શોધખોળ કરો
પ્રી પ્રેગ્નેન્સી ફોટોશૂટમાં ગોર્જિયસ લાગી આ હોટ એક્ટ્રેસ, જુઓ Pics
1/4

નેહા ધૂપિયાએ એક્ટર અંગદ બેદી સાથે લગ્ન કરીને સૌને ચોંકાવી દીધા હતા. નેહા અને અંગદના લગ્ન 10 મે, 2018ના રોજ દિલ્હીમાં ગુરુદ્વારામાં પોતાના પરિવાર અને કેટલાક મિત્રોની હાજરીમાં થયા હતા.
2/4

નોંધનીય છે કે, થોડા સમય પહેલા અંગદ અને નેહાએ પોતાના સોશિયલ એકાઉન્ટ પર કેટલીક તસવીરો શેર કરીને નેતાના માતા બનવાની વાત જણાવી હતી. ખાસ વાત એ છે કે નેહાએ બેબી બંપ સાથે હાલમાં જ લેકમે ફેશન વીકમાં રેમ્પ વોક કર્યું હતું.
Published at : 08 Sep 2018 07:29 AM (IST)
View More





















