શોધખોળ કરો

Kapil Sharma Fitness :ન જિમ ન ક્રેશ ડાયટ, જાણો કપિલ શર્માએ કઇ ટેકનિકથી ઘટાડ્યું વજન

Kapil Sharma Fitness : કોમેડી કિંગ તરીકે પ્રખ્યાત કપિલ શર્માના નવા લુકે બધાને આશ્ચર્યચકિત કરી દીધા છે. ચાલો તમને જણાવીએ કે, તેમણે કયા નિયમ દ્વારા આ ટ્રાન્સફોર્મેશન શક્ય બનાવ્યું છે.

Kapil Sharma Fitness : કોમેડી કિંગ તરીકે પ્રખ્યાત કપિલ શર્માનું નામ આવતા જ સૌથી પહેલા નજર સામે  તસવીર હાસ્ય અને મનોરંજનની આવે છે. આ વખતે તે કોઈ રમુજી શૈલીને કારણે નહીં, પરંતુ તેના સ્વસ્થ અને ફિટ લુક (કપિલ શર્મા ફિટનેસ) ને કારણે પણ તેઓ  હેડલાઇન્સમાં છે. તાજેતરમાં, તેનો નવો અવતાર સ્લિમ, એનર્જેટિક  અને કોન્ફિન્ટ  (કપિલ શર્મા વજન ઘટાડવું) દરેકનું ધ્યાન ખેંચી રહ્યો છે. આ પરિવર્તન પાછળ કોઈ ટ્રેન્ડિંગ ડાયેટ કે ક્રેશ વર્કઆઉટ નથી, પરંતુ એક સારી રીતે વિચારીને બનાવેલ જીવનશૈલી માત્ર છે, જેનું આયોજન સેલિબ્રિટી ફિટનેસ ટ્રેનર યોગેશ ભટેજા દ્વારા કરવામાં આવ્યું હતું.

 કપિલનું પરિવર્તન ખાસ છે કારણ કે તે માત્ર વજન ઘટાડવાની વાર્તા નથી, પરંતુ સંતુલિત જીવનશૈલી અપનાવવાનું પરિણામ છે. આ સફરને સરળ બનાવવા માટે, યોગેશે 21-21-21 નિયમ (કપિલ શર્મા ડાયેટ પ્લાન) અપનાવ્યો, જેણે કપિલના જીવનમાં પરિવર્તન લાવવાનું કામ કર્યું.

21 -21નો નિયમ શું છે

આજે લોકો ડિટોક્સ, ક્રેશ ડાયટ અને ઝડપી પરિણામ યોજનાઓમાં ફસાઈ જાય છે. બીજી બાજુ, યોગેશે ખૂબ જ સરળ પદ્ધતિ અપનાવી. આ નિયમ હેઠળ, ફિટનેસ જર્નિને ત્રણ તબક્કામાં વહેંચવામાં આવી છે. દરેક તબક્કો 21 દિવસનો છે. તેનો હેતુ ધીમે ધીમે શરીર અને મનને પરિવર્તન માટે તૈયાર કરવાનો છે.

તબક્કો-1:મૂવમેન્ટ પર ફોકસ કરો પરફેકશન પર નહિ

પહેલા 21 દિવસમાં, કપિલે ફક્ત મૂવમેન્ટ પર પર ધ્યાન કેન્દ્રિત કર્યું. તે શાળા સમયની મૂળભૂત કસરતોથી શરૂ થયું, જેમાં હળવી દોડ, સ્ટ્રેચિંગ, યોગનો સમાવેશ થતો હતો. જેમાં વેઇટ લિફ્ટિગ ક્રેશ ડાયટને  સ્થાન આપવામાં આવ્યું ન હતું. આ તબક્કાનો લક્ષ્ય શરીર સાથે ફરીથી જોડાવાનો અને લવચીકતા વધારવાનો હતો. યોગેશ માને છે કે, બેઝિક મૂવમેન્ટ વિના સીધું જ હાર્ડ  વર્કઆઉટ્સ નુકસાન પહોંચાડી શકે છે. તેથી જ શરૂઆતનું  લક્ષ્ય કેલરી બર્ન કરવાનો નહીં, પરંતુ સોજો  ઘટાડવાનું હતું.  ફ્લેક્સિબિટીને વધારવાનું હતું.

તબક્કો 2: પોષણયુક્ત ફૂડનું સેવન

આ પ્લાનમાં આગામી 21 દિવસ ખાવાની આદતો પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતુ. જેમાં  ઓછા કાર્બ અથવા ક્રેશ ડાયટ નહીં, પરંતુ સંતુલિત આહારને મહત્વ આપવામાં આવ્યું હતું.  કપિલને સલાહ આપવામાં આવી હતી કે, ડેઇલી ફૂડમાં તાજું, ઘરે રાંધેલું ભોજન, લીલી શાકભાજી, ગુણવત્તાયુક્ત પ્રોટીન અને સ્વસ્થ ખોરાકનો  સમાવેશ કરવામાં આવ્યો હતો. તળેલી અને પ્રોસેસ્ડ વસ્તુઓ ટાળવામાં આવી હતી. કપિલ અગાઉ અનિયમિત ખાવાને કારણે પેટનું ફૂલવું અને પાચન સમસ્યાઓથી પીડાતો હતો. આ તબક્કાએ તેના શરીરને યોગ્ય દિનચર્યા અને સંતુલન આપ્યું.

તબક્કો 3: સ્ટ્રકચર અને સ્થાયિત્વ

છેલ્લા 21 દિવસમાં, વર્કઆઉટ અને આહાર બંનેનું માળખું બનાવવામાં આવ્યું. ધીમે ધીમે સ્ટ્રેન્થ ટ્રેનિંગ  એડવાન્સ એકસ્રસાઇઝનો સામવેશ કરવામાં આવ્યો હતો. તેનું લક્ષ્ય ફક્ત વજન ઘટાડવાનું નથી, પરંતુ લાંબા સમય સુધી સ્વસ્થ જીવનશૈલી જાળવી રાખવાનું છે.

કપિલની વેઇટ લોસની જર્નિથી શું લેશો શીખ

કપિલ શર્માની આ ફિટનેસ જર્નિ સાબિત કરે છે કે, પરફેક્ટ બોડી મેળવવા માટે ક્રેશ ડાયટ કે ઓવર વેઇટિંગની જરૂરત નથી હોતી. યોગ્ય ગાઇડન્સ, નિરંતરતા અને બેલેસ્ડ લાઇફસ્ટાઇલ અપનાવીને દરેક લોકો હેલ્થી અને ફિટ રહે છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Patan: ધારાસભ્ય કિરીટ પટેલે કહ્યું- 'લંગસિયા' નાખનારા ફાવશે નહીં, 2027માં ધાબું બદલવાનો નથી
Patan: ધારાસભ્ય કિરીટ પટેલે કહ્યું- 'લંગસિયા' નાખનારા ફાવશે નહીં, 2027માં ધાબું બદલવાનો નથી
Ind vs NZ: રાજકોટમાં KL રાહુલનું વાવાઝોડું, સદી સાથે અઝહરુદ્દીનનો રેકોર્ડ તોડ્યો
Ind vs NZ: રાજકોટમાં KL રાહુલનું વાવાઝોડું, સદી સાથે અઝહરુદ્દીનનો રેકોર્ડ તોડ્યો
'દોરી સારી હતી પણ જગ્યા ખરાબ હતી': સી.જે. ચાવડાનો કોંગ્રેસ પર કટાક્ષ, રાહુલ ગાંધી અંગે કરી મોટી આગાહી
'દોરી સારી હતી પણ જગ્યા ખરાબ હતી': સી.જે. ચાવડાનો કોંગ્રેસ પર કટાક્ષ, રાહુલ ગાંધી અંગે કરી મોટી આગાહી
આગામી ચૂંટણીમાં અનેક ધારાસભ્યોના પતંગ કપાશે! ધવલસિંહ ઝાલાની આગાહીથી ભાજપમાં સોપો, મંત્રીઓ પણ સુરક્ષિત નથી?
આગામી ચૂંટણીમાં અનેક ધારાસભ્યોના પતંગ કપાશે! ધવલસિંહ ઝાલાની આગાહીથી ભાજપમાં સોપો, મંત્રીઓ પણ સુરક્ષિત નથી?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : રાજનીતિની લપેટ
Mansukh Vasava : ભાજપનો પતંગ કાયમ આકાશમાં ચગતો રહેશે
Amit Shah : કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે અમદાવાદમાં કાર્યકરો સાથે કરી ઉત્તરાયણની ઉજવણી
Uttarayan 2026 : અમિત શાહ, ભૂપેન્દ્ર પટેલ અને હર્ષ સંઘવીએ કેવી રીતે કરી ઉત્તરાયણની ઉજવણી?
Morbi Police : નામ વગરના ગોડાઉનમાંથી કરોડોનો દારૂ ઝડપાયો, 3 આરોપીની ધરપકડ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Patan: ધારાસભ્ય કિરીટ પટેલે કહ્યું- 'લંગસિયા' નાખનારા ફાવશે નહીં, 2027માં ધાબું બદલવાનો નથી
Patan: ધારાસભ્ય કિરીટ પટેલે કહ્યું- 'લંગસિયા' નાખનારા ફાવશે નહીં, 2027માં ધાબું બદલવાનો નથી
Ind vs NZ: રાજકોટમાં KL રાહુલનું વાવાઝોડું, સદી સાથે અઝહરુદ્દીનનો રેકોર્ડ તોડ્યો
Ind vs NZ: રાજકોટમાં KL રાહુલનું વાવાઝોડું, સદી સાથે અઝહરુદ્દીનનો રેકોર્ડ તોડ્યો
'દોરી સારી હતી પણ જગ્યા ખરાબ હતી': સી.જે. ચાવડાનો કોંગ્રેસ પર કટાક્ષ, રાહુલ ગાંધી અંગે કરી મોટી આગાહી
'દોરી સારી હતી પણ જગ્યા ખરાબ હતી': સી.જે. ચાવડાનો કોંગ્રેસ પર કટાક્ષ, રાહુલ ગાંધી અંગે કરી મોટી આગાહી
આગામી ચૂંટણીમાં અનેક ધારાસભ્યોના પતંગ કપાશે! ધવલસિંહ ઝાલાની આગાહીથી ભાજપમાં સોપો, મંત્રીઓ પણ સુરક્ષિત નથી?
આગામી ચૂંટણીમાં અનેક ધારાસભ્યોના પતંગ કપાશે! ધવલસિંહ ઝાલાની આગાહીથી ભાજપમાં સોપો, મંત્રીઓ પણ સુરક્ષિત નથી?
Gold Price History: 100 વર્ષ પહેલા શું હતો સોનાનો ભાવ? આંકડો જાણીને તમે ચોંકી જશો!
Gold Price History: 100 વર્ષ પહેલા શું હતો સોનાનો ભાવ? આંકડો જાણીને તમે ચોંકી જશો!
ઈરાનમાં ભયાનક યુદ્ધના ભણકારા! વિદેશ મંત્રાલયે ભારતીયોને તાત્કાલિક તેહરાન છોડવા કહ્યું, હેલ્પલાઈન નંબર જાહેર
ઈરાનમાં ભયાનક યુદ્ધના ભણકારા! વિદેશ મંત્રાલયે ભારતીયોને તાત્કાલિક તેહરાન છોડવા કહ્યું, હેલ્પલાઈન નંબર જાહેર
હવે આ સંગઠનને મદદ કરવી ગુનો ગણાશે! અમેરિકાએ આતંકવાદી ગણાવ્યું, ટ્રમ્પનો મોટો સપાટો
હવે આ સંગઠનને મદદ કરવી ગુનો ગણાશે! અમેરિકાએ આતંકવાદી ગણાવ્યું, ટ્રમ્પનો મોટો સપાટો
Makar Sankranti: પતંગોત્સવના રંગમાં પડ્યો ભંગ, રાજ્યમાં પતંગે ત્રણ જિંદગીનો લીધો ભોગ
Makar Sankranti: પતંગોત્સવના રંગમાં પડ્યો ભંગ, રાજ્યમાં પતંગે ત્રણ જિંદગીનો લીધો ભોગ
Embed widget