શોધખોળ કરો
ડિવોર્સી અને એક પુત્રની માતા છે આ પાકિસ્તાની એક્ટ્રેસ, રણવીર કપૂર સાથે મળી હતી જોવા
1/7

શોર્ટ વ્હાઈટ ડ્રેસમાં માહિરા ખુબજ બોલ્ડ અંદાજમાં નજર જોવા મળી હતી, આ તસવીરોના કારણે માહિરાને ટ્રોલ કરવામાં આવી રહી છે. એવામાં રણવીર માહિરાને ડેટ કરી રહ્યો છે તેવી ચર્ચા પણ જાગી છે.
2/7

માહિરાએ 2006થી કરિયરની શરૂઆત કરી હતી. અનેક ટીવી શૉને હોસ્ટ કરી ચુકી માહિરાએ જોત જોતામાં ટીવીનો પ્રખ્યાત ચેહરો બની ગઈ. 2011માં તેને ફિલ્મ ‘બોલ’માં સપોર્ટિંગ ભૂમિકા મળી હતી. તેને ખરી ઓળખ ‘હમસફર’ નામના ટીવી શૉથી મળી હતી જેમાં ફવાદ ખાન સાથે જામી ગઈ હતી.
Published at : 24 Sep 2017 03:38 PM (IST)
Tags :
Mahira KhanView More























