શોધખોળ કરો

Nita Ambaniની સુંદરતા પાછળ છે આ વ્યક્તિનો હાથ, જાણો મેકઅપ આર્ટિસ્ટનો ચાર્જ

Nita Ambani Personal Makeup Artist: મેકઅપ આર્ટિસ્ટ મિકી કોન્ટ્રાક્ટર તેમની મેકઅપ સ્કિલથી નીતા અંબાણીની સુંદરતામાં વધારો કરે છે. જાણો નીતા દરરોજ મેક-અપ આર્ટિસ્ટ પર કેટલો ખર્ચ કરે છે.

Nita Ambani Personal Makeup Artist: ભારતમાં દરેક વ્યક્તિ નીતા અંબાણીને ખૂબ સારી રીતે જાણે છે. સામાન્ય માણસથી લઈને ખાસ લોકો સુધી. મુકેશ અંબાણીની પત્ની નીતા અંબાણી સૌથી સફળ બિઝનેસ વુમનમાંથી એક છે. આ સાથે તે એક ઉત્તમ ડાન્સર, ફેશનિસ્ટા અને સોશિયલ વર્કર પણ છે. તેમની સુંદરતા પાછળ સૌ કોઈ દિવાના છે. નીતા 3 બાળકોની માતા છે, આ પછી પણ તે દરેક ઇવેન્ટમાં સેલિબ્રિટીથી જરા પણ ઓછા દેખાતા નથી. પછી તે સામાન્ય હોય કે ખાસ. શું તમે જાણો છો કે તેમને વધુ સુંદર બનાવવામાં કોનો હાથ છે. તો ચાલો જાણીએ કોણ છે નીતા અંબાણીના મેકઅપ આર્ટિસ્ટ અને નીતા પોતાની સુંદરતા પર કેટલો ખર્ચ કરે છે.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by NITA AMBANI 🔵 (@nita.ambaniii)

કોણ છે નીતા અંબાણીના મેકઅપ આર્ટિસ્ટ?

59 વર્ષની ઉંમરમાં પણ નીતા અંબાણી ખૂબ જ સુંદર લાગે છે. તેની સુંદરતા વધારવામાં મિકી કોન્ટ્રાક્ટરનો હાથ છે. મિકી અંબાણી પરિવારનો પર્સનલ મેકઅપ આર્ટિસ્ટ છે. તે માત્ર નીતા માટે જ નહીં પરંતુ તેની પુત્રી ઈશા અંબાણી, વહુ શ્લોકા મહેતા અંબાણીનો પણ મેકઅપ કરે છે.

નિક્કીની એક દિવસની ફી આટલી છે

મિક્કી કોન્ટ્રાક્ટર અગાઉ ટોક્યોમાં હેર ડ્રેસર તરીકે કામ કરતો હતો. ત્યારબાદ જ્યારે તે તત્કાલિન બોલિવૂડ સ્ટાર હેલનને મળ્યો ત્યારે હેલને તેને ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં જોડાવાની સલાહ આપી. પછી શું હતું કે નિક્કી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં જોડાઈ ગયો અને આજે તે જાણીતો મેકઅપ આર્ટિસ્ટમાંથી એક છે. ડીએનએ રિપોર્ટ્સ અનુસાર નિક્કી વ્યક્તિના મેક-અપ માટે 75,000 રૂપિયાથી 1 લાખ રૂપિયા લે છે. નિક્કી ઉદ્યોગમાં સૌથી વ્યસ્ત મેક-અપ આર્ટિસ્ટ પણ છે તેથી તમે કલ્પના કરી શકો છો કે તેની માસિક આવક કેટલી હશે.

આ સુપરસ્ટાર્સ નિક્કીના ક્લાયન્ટ છે

મિકીના ગ્રાહકોની વાત કરીએ તો અંબાણી પરિવારથી લઈને ઐશ્વર્યા રાય બચ્ચન, કરીના કપૂર ખાન, દીપિકા પાદુકોણ અને અનુષ્કા શર્મા જેવી અભિનેત્રીઓના નામ આ યાદીમાં સામેલ છે. આ સિવાય નિક્કીએ ડોન, દિલ તો પાગલ હૈ, કાર્તિક કૉલિંગ કાર્તિક અને માય નેમ ઈઝ ખાન જેવી ઘણી ફિલ્મોમાં પણ પોતાની કળાનો નમૂનો રજૂ કરી ચૂક્યો છે.

 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

India Post Update: હવે આ કામ માટે નહીં ખાવા પડે પોસ્ટ ઓફિસના ધક્કા, ઓનલાઈન જ થઈ જશે કામ
India Post Update: હવે આ કામ માટે નહીં ખાવા પડે પોસ્ટ ઓફિસના ધક્કા, ઓનલાઈન જ થઈ જશે કામ
IND vs AUS: 185 રનમાં ઓલઆઉટ ટીમ ઈન્ડિયા, વિરાટ કોહલી ફરી નિષ્ફળ
IND vs AUS: 185 રનમાં ઓલઆઉટ ટીમ ઈન્ડિયા, વિરાટ કોહલી ફરી નિષ્ફળ
China New Virus Outbreak: કોરોનાના પાંચ વર્ષ બાદ ચીનમાં હવે નવા વાયરસે મચાવી તબાહી, હોસ્પિટલોમાં દર્દીઓની ભીડ
China New Virus Outbreak: કોરોનાના પાંચ વર્ષ બાદ ચીનમાં હવે નવા વાયરસે મચાવી તબાહી, હોસ્પિટલોમાં દર્દીઓની ભીડ
Aadhaar Update Rules: આધાર કાર્ડમાં મફતમાં અપડેટ નહી થાય આ બાબતો,  આધાર કેન્દ્ર પર જવું પડશે
Aadhaar Update Rules: આધાર કાર્ડમાં મફતમાં અપડેટ નહી થાય આ બાબતો, આધાર કેન્દ્ર પર જવું પડશે
Advertisement
ABP Premium

વિડિઓઝ

Ambalal Patel: Rain In Makar Sankranti: ઉત્તરાયણમાં તૂટી પડશે વરસાદ!, અંબાલાલ પટેલની મોટી આગાહીAhmedabad: આજથી ફ્લાવર શોનો પ્રારંભ, આ દિવસે જશો તો ટિકિટના આપવા પડશે 30 રૂપિયા વધારેBanaskantha News: વિભાજન બાદ ભાજપના નેતામાં જ ભારે નારાજગી, અણદાભાઈએ CMને લખ્યો પત્રAmreli Fake letter scandal: લેટરકાંડમાં આરોપીઓની જામીન અરજી પર આજે સુનાવણી Watch Video

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
India Post Update: હવે આ કામ માટે નહીં ખાવા પડે પોસ્ટ ઓફિસના ધક્કા, ઓનલાઈન જ થઈ જશે કામ
India Post Update: હવે આ કામ માટે નહીં ખાવા પડે પોસ્ટ ઓફિસના ધક્કા, ઓનલાઈન જ થઈ જશે કામ
IND vs AUS: 185 રનમાં ઓલઆઉટ ટીમ ઈન્ડિયા, વિરાટ કોહલી ફરી નિષ્ફળ
IND vs AUS: 185 રનમાં ઓલઆઉટ ટીમ ઈન્ડિયા, વિરાટ કોહલી ફરી નિષ્ફળ
China New Virus Outbreak: કોરોનાના પાંચ વર્ષ બાદ ચીનમાં હવે નવા વાયરસે મચાવી તબાહી, હોસ્પિટલોમાં દર્દીઓની ભીડ
China New Virus Outbreak: કોરોનાના પાંચ વર્ષ બાદ ચીનમાં હવે નવા વાયરસે મચાવી તબાહી, હોસ્પિટલોમાં દર્દીઓની ભીડ
Aadhaar Update Rules: આધાર કાર્ડમાં મફતમાં અપડેટ નહી થાય આ બાબતો,  આધાર કેન્દ્ર પર જવું પડશે
Aadhaar Update Rules: આધાર કાર્ડમાં મફતમાં અપડેટ નહી થાય આ બાબતો, આધાર કેન્દ્ર પર જવું પડશે
Fact Check: બાંગ્લાદેશનો જૂનો વીડિયો પશ્ચિમ બંગાળના નામે વાયરલ, જાણો યૂઝર્સે શું કર્યો દાવો
Fact Check: બાંગ્લાદેશનો જૂનો વીડિયો પશ્ચિમ બંગાળના નામે વાયરલ, જાણો યૂઝર્સે શું કર્યો દાવો
Health Tips: ઠંડીમાં પણ થશે ગરમીનો અહેસાસ, રોજ તમારા આહારમાં સામેલ કરો આ ડ્રાયફ્રૂટ્સ
Health Tips: ઠંડીમાં પણ થશે ગરમીનો અહેસાસ, રોજ તમારા આહારમાં સામેલ કરો આ ડ્રાયફ્રૂટ્સ
Makar Sankranti 2025: ઉત્તરાયણ પર કરો આ બે વસ્તુઓનું દાન, સૂર્ય-શનિના મળશે આશીર્વાદ, વધશે સુખ-સમૃદ્ધિ
Makar Sankranti 2025: ઉત્તરાયણ પર કરો આ બે વસ્તુઓનું દાન, સૂર્ય-શનિના મળશે આશીર્વાદ, વધશે સુખ-સમૃદ્ધિ
Gujarat Weather: પતંગરસિયાઓ માટે માઠા સમાચાર, અંબાલાલ પટેલે ઠંડી અને વરસાદને લઈને કરી ભયંકર આગાહી
Gujarat Weather: પતંગરસિયાઓ માટે માઠા સમાચાર, અંબાલાલ પટેલે ઠંડી અને વરસાદને લઈને કરી ભયંકર આગાહી
Embed widget