શોધખોળ કરો

ચોરીછૂપી યોજાઇ Parineeti Chopra અને Raghav Chadhaની રોકા સેરેમની! 4 મહિના બાદ થઈ શકે છે લગ્ન

બોલિવૂડ અભિનેત્રી પરિણીતી ચોપરાનું નામ છેલ્લા ઘણા સમયથી તેના અંગત જીવન માટે ચર્ચામાં છે. આ દરમિયાન પરિણીતી ચોપરાના લગ્નને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે.

Parineeti Chopra-Raghav Chadha: બી-ટાઉનની જાણીતી અભિનેત્રી પરિણીતી ચોપરાને કોઈ અલગ ઓળખની જરૂર નથી. ઘણા સમયથી પરિણીતી ચોપરાની પર્સનલ લાઈફ ઘણી ચર્ચામાં છે. આમ આદમી પાર્ટીના સાંસદ રાઘવ ચઢ્ઢા સાથે એરપોર્ટ અને ડિનર પર સ્પોટ થયા બાદ પરિણીતી ચોપરાના લગ્ન અંગેની અફવાઓએ જોર પકડ્યું છે. આ દરમિયાન હવે સમાચાર આવી રહ્યા છે કે પરિણીતી ચોપરા અને રાઘવ ચઢ્ઢાની રોકા સેરેમની યોજવામાં આવી હતી. આ સાથે એ પણ જાણવા મળ્યું છે કે આ બંને ક્યારે લગ્ન કરવા જઈ રહ્યા છે.

પરિણીતી ચોપરા અને રાઘવ ચઢ્ઢાની રોકા સેરેમની

ઈન્ડિયા ટુડેના અહેવાલ મુજબ એવું કહેવામાં આવ્યું છે કે પરિણીતી ચોપરા અને AAP સાંસદ રાઘવ ચઢ્ઢાની ચોરીછૂપી રીતે રોકા સેરેમની યોજવામાં આવી હતી. સમાચારમાં જણાવવામાં આવ્યું છે કે બંને પરિવારના ખાસ સભ્યોની હાજરીમાં પરિણીતી ચોપરા અને રાઘવ ચઢ્ઢાની રોકાની વિધિ કરવામાં આવી છે. તે દિવસે બંને ખૂબ ખુશ દેખાતા હતા. જોકે પરિણીતી અને રાઘવને લગ્નને લઈને કોઈ ઉતાવળ નથી. બંને હાલ પોતપોતાના કામમાં વ્યસ્ત છે. પરંતુ લગભગ 4 મહિના પછી એટલે કે ઓક્ટોબરમાં પરિણીતી ચોપરા અને રાઘવ ચઢ્ઢા લગ્નના સાત ફેરા લઈ શકે છે. જો કે અત્યારે આ બાબતની સત્તાવાર પુષ્ટિ કરવી થોડી ઉતાવળ હશે. પરંતુ જે રીતે પરિણીતી ચોપરા અને રાઘવ ચઢ્ઢાનું નામ ભૂતકાળમાં ચર્ચામાં રહ્યું છે તે જોતાં એવું માની શકાય છે કે પરિણીતી અને રાઘવ ઓક્ટોબરમાં લગ્ન કરી શકે છે.

View this post on Instagram
 
A post shared by Viral Bhayani (@viralbhayani)

અભિનેત્રીએ લગ્ન અંગે મૌન સેવ્યું

બુધવારે પરિણીતી ચોપરાનો એક લેટેસ્ટ વીડિયો સામે આવ્યો છે. આ વીડિયોમાં પાપારાઝીએ પરિણીતી ચોપરાને લગ્ન ક્યારે છે તે અંગે સવાલ પૂછ્યો હતો. જેના પર પરિણીતી ચોપરા પહેલા તો હસી પડીપણ પછી હસતાં હસતાં કહ્યું કે તમે લોકો પાગલ થઈ ગયા છો. આવી સ્થિતિમાં આગામી સમયમાં પરિણીતી ચોપરા અને રાઘવ ચઢ્ઢા ફરીથી સાથે જોવા મળશે કે કેમ તે જોવું રસપ્રદ રહેશે. આજકાલ અભિનેત્રી પરિનિતીની   અને રાઘવ ચઠ્ઠા બંને સાથે હોય તેવી અનેક તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થતી જોવા મળે છે. 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Gujarat Rain: ગુજરાતમાં એક સાથે 5 સિસ્ટમ સક્રીય, આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે

Anand Niketan School: નાસ્તામાંથી કાચના ટુકડો મળ્યાના મામલે, DEOએ કોન્ટ્રાક્ટર સામે ફરિયાદના આપ્યાં આદેશ

8th Pay Commission: કર્મચારીઓને મળશે મોટી ભેટ! 3 મહિને વધશે DA, મિનિમમ પેન્શન 45,000 કરવાની માંગ 

'તમામ સવાલોના જવાબો આપીશ', વિપક્ષના હોબાળા પર અમિત શાહની પ્રથમ પ્રતિક્રિયા

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ખાડીપૂરનું પોસ્ટમોર્ટમ
Hun To Bolish : હું તો બોલીશ : CMનો સ્પષ્ટ સંદેશ
Hun To Bolish : હું તો બોલીશ : સ્કૂલ કેન્ટિનના ભોજનમાં કાચ?
Ambalal Patel Prediction: આગામી 48 કલાક આ વિસ્તારમાં અતિભારે વરસાદ ખાબકશે: અંબાલાલની મોટી આગાહી
Gujarat Rain Forecast: 2 દિવસ વરસશે ભારેથી અતિભારે વરસાદ: હવામાન વિભાગની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: ગુજરાતમાં એક સાથે 5 સિસ્ટમ સક્રીય, આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે
Gujarat Rain: ગુજરાતમાં એક સાથે 5 સિસ્ટમ સક્રીય, આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે
Anand Niketan School: નાસ્તામાંથી કાચના ટુકડો મળ્યાના મામલે, DEOએ કોન્ટ્રાક્ટર સામે ફરિયાદના આપ્યાં આદેશ
Anand Niketan School: નાસ્તામાંથી કાચના ટુકડો મળ્યાના મામલે, DEOએ કોન્ટ્રાક્ટર સામે ફરિયાદના આપ્યાં આદેશ
8th Pay Commission: કર્મચારીઓને મળશે મોટી ભેટ! 3 મહિને વધશે DA, મિનિમમ પેન્શન 45,000 કરવાની માંગ 
8th Pay Commission: કર્મચારીઓને મળશે મોટી ભેટ! 3 મહિને વધશે DA, મિનિમમ પેન્શન 45,000 કરવાની માંગ 
'તમામ સવાલોના જવાબો આપીશ', વિપક્ષના હોબાળા પર અમિત શાહની પ્રથમ પ્રતિક્રિયા
'તમામ સવાલોના જવાબો આપીશ', વિપક્ષના હોબાળા પર અમિત શાહની પ્રથમ પ્રતિક્રિયા
IMD Rain Alert: ગુજરાત સહિત 19 રાજ્યોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદની આગાહી, હવામાન અપડેટ 

Post Office Scheme: પોસ્ટની આ સ્કીમ તમને કરશે માલામાલ, દર મહિને 9 હજાર ફિક્સ આવક, જાણો

Rain Forecast: રાજ્યમાં આગામી 24 કલાકમાં ક્યાં વરસશે વરસાદ? અંબાલાલ પટેલે કરી મોટી આગાહી

IND vs AFG: શું રદ્દ થઈ ગયો બાંગ્લાદેશ પ્રવાસ? BCCIએ ભારત-અફઘાનિસ્તાન ટી-20 સીરિઝની કરી જાહેરાત

Embed widget