શોધખોળ કરો

કેટરીના આવતા મહિને સલમાનને છોડીને આ હીરો સાથે કરશે લગ્ન, કઇ છે તારીખ ને ક્યાં લેશે સાત ફેરા, જાણો વિગતે

મીડિયા રિપોર્ટ્સનુ માનીએ તો વિક્કી કૌશલ અને કેટરીના કૈફના લગ્ન માટે ડિસેમ્બરનો મહિનો નક્કી કરવામા આવ્યો છે, કહેવામાં આવી રહ્યુ છે કે, 7 ડિસેમ્બરથી લગ્નનુ ફન્કશન શરૂ થઇ જશે,

Katrina Kaif Vicky Kaushal Wedding Date: આજકાલ બૉલીવુડની ગલીઓમાં જો કોઇ સમાચાર સૌથી વધુ છવાયેલા હોય તો તે છે કેટરીના કૈફના લગ્નના. બૉલીવુડની હૉટ એક્ટ્રેસ ગણાતી કેટરીના કૈફ હવે બૉલીવુડ સ્ટાર વિક્કી કૌશલ (Vicky Kaushal) સાથે લગ્ન કરવા જઇ રહી છે. કેટરીના કૈફ (Katrina Kaif)ના વેડિંગ ન્યૂઝ, એટલે કે આ ખબર કચ્ચી છે કે પક્કી.... એ તો અમે નથી જાણતા પરંતુ એટલુ જરૂર છે કે હાલના સમયમાં આ લગ્નની ચર્ચાઓ સૌથી વધુ થઇ રહી છે. 

અત્યારે કેટરીના કૈફ અને વિક્કી કૌશલના લગ્નના (Katrina Kaif Vicky Kaushal Wedding) સમાચારો ખુણે ખુણેથી બહાર આવી રહ્યાં છે, પહેલા તેમના વેડિંગ આઉટફિટ વિશે જાણકારી મળી તો પછી તેમનુ વેડિંગ વેન્યૂ સામે આવ્યુ. આ પછી હવે તેમના લગ્નની તારીખ પણ સામે આવી ગઇ છે. મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે, લગ્નનુ ફન્ક્શન ડિસેમ્બરના બીજા અઠવાડિયામાં થશે, 7 થી 9 ડિસેમ્બર સુધી તમામ રીત રિવાજ કરવામાં આવશે. 

ડિસેમ્બરના બીજા અઠવાડિયે લેશે સાત ફેરા-
મીડિયા રિપોર્ટ્સનુ માનીએ તો વિક્કી કૌશલ અને કેટરીના કૈફના લગ્ન માટે ડિસેમ્બરનો મહિનો નક્કી કરવામા આવ્યો છે, કહેવામાં આવી રહ્યુ છે કે, 7 ડિસેમ્બરથી લગ્નનુ ફન્કશન શરૂ થઇ જશે, અને 9 ડિસેમ્બર સુધી ચાલશે. વેડિંગ વેન્યૂની વાત કરીએ તો કહેવામાં આવી રહ્યું છે કે આ કોઇ નોર્મલ વેડિંગ નહીં હોય, પરંતુ એક રૉયલ વેડિંગ હશે. જે રાજસ્થાનના 700 વર્ષ જુના કિલ્લામાં થશે. સવાઇ માધોપુરના એક શાહી રિસૉર્ટને બુક કરવામાં આવ્યો છે. જોકે આ લગ્નમાં કોણ કોણ મહેમાન સામેલ થશે તેના વિશે કોઇ જાણકારી નથી મળી શકી. 

સબ્યસાચી ડિઝાઇન કરી રહ્યાં છે કપડાં- 
રિપોર્ટ એ પણ છે કે જાણીતા ડિઝાઇનર સબ્યસાચી દુલ્હા અને દુલ્હનના કપડાં ડિઝાઇન કરી રહ્યાં છે. કૉસ્ચ્યૂમ લગભગ ફાઇનલ થઇ ચૂક્યા છે અને હવે ડિઝાઇનર તેને શાનદાર લૂક આપી રહ્યાં છે. કહેવામાં આવી રહ્યું છે કે કેટરીના કૈફે વેડિંગ માટે રૉ સિલ્કને પસંદ કર્યો છે. વળી વિક્કી કૌશલે પણ ડ્રેસને લઇને હાલ કોઇ અપડેટ નથી આપ્યુ. ખાસ વાત છે કે, બન્ને જ પરિવારોએ આ ખબર પર પુરેપુરી રીતે મૌન સાધી રાખ્યુ છે. સમાચારો મીડિયામાં છવાયેલા છે પરંતુ વિક્કી કૌશલ અને કેટરીના કૈફના પરિવાર તરફથી આના પર કોઇ રિએક્શન નથી આવ્યુ. 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

72મા નેશનલ ફિલ્મ એવોર્ડ્સ: યામી અને કાર્તિક શ્રેષ્ઠ કલાકાર, 'આર્ટિકલ 370' બેસ્ટ ફિલ્મ, જુઓ વિજેતાઓની આખી યાદી
72મા નેશનલ ફિલ્મ એવોર્ડ્સ: યામી અને કાર્તિક શ્રેષ્ઠ કલાકાર, 'આર્ટિકલ 370' બેસ્ટ ફિલ્મ, જુઓ વિજેતાઓની આખી યાદી
સલમાન ખાન પછી હવે આમિર ખાનને લોરેન્સ બિશ્નોઈ ગેંગે આપી ધમકી; 'લવ જેહાદ' નો લગાવ્યો આરોપ
સલમાન ખાન પછી હવે આમિર ખાનને લોરેન્સ બિશ્નોઈ ગેંગે આપી ધમકી; 'લવ જેહાદ' નો લગાવ્યો આરોપ
'બોલ બેબી બોલ' ફેમ દિગ્ગજ ગાયિકા એસ. જાનકીનું 88 વર્ષની વયે નિધન, 48000 ગીતો ગાયા
'બોલ બેબી બોલ' ફેમ દિગ્ગજ ગાયિકા એસ. જાનકીનું 88 વર્ષની વયે નિધન, 48000 ગીતો ગાયા
Ramayana Trailer Release Date: 'રામાયણ' ના ટ્રેલરની રિલીઝ ડેટ કન્ફર્મ, 4 હજાર કરોડમાં બની રહી છે ફિલ્મ
Ramayana Trailer Release Date: 'રામાયણ' ના ટ્રેલરની રિલીઝ ડેટ કન્ફર્મ, 4 હજાર કરોડમાં બની રહી છે ફિલ્મ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : જંગલી જાનવર જંગલમાં જ રહે
Hun To Bolish : હું તો બોલીશ : સ્પાના 'ખેલ'માં મિલકતની જપ્તી
Hun To Bolish : હું તો બોલીશ : તમારા બાળકો ઝેર ખાય છે?
Ambalal Patel Prediction: ગુજરાતમાં ક્યાં તૂટી પડશે 8 ઈંચ વરસાદ, અંબાલાલની ચોંકાવનારી આગાહી
CNG Price Hike : ફરી CNGના ભાવમાં વધારો , કેટલા વધ્યા ભાવ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ahmedabad News: અમદાવાદના ઘુમા વિસ્તારમાં દીપડો દેખાતા ફફડાટ, વન વિભાગના અધિકારીઓએ શરુ કરી તપાસ
Ahmedabad News: અમદાવાદના ઘુમા વિસ્તારમાં દીપડો દેખાતા ફફડાટ, વન વિભાગના અધિકારીઓએ શરુ કરી તપાસ
Anand News: આણંદમાં 4 વર્ષની બાળકી પર દુષ્કર્મ બાદ હત્યા, પોલીસ એન્કાઉન્ટરમાં આરોપી ઠાર
Anand News: આણંદમાં 4 વર્ષની બાળકી પર દુષ્કર્મ બાદ હત્યા, પોલીસ એન્કાઉન્ટરમાં આરોપી ઠાર
Parliament Monsoon Session: સંસદનું ચોમાસું સત્ર આજથી, નીટ પેપર લીક અને ઈથેનોલના મુદ્દે સરકારને ઘેરશે વિપક્ષ
Parliament Monsoon Session: સંસદનું ચોમાસું સત્ર આજથી, નીટ પેપર લીક અને ઈથેનોલના મુદ્દે સરકારને ઘેરશે વિપક્ષ
અમદાવાદની રામોલ ફટાકડા ફેકટરી બ્લાસ્ટ કેસ, તપાસ માટે કરાઈ SITની રચના
અમદાવાદની રામોલ ફટાકડા ફેકટરી બ્લાસ્ટ કેસ, તપાસ માટે કરાઈ SITની રચના
અમેરિકી હુમલાથી ધ્રૂજી ઊઠ્યું ઈરાન, ચાબહારથી હોર્મુઝ સુધી ભીષણ વિસ્ફોટ, સતત 9મી રાત્રે થયો એટેક
અમેરિકી હુમલાથી ધ્રૂજી ઊઠ્યું ઈરાન, ચાબહારથી હોર્મુઝ સુધી ભીષણ વિસ્ફોટ, સતત 9મી રાત્રે થયો એટેક
Gujarat Rain: રાજ્યમાં 24 કલાકમાં 111 તાલુકામાં વરસાદ, જલાલપોરમાં સૌથી વધુ 5.75 ઈંચ વરસાદ
Gujarat Rain: રાજ્યમાં 24 કલાકમાં 111 તાલુકામાં વરસાદ, જલાલપોરમાં સૌથી વધુ 5.75 ઈંચ વરસાદ
FIFA World Cup Final: સ્પેન ફૂટબોલનો નવો બાદશાહ, ફાઈનલમાં મેસ્સીની આર્જેન્ટિનાને 1-0થી હરાવ્યું
FIFA World Cup Final: સ્પેન ફૂટબોલનો નવો બાદશાહ, ફાઈનલમાં મેસ્સીની આર્જેન્ટિનાને 1-0થી હરાવ્યું
CJP Parliament March: સોનમ વાંગચુક અને અભિજીત દીપકેની 'સંસદ ચલો' માર્ચ, હજારો લોકો પહોંચ્યા જંતર-મંતર, અલર્ટ પર દિલ્હી પોલીસ
CJP Parliament March: સોનમ વાંગચુક અને અભિજીત દીપકેની 'સંસદ ચલો' માર્ચ, હજારો લોકો પહોંચ્યા જંતર-મંતર, અલર્ટ પર દિલ્હી પોલીસ
Embed widget