શોધખોળ કરો

Urofi Javed: માણસની ચામડીમાંથી બનશે ઉર્ફીનો ડ્રેસ? કહ્યું- કોઈને મારીને તેની..

Urofi Javed: ઉર્ફી જાવેદ જે તેના અતરંગી કપડાના કારણે ચાહકોમાં લાઇમલાઇટમાં રહે છે, તેણે એક વીડિયોમાં તેના નવા ડ્રેસ વિશે સંકેત આપ્યા છે.

Urofi Javed Video: ઉર્ફી જાવેદ એક ખૂબ જ બોલ્ડ અભિનેત્રી છે. જે તેના કામ તેમજ તેના બોલ્ડ કપડાં, વિચિત્ર ફેશન સેન્સ અને સ્પષ્ટવક્તા નિવેદનો અને ઇન્ટરવ્યુ માટે જાણીતી છે. તમે જે વસ્તુઓનો ઉપયોગ કરવાનું વિચારી પણ નથી શકતા, ઉર્ફી તેને પોતાની ફેશન બનાવે છે. રેપિંગ માટે વપરાતા ચાંદીના વરખથી લઈને કચરાના નિકાલ માટે વપરાતી પોલિથીન, મોટરસાઈકલની ચેઈન, કાંડા ઘડિયાળો અને કાંકરા.આકાશની નીચે ભાગ્યે જ એવું કંઈ બચ્યું હશે જેમાંથી ઉર્ફીએ ડ્રેસ ન બનાવ્યો હોય.

ઉર્ફી જાવેદનો વીડિયો વાયરલ 

વીડિયોમાં ઉર્ફી ઓવર સાઈઝ જીન્સ ટોપ પહેરેલી જોવા મળી રહી છે. જો કે નજીકથી જોતા તે લાંબા ડેનિમ સ્કર્ટ જેવું લાગે છે. ઉર્ફીએ આ અનોખા ટોપ સાથે એક્સેસરી તરીકે પોતાના ખિસ્સામાં મોબાઈલ ફોન પણ રાખ્યો છે. તેની સ્ટાઈલ જોઈને લોકો વીડિયો પર કમેન્ટ પણ કરી રહ્યા છે. ઉર્ફીના લુકની વાત કરીએ તો તેણે તેના વાળ બાંધ્યા છે. ઉર્ફીનો મેકઅપ દેખાવ એકદમ સિમ્પલ લાગે છે પરંતુ આઉટફિટ હંમેશની જેમ એકદમ અલગ છે.

View this post on Instagram
 
A post shared by Instant Bollywood (@instantbollywood)

ઉર્ફીએ કર્યું ચોંકાવનારું નિવેદન

જ્યારે પાપારાઝીએ રેસ્ટોરન્ટની બહાર ઉર્ફી જાવેદને તેના ડ્રેસ વિશે પૂછ્યું તો અભિનેત્રીએ કહ્યું કે તેનો આઉટફિટ બગડી ગયો છે. તેથી જ અભિનેત્રીએ જીન્સ ફાડીને ટોપ બનાવ્યું. બીજી બાજુ, જ્યારે પાપારાઝીએ પૂછ્યું કે તે હવે કયા ડ્રેસમાં જોવા મળશે, તો અભિનેત્રીએ ચોંકાવનારું નિવેદન આપ્યું. તેણે કહ્યું, 'માણસની ચામડી હજી બાકી છે, તેથી જો હું કોઈ વ્યક્તિને મારીને તેની ચામડીમાંથી ડ્રેસ બનાવું તો કેવું સારું'.

ઘણા સેલેબ્સ કરી રહ્યા છે ઉર્ફીના વખાણ 

તમને જણાવી દઈએ કે ઉર્ફી ભલે ટ્રોલ થઈ હોય પરંતુ તેને પસંદ કરનારા લોકોની કોઈ કમી નથી. કંગનાએ તેના કપડાને લઈને તેને સપોર્ટ કર્યો છે. આ પહેલા રણવીર સિંહે કરણ જોહરના શોમાં તેની ફેશન સેન્સના વખાણ કર્યા હતા. અને સની લિયોન, મસાબા ગુપ્તાએ પણ ઉર્ફીની ફેશનના વખાણ કર્યા છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

CSK vs RCB Live Score: સોલ્ટની તોફાની બેટિંગ, વિકેટની શોધમાં CSK
CSK vs RCB Live Score: સોલ્ટની તોફાની બેટિંગ, વિકેટની શોધમાં CSK
Myanmar Earthquake: મ્યાનમારમાં ભૂકંપના કારણે મસ્જિદ ધરાશાયી થતા 20 લોકોના મોત
Myanmar Earthquake: મ્યાનમારમાં ભૂકંપના કારણે મસ્જિદ ધરાશાયી થતા 20 લોકોના મોત
Gujarat Weather: અંબાલાલ પટેલની વિસ્ફોટક આગાહી, આ તારીખથી આકાશમાંથી વરસશે અગનજ્વાળા,વાવાઝોડું પણ ત્રાટકશે
Gujarat Weather: અંબાલાલ પટેલની વિસ્ફોટક આગાહી, આ તારીખથી આકાશમાંથી વરસશે અગનજ્વાળા,વાવાઝોડું પણ ત્રાટકશે
Earthquake Today: બેંગકોક, મ્યાંમાર અને ચીનમાં ભૂકંપથી તબાહી, જુઓ 5 ભયાનક વીડિયો 
Earthquake Today: બેંગકોક, મ્યાંમાર અને ચીનમાં ભૂકંપથી તબાહી, જુઓ 5 ભયાનક વીડિયો 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Acharya Rakeshprasad : દેવી દેવતાઓની નિંદા કરનારા સ્વામિનારાયણના સાધુઓ માપમાં રહેજોArvind Kejriwal Call To Vikram Thakor:  વિક્રમ ઠાકોરને કેજરીવાલનો ફોન | શું કરી વાત?Thailand, Myanmar Earthquake: થાઇલેન્ડ અને મ્યાનમારમાં ભૂકંપથી તબાહી, અનેક લોકોના મોતGold-silver Price: સોના અને ચાંદીમાં આગ ઝરતી તેજી, ટ્રમ્પની ટેરિફની જાહેરાતથી ઊંચકાયા ભાવ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
CSK vs RCB Live Score: સોલ્ટની તોફાની બેટિંગ, વિકેટની શોધમાં CSK
CSK vs RCB Live Score: સોલ્ટની તોફાની બેટિંગ, વિકેટની શોધમાં CSK
Myanmar Earthquake: મ્યાનમારમાં ભૂકંપના કારણે મસ્જિદ ધરાશાયી થતા 20 લોકોના મોત
Myanmar Earthquake: મ્યાનમારમાં ભૂકંપના કારણે મસ્જિદ ધરાશાયી થતા 20 લોકોના મોત
Gujarat Weather: અંબાલાલ પટેલની વિસ્ફોટક આગાહી, આ તારીખથી આકાશમાંથી વરસશે અગનજ્વાળા,વાવાઝોડું પણ ત્રાટકશે
Gujarat Weather: અંબાલાલ પટેલની વિસ્ફોટક આગાહી, આ તારીખથી આકાશમાંથી વરસશે અગનજ્વાળા,વાવાઝોડું પણ ત્રાટકશે
Earthquake Today: બેંગકોક, મ્યાંમાર અને ચીનમાં ભૂકંપથી તબાહી, જુઓ 5 ભયાનક વીડિયો 
Earthquake Today: બેંગકોક, મ્યાંમાર અને ચીનમાં ભૂકંપથી તબાહી, જુઓ 5 ભયાનક વીડિયો 
Gandhinagar: કેગના રિપોર્ટમાં ખુલાસો, ગુજરાતનું કુલ દેવું 3.85 લાખ કરોડ રૂપિયા પહોંચ્યું
Gandhinagar: કેગના રિપોર્ટમાં ખુલાસો, ગુજરાતનું કુલ દેવું 3.85 લાખ કરોડ રૂપિયા પહોંચ્યું
Earthquake: મ્યાનમાર અને થાઇલેન્ડમાં ભૂકંપથી મચી તબાહી, પીએમ મોદીએ કહ્યું- 'ભારત મદદ કરવા તૈયાર'
Earthquake: મ્યાનમાર અને થાઇલેન્ડમાં ભૂકંપથી મચી તબાહી, પીએમ મોદીએ કહ્યું- 'ભારત મદદ કરવા તૈયાર'
BCCI એ સ્પિન બોલિંગ કોચ માટે મંગાવી અરજીઓ, જાણો આ માટે શું છે જરૂરી?
BCCI એ સ્પિન બોલિંગ કોચ માટે મંગાવી અરજીઓ, જાણો આ માટે શું છે જરૂરી?
China Earthquake: ચીનમાં આવ્યો 7.9 ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ, લોકો ઘર છોડીને ભાગ્યા, જુઓ ખૌફનાક વીડિયો
China Earthquake: ચીનમાં આવ્યો 7.9 ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ, લોકો ઘર છોડીને ભાગ્યા, જુઓ ખૌફનાક વીડિયો
Embed widget