Rakul Pics: વિના બ્લાઉઝ વાળો ડ્રેસ પહેરીને રકુલ પ્રીતે કરાવ્યુ શાનદાર ફોટોશૂટ, શેર કરી તસવીરો
રકુલ પ્રીત સિંહે ઇન્સ્ટાગ્રામ પર પોતાની લેટેસ્ટ તસવીરો શેર કરી છે, જેમાં એક્ટ્રેસ ખુબજ સુંદર અંદાજમાં દેખાઇ રહી છે. વિના બ્લાઉઝ વાળાો ડ્રેસ પહેરીને વાળની ચોટલી બનાવી છે,
![Rakul Pics: વિના બ્લાઉઝ વાળો ડ્રેસ પહેરીને રકુલ પ્રીતે કરાવ્યુ શાનદાર ફોટોશૂટ, શેર કરી તસવીરો Photoshoot: rakul preet singh wear hot black dress without blouse Rakul Pics: વિના બ્લાઉઝ વાળો ડ્રેસ પહેરીને રકુલ પ્રીતે કરાવ્યુ શાનદાર ફોટોશૂટ, શેર કરી તસવીરો](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/09/02/e45331c6eaffdad5891afe39f3d05daa166211311679677_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Rakul Preet Singh: બૉલીવુડ એક્ટ્રેસ રકુલ પ્રીત સિંહ હાલમાં ખુબ ચર્ચામાં છે, તેને પોતાના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ પર કેટલીક તસવીરો શેર કરી છે, જેમાં તે એકદમ કૂલ એન્ડ બૉલ્ડ લાગી રહી છે. એક્ટ્રેસના લૂક પર ફેન્સ ફિદા છે. બૉલીવુડ એક્ટ્રેસ રકુલ પ્રીત સિંહનુ નામ ઇન્ડસ્ટ્રીમાં જાણીતી એક્ટ્રેસીસના લિસ્ટમાં સામેલ છે. રકુલ પ્રીત સિંહ પોતાના ગ્લેમર લૂકના કારણે હંમેશા લાઇમલાઇટમાં રહે છે.
રકુલ પ્રીત સિંહે ઇન્સ્ટાગ્રામ પર પોતાની લેટેસ્ટ તસવીરો શેર કરી છે, જેમાં એક્ટ્રેસ ખુબજ સુંદર અંદાજમાં દેખાઇ રહી છે. વિના બ્લાઉઝ વાળાો ડ્રેસ પહેરીને વાળની ચોટલી બનાવી છે, અને ચહેરા પર લાઇટ મેકપની સાથે એક્ટ્રેસનો હૉટ દેખાઇ રહ્યો છે.
View this post on Instagram
વળી, વર્ક ફ્રન્ટની વાત કરીએ તો રકુલ પ્રીત સિંહ આજકાલ પોતાની અપકમિંગ ફિલ્મ 'થેન્ક ગૉડ'ને લઇને ચર્ચામાં છવાયેલી છે. ફિલ્મ 'થેન્ક ગૉડ'માં રકુલ પ્રીત સિંહ એકવાર ફરીથી અજય દેવગન સાથે દેખાશે. આ ત્રીજીવાર છે, જ્યારે રકુલ પ્રીત સિંહ અજય દેવગન સાથે સ્ક્રીન શેર કરતી દેખાશે, ફિલ્મમાં સિદ્વાર્થ મલ્હોત્રા પણ દેખાશે.
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram
---
આ પણ વાંચો.......
Edible oil price : પામતેલના ભાવમાં થયો મોટો ઘટાડો, હવે કેટલો થયો ભાવ?
INS Vikrant: PM મોદીએ INS વિક્રાંત નેવીને સોંપ્યો, કહ્યું- પડકારો અનંત છે, તો જવાબ છે વિક્રાંત
WhatsAppમાં આવ્યુ કમાલનુ ફિચર, હાથમાં બાંધેલી ઘડીયાળથી જ થશે વૉઇસ કૉલિંગ, જાણો શું કરવુ પડશે
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)