શોધખોળ કરો

આ હોટ મોડલે સાઈ ધામના પૂજારી સામે નોંધાવી સેક્સ્યુઅલ હેરેસમેન્ટની ફરિયાદ, જાણો કેમ?

1/5
 રિપોર્ટ અનુસાર, પંડિતનું કહેવું છે કે અર્શી મારી દીકરી જેવી જ છે. મેં તેની મદદ કરી પણ તેણે મારો વિશ્વાસ તોડી નાખ્યો. પંડિતનું કહેવું છે કે હું પોલીસની મદદ ઈચ્છું છું, જેથી મારા પૈસા પાછા મળી શકે. તો અર્શી ખાનો પંડિત વિરુદ્ધ યૌન શોષણનો કેસ દાખલ કર્યો છે. અર્શી ખાનના પબ્લિસિસ્ટ ફેલ્નનું કહેવું છે કે અર્શીએ કોઈપણ રકમ પંડિત પાસેથી ઉધાર લીધી નથી. તે અર્શીને બદનામ કરવા માટેનું ષડયંત્ર છે. પોલીસે અર્શી વિરુદ્ધ કોઈપણ પ્રકારનો કેસ દાખલ કર્યો નથી.

2/5
 અર્શીએ કે તે હાલમાં આર્થિક તંગીનો સામનો કરી રહી છે અને તેને પોતાના ઈલાજ માટે પૈસા જોઈએ. મેં 40 હજાર રૂપિયા તેને રોકડમાં આપ્યા હતા. જ્યારે થોડા સમય બાદ અર્શીએ મંદિર આવવાનું છોડી દીધું અને ફોન ઉઠાવવાનું પણ બંધ કરી દીધું. જોકે બાદમાં તેણે કહ્યું કે, પ્રોડ્યુસર્સ તેની બાકીની રકમ ચૂકવશે તે પૈસા પાછા આપી દેશે.

3/5
 પંડિત અનુસાર, અર્શી ખાન અને તેના પબ્લિસિસ્ટ ફેલ્ન સાથે તેની મુલાકાત વર્ષ 2015ના સપ્ટેમ્બર મહિનામાં થઈ હતી. અર્શી મંદિરમાં સતત દર્શન માટે આવતી રહેતી હતી. 5 ડિસેમ્બર 2015માં અર્શી અને ફેલ્ન મંદિર આવ્યા અને કહ્યું કે કોઈએ તેનું બેગ અને મોબાઈલ ચોરી કરી લીધો છે. તેણે

4/5
 એક ન્યૂઝપેપરની રિપોર્ટ અનુસાર, સાંઈ ધામ મંદિર (કાંદિવલી)ના પૂજારી રમેશ જોશીએ અર્શી ખાનને બે વર્ષ પહેલા 40 હજાર રૂપિયા આપ્યા હતા, જે હજુ સુધી ચુકવ્યા નથી. ઘણીવાર કહેવા છતા પણ જ્યારે પૂજારીને તેના પૈસા પાછા ન મળ્યા તો મંગળવારે તેણે સમતા નગર પોલીસ સ્ટેશનમાં અર્શી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.

5/5
નવી દિલ્હીઃ મોડલ અને બિગ બોસ-11ની કન્ટેસ્ટન્ટ રહેલ અર્શી ખાન ફરી વિવાદોમાં છે. મોડલે આ વખતે મુંબઈના કાંદીવલીમાં એક પૂજારી પર ગંભીર આરોપ લગાવ્યો છે. અર્શીનું કહેવું છે કે, સાંઈ ધામ મંદિરના પૂજારીએ તેનું જાતીય શોષણ કર્યું છે. આ પ્રતિક્રિયા મોડલે ત્યારે આપી જ્યારે પૂજારીએ તેના પર ઉધાર રૂપિયા પરત માગ્યા હતા.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

CM વિજયની પત્નીએ છૂટાછેડાનો કેસ પાછો ખેંચ્યો, 27 વર્ષના સંબંધ હતા તૂટવાની અણી પર

'માફી માગો, નહીંતર...' રણબીરની પાછળ ગઈ આ અભિનેત્રી, કહ્યું- બીફ ખાનારો રામ કેવી રીતે બની શકે?

બોલિવૂડના આ દિગ્ગજ એક્ટરની સંપત્તિ થશે નિલામ? 16 કરોડનું દેવું ન ચૂકવતા બેંકે ફટકારી નોટિસ

Ramayana Release Date: રણબીર કપૂરની 'રામાયણ'ની રિલીઝ ડેટ કન્ફર્મ: જાણો ક્યારે સિનેમાઘરોમાં જોવા મળશે

વિડિઓઝ

Praful Pansheriya : પાલીતાણાની સરકારી હોસ્પિટલની ઓચિંતિ મુલાકાતે પહોંચ્યા આરોગ્ય મંત્રી પાનસેરિયા
Prashant Korat : ભાજપ મહામંત્રી મીડિયાના સવાલોથી ભાગ્યા!
Gujarat Weather : ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ
Hun To Bolish : હું તો બોલીશ : બાપાના નામે AIનો ખેલ
Hun To Bolish : હું તો બોલીશ : હવે ઓઈલવાળુ નહીં દૂધવાળુ પનીર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: આગામી 7 દિવસ ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ હવામાન અપડેટ

Banaskantha: ચૌધરી સમાજ અગ્રણી અપહરણ કેસ, ઓગડમઠના મહંત બળદેવગીરીની ડીસા પોલીસે કરી અટકાયત

Gujarat Weather Forecast: રાજ્યમાં આ જિલ્લામાં 8 ઓગસ્ટથી વરસશે વરસાદ, હવામાન વિભાગની આગાહી 

પિતા સાયકલ મેકેનિક, પુત્રીએ જીત્યો ગોલ્ડ; ABP પર જણાવી સંઘર્ષની કહાની

અભિજીત દીપકેની પીએમ મોદી સમક્ષ મોટી ડિમાન્ડ, કહ્યું – 'આ વખતે Gen Z માટે.....'

NEET-UG 2026: 'NTAના નિષ્ણાતોએ જ NEET-UGનો પ્રશ્નપત્ર લીક કર્યું', CBIનો મોટો ખુલાસો

Bangkok: શાળામાં વિદ્યાર્થીએ કર્યું અંધાધૂંધ ફાયરિંગ,6 ના મોત, મૃતકોમાં 3 શિક્ષકો અને 3 વિદ્યાર્થીઓ સામેલ

ફિટનેસને લઈને BCCI ની ટીમ ઈન્ડિયા સામે લાલ આંખ, હવે આટલી મિનિટમાં પૂરી કરવી પડશે 2km દોડ

Embed widget