સ્વિમિંગ પૂલ પાસેની આ તસવીરોમાં પ્રિયંકા અને સોફી જોવા મળી રહ્યા છે પરંતુ પ્રિયંકાના પતિ નિક જોનાસ નથી જોવા મળી રહ્યા.
2/4
સોશિયલ મીડિયા યૂઝર્સ પ્રિયંકા અને સોફીની આ હોટ તસવીરોને ખૂબ શેર કરી રહ્યા છે.
3/4
સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલી આ તસવીરો મિયામીની બતાવવામાં આવી રહી છે. વાયરલ તસવીરોમાં પ્રિયંકા બ્રાઉન કલરની મોનોકિનીમાં જોવા મળી રહી છે. પ્રિયંકા ચોપરાની ઘણી તસવીરોમાં સામે આવી છે. પ્રિયંકાની સાથે તેની જેઠાણી સોફી ટર્નર પણ બિકિનીમાં જોવા મળી હતી.
4/4
મુંબઈ: બોલીવૂડ એક્ટ્રેસ પ્રિયંકા ચોપરા હાલ વિદેશમાં વેકેશન માણી રહી છે. સોશિયલ મીડિયા પર પ્રિયંકા ચોપરાની કેટલીક ખૂબ જ હોટ તસવીરો વાયરલ થઈ રહી છે. જેમાં તે જેઠાણી અને હોલીવૂડ એક્ટ્રેસ સોફી ટર્નર સાથે સ્વિમિંગની મજા માણી પૂલ બહાર ફરતી જોવા મળે છે.