ સામેલ કરો આ 5 કાળી વસ્તુઓ, સ્વાસ્થ્ય માટે છે ખૂબ જ ફાયદાકારક

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

US Dollar Supremacy Declining: શું ડોલરનું વર્ચસ્વ પતનની આરે છે? જાણો ભારત પર અસર
US Dollar Supremacy Declining: શું ડોલરનું વર્ચસ્વ પતનની આરે છે? જાણો ભારત પર અસર
રૂમાલની જેમ વાળી શકાય તેવો ગૂગલનો નવો ફોન ભારતમાં લોન્ચ! જાણો Pixel 11 સિરીઝની કિંમત અને જબરદસ્ત AI ફીચર્સ
Google Pixel 11 Series: ભારતમાં લોન્ચ થયા ગૂગલના 4 નવા સ્માર્ટફોન, જુઓ કિંમત અને ફીચર્સ
Imran Khan Death Rumors: શું જેલમાં ઇમરાન ખાનનું મોત થયું? પાકિસ્તાની સેનાએ આપ્યો જવાબ
Imran Khan Death Rumors: શું જેલમાં ઇમરાન ખાનનું મોત થયું? પાકિસ્તાની સેનાએ આપ્યો જવાબ
હાઇવે પર અકસ્માત સમયે એમ્બ્યુલન્સ મોડી પડી તો ખેર નહીં, NHAIએ મિનિટ મુજબ દંડ નક્કી કર્યો
હાઇવે પર અકસ્માત સમયે એમ્બ્યુલન્સ મોડી પડી તો ખેર નહીં, NHAIએ મિનિટ મુજબ દંડ નક્કી કર્યો

વિડિઓઝ

Patan Heavy Rain : પાટણમાં ધોધમાર વરસાદ, ગરનાળું પાણીમાં ગરકાવ
Hun To Bolish : હું તો બોલીશ : માનવતામાં ગુજરાત અવ્વલ
Hun To Bolish : હું તો બોલીશ : કોણ ખાઈ ગયું સરકારી અનાજ?
Ambalal Patel Prediction : 24 કલાકમાં ક્યાં ક્યાં તૂટી પડશે વરસાદ?
Gujarat Rain Forecast : એક સાથે 5 વરસાદી સિસ્ટમ સક્રીય, ક્યાં ક્યાં તૂટી પડશે વરસાદ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
US Dollar Supremacy Declining: શું ડોલરનું વર્ચસ્વ પતનની આરે છે? જાણો ભારત પર અસર
US Dollar Supremacy Declining: શું ડોલરનું વર્ચસ્વ પતનની આરે છે? જાણો ભારત પર અસર
રૂમાલની જેમ વાળી શકાય તેવો ગૂગલનો નવો ફોન ભારતમાં લોન્ચ! જાણો Pixel 11 સિરીઝની કિંમત અને જબરદસ્ત AI ફીચર્સ
Google Pixel 11 Series: ભારતમાં લોન્ચ થયા ગૂગલના 4 નવા સ્માર્ટફોન, જુઓ કિંમત અને ફીચર્સ
Imran Khan Death Rumors: શું જેલમાં ઇમરાન ખાનનું મોત થયું? પાકિસ્તાની સેનાએ આપ્યો જવાબ
Imran Khan Death Rumors: શું જેલમાં ઇમરાન ખાનનું મોત થયું? પાકિસ્તાની સેનાએ આપ્યો જવાબ
હાઇવે પર અકસ્માત સમયે એમ્બ્યુલન્સ મોડી પડી તો ખેર નહીં, NHAIએ મિનિટ મુજબ દંડ નક્કી કર્યો
હાઇવે પર અકસ્માત સમયે એમ્બ્યુલન્સ મોડી પડી તો ખેર નહીં, NHAIએ મિનિટ મુજબ દંડ નક્કી કર્યો
આગામી 3 કલાકમાં આ જિલ્લાઓમાં તૂટી પડશે મુશળધાર વરસાદ! 3 જિલ્લામાં રેડ અને 26 માં ઓરેન્જ એલર્ટ જાહેર
આગામી 3 કલાકમાં આ જિલ્લાઓમાં તૂટી પડશે મુશળધાર વરસાદ! 3 જિલ્લામાં રેડ અને 26 માં ઓરેન્જ એલર્ટ જાહેર
ગુજરાતના 4 જિલ્લામાં રેડ એલર્ટ, સાંજે તૂટી પડશે વરસાદઃ કામ વગર બહાર ન નીકળવા તંત્રની અપીલ
ગુજરાતના 4 જિલ્લામાં રેડ એલર્ટ, સાંજે તૂટી પડશે વરસાદઃ કામ વગર બહાર ન નીકળવા તંત્રની અપીલ
શહેરો કરતાં ગામડાઓમાં મોંઘવારી વધી, છૂટક ફુગાવો વધીને 4.45%, જાણો શું-શું થયું મોંઘું?
શહેરો કરતાં ગામડાઓમાં મોંઘવારી વધી, છૂટક ફુગાવો વધીને 4.45%, જાણો શું-શું થયું મોંઘું?
પાટણમાં દોઢ કલાકના ધોધમાર વરસાદથી જળબંબાકાર: હાઈવે અને ગરનાળામાં ભરાયા પાણી
પાટણમાં દોઢ કલાકના ધોધમાર વરસાદથી જળબંબાકાર: હાઈવે અને ગરનાળામાં ભરાયા પાણી
Embed widget