શોધખોળ કરો

આમિર ખાનની દીકરી હિન્દુ યુવકના પ્રેમમાં પડી, ઇરા ખાનના પ્રેમીએ તેને કિસ કરતી તસવીર કરી શેર, જુઓ........

ઇરા ખાનની જે તસવીરો સામે આવી છે, તેમા તે બ્લૂ પિન્ક સાડી અને બ્લેક સ્લીવલેસ ટૉપ પહેરેલી દેખાઇ રહી છે. તેને રેડ બિન્દી લગાવેલી છે.

Ira Khan Latest Photos: સુપરસ્ટાર આમિર ખાન (Aamir Khan)ની દીકરી ઇરા ખાન (Ira Khan) સતત ચર્ચામાં રહે છે. તે સોશ્યલ મીડિયા પર પણ ખુબ એક્ટિવ છે. તાજેતરમાં જ તેની કેટલીક તસવીર સામે આવી છે, જેને ઇન્ટરને પર તહેલકો મચાવી દીધો છે. ખરેખરમાં ઇરા ખાનના પ્રેમી નુપૂર શિખરેએ તેની કેટલીક તસવીરો શેર કરી છે, જેમાં તે ઇરાને કિસ કરી રહ્યો છે. ઇરા ખાન નુપૂર શિખરે (Nupur Shikhare)ની સાથે એકદમ રૉમેન્ટિક મૂડમાં દેખાઇ રહી છે. 

ઇરા ખાનની જે તસવીરો સામે આવી છે, તેમા તે બ્લૂ પિન્ક સાડી અને બ્લેક સ્લીવલેસ ટૉપ પહેરેલી દેખાઇ રહી છે. તેને રેડ બિન્દી લગાવેલી છે. નુપૂર શિખરે તેને બાંહોમાં પકડી રહ્યો છે, અને તેના ગાળ પર કિસ કરી રહ્યો છે. નુપૂર શિખરેએ આ તસવીરોને શેર કરતા લખ્યુ- ડ્રેસ્ડ અપ સન્ડે, હાય ઇરા ખાન. ઇરા અને નુપૂર શિખરેની આ તસવીરો પર સોશ્યલ મીડિયા પર પણ જોરદાર કૉમેન્ટ થઇ રહી છે. ઇરાના દોસ્તે કૉમેન્ટ કરતા લખ્યું- અતિ સુંદર, જેના પર નુપૂર શિખરેએ રિપ્લાય કરતા લખ્યું - હે ના.......

View this post on Instagram
 
A post shared by Popeye ⚓ (@nupur_shikhare)

કોણ છે ઇરા ખાનનો હિન્દુ પ્રેમી નુપૂર શિખરે-
પિંકવિલાના રિપોર્ટ પ્રમાણે ઇરા ખાન અને નુપુર શિખર લૉકડાઉનના સમયથી એકબીજા ડેટ કરી રહ્યાં છે. બન્નેની નજીદીયા હવે વધી રહી છે, અને ઇરાએ હવે ફિટનેસ તરફ ધ્યાન આપ્યુ છે. ઇરા ખાન હાલમાં આ હિન્દુ યુવક નુપુરને ડેટ કરી રહી છે. નુપુરની સાથે ઇરાના રિલેશનની ખબરો ગયા વર્ષે ઓક્ટોબરમાં ઉડવા લાગી હતી, ત્યારે ઇરાએ તેના નામનુ ટેટૂ ત્રોફાવ્યુ હતુ. નુપુર શિખર સેલિબ્રિટી ફિટનેસ કૉચ છે, તે મિસ્ટર પરફેક્ટનિસ્ટ આમિર ખાન અને સુષ્મિતા સેનને ટ્રેન કરી રહ્યો છે. નુપૂર ઇરાનો પણ ફિટનેસ ટ્રેનર છે

View this post on Instagram
 
A post shared by Ira Khan (@khan.ira)

તાજેતરમાંજ ઇરા અને નુપુર વેકેશન માટે મહાબળેશ્વર, ખાન ફાર્મહાઉસ ગયા હતા. બન્નેએ એકબીજાની મમ્મી સાથે પણ મુલાકાત કરી હતી. કહેવાઇ રહ્યું છે કે બન્ને ખુબ સીરિયલ રિલેશનશીપમાં છે. જોકે હજુ સુધી આમિર ખાનની પહેલી પત્ની અને ઇરા ખાનની માં રીના દત્તાનુ આના પર કોઇ રિએક્શન નથી આવ્યુ, પરંતુ નુપુરની માની પૉસ્ટ પર ઇરા ખાન ખુબ એક્ટિવ રહીને કૉમેન્ટ કરતી રહે છે.

આમિર ખાનની દીકરી હિન્દુ યુવકના પ્રેમમાં પડી, ઇરા ખાનના પ્રેમીએ તેને કિસ કરતી તસવીર કરી શેર, જુઓ........

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

NDAમાં સટાસટી! JDUએ કહ્યું  'કેન્દ્રની સત્તાની ચાવી અમારી પાસે છે', BJP ભડકી, કહ્યું - 'કોંગ્રેસથી...'

હરિયાળામાં ભારે ઉથલપાથલ! બીજેપીને આંચકો આપીને બે કલાકમાં ફરી કોંગ્રેસમાં જોડાયા અશોક તંવર, જાણો ઈનસાઈડ સ્ટોરી

નોસ્ટ્રેડેમસની ભયાનક આગાહી આ ઓક્ટોબરમાં સાચી પડશે? એવો ભયાનક વિનાશ થશે કે....

Haryana Elections: 'જંગલમાં સિંહ એકલો', હરિયાણામાં રાહુલ ગાંધીએ અમેરિકાનો એક કિસ્સો સંભળાવતાં કહ્યું....

ABP Premium

વિડિઓઝ

Ambalal Patel | નવરાત્રિમાં આવશે વાવાઝોડું!, અંબાલાલ પટેલની ભયંકર આગાહીAmit Shah Gujarat Visit | આજથી અમિત શાહ બે દિવસ ગુજરાત મુલાકાતે, જાણો શું છે કાર્યક્રમ?Israel-Iran War News | ઈરાન- ઈઝરાયલ યુદ્ધના લીધે શેર માર્કેટ પર મોટી અસર | Abp AsmitaGujarat Heavy Rain Forecast | પહેલા નોરતે ક્યાં ક્યાં તૂટી પડશે ધોધમાર વરસાદ?, જુઓ આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
NDAમાં સટાસટી! JDUએ કહ્યું  'કેન્દ્રની સત્તાની ચાવી અમારી પાસે છે', BJP ભડકી, કહ્યું - 'કોંગ્રેસથી...'
NDAમાં સટાસટી! JDUએ કહ્યું 'કેન્દ્રની સત્તાની ચાવી અમારી પાસે છે', BJP ભડકી, કહ્યું - 'કોંગ્રેસથી...'
હરિયાળામાં ભારે ઉથલપાથલ! બીજેપીને આંચકો આપીને બે કલાકમાં ફરી કોંગ્રેસમાં જોડાયા અશોક તંવર, જાણો ઈનસાઈડ સ્ટોરી
હરિયાળામાં ભારે ઉથલપાથલ! બીજેપીને આંચકો આપીને બે કલાકમાં ફરી કોંગ્રેસમાં જોડાયા અશોક તંવર, જાણો ઈનસાઈડ સ્ટોરી
નોસ્ટ્રેડેમસની ભયાનક આગાહી આ ઓક્ટોબરમાં સાચી પડશે? એવો ભયાનક વિનાશ થશે કે....
નોસ્ટ્રેડેમસની ભયાનક આગાહી આ ઓક્ટોબરમાં સાચી પડશે? એવો ભયાનક વિનાશ થશે કે....
Haryana Elections: 'જંગલમાં સિંહ એકલો', હરિયાણામાં રાહુલ ગાંધીએ અમેરિકાનો એક કિસ્સો સંભળાવતાં કહ્યું....
Haryana Elections: 'જંગલમાં સિંહ એકલો', હરિયાણામાં રાહુલ ગાંધીએ અમેરિકાનો એક કિસ્સો સંભળાવતાં કહ્યું....
Ahmedabad: દેશના પ્રથમ ટેલિ-રિહેબિલિટેશન સેન્ટરનો અમદાવાદની આ હોસ્પિટલમાં પ્રારંભ

Stock Market Crash: શેરબજારમાં હાહાકાર, સેન્સેક્સ 1800 પોઈન્ટ તૂટ્યો, રોકાણકારોના 10.50 લાખ કરોડ સ્વાહા

નોકરી નથી છતાં બેંક આપશે પર્સનલ લોન, આટલી બાબતો ધ્યાનમાં રાખશો તો ફટાફટ મળી જશે લોન

Roopa Ganguly: મહાભારતમાં દ્રૌપદીનું પાત્ર ભજવનાર રૂપા ગાંગુલીની પોલીસે કરી ધરપકડ, જાણો શું છે મામલો

Embed widget