શોધખોળ કરો
Advertisement
પ્રિયંકા ચોપડાએ પતિ નિક જોનાસની કરાવી હતી જાસૂસી, જાણો શું હતી ઘટના?
પ્રિયંકાએ તેમની બુક ‘અનફનિશ્ડ’માં તેમની પર્સનલ લાઇફ, નિક જોનાસની સાથે ડેટથી માંડીને મેરેજ સુધીના સફરની વાત કરી છે. તેમણે બુકના પ્રમોશન દરમિયાન જણાવ્યું હતું કે, તેમણે તેમની મહિલા જાસુસ દ્વારા જોનાસની જાસૂસી કરાવી હતી. શું હતી ઘટના જાણીએ?
બોલિવૂડ:પ્રિયંકા ચોપડા હાલ ખૂબ જ ચર્ચામાં છે.થોડા સમય પહેલા જ તેમની ઓટોબાયોપિક ‘અનફનિશ્ડ’ લોન્ચ થઇ છે. આ બુકમાં તેમણે અનેક દિલચશ્ય અને દંગ કરી દેતા કિસ્સાનો ખુલાસો કર્યો છે. તેમણે પર્સનલ અને પ્રોફેસન બંને ફિલ્ડની વાતને રજૂ કરી છે. જોનાસ સાથે ડેટિંગથી માંડીને તેમની જાસૂસી સાથેનો કિસ્સો પણ તેમણે વર્ણવ્યો છે.
પ્રિયંકાએ ‘અનફનિશ્ડ’માં ખુલાસો કર્યો છે કે, તે એક દિવસ મીટિંગમાં બિઝી હતી આ સમયે જોનાસ તેમની મા મધુ ચોપડાને લંચ માટે લઇ ગયો. આ તેમને થોડું અજુગતું લાગ્યું. આ સમયે તેમણે એક મહિલા જાસુસને મોકલી હતી અને જોનાસની જાસૂસી કરાવી હતી.
2018માં થયા હતા લગ્ન પ્રિયંકના લગ્ન 2018માં રાજસ્થાનના ઉમેદ ભવનમાં થયા હતા. લગ્ન હિન્દુ અને ક્રિશ્ચયન બંને રિતરિવાજથી થયા હતા. તેમના લગ્નમાં પીએમ મોદી સહિતની કેટલીક હસ્તીઓ હાજર રહી હતી. હોલિવૂડ ફિલ્મી કરિયર પ્રિયંકાના વર્કફ્રન્ટની વાત કરીઓ તો, પ્રિયંકા ચોપડાની કિટીમાં 2 મોટી ફિલ્મ છે. તે ‘મેટ્રિક્સ 4’ ‘કોનું રિવ્સ, કૈરી એની મોસ અને નીલ પૈટ્રીક હેરિસ સાથે જોવા મળશે. ઉપરાંત ફિલ્મ ‘ફિલ્મ ટ્રેક્સ્ટ ફોર યૂ’માં પ્રિયંકા મેં સૈમ હેગન અને સેલીન ડિયોનની સાથે સ્ક્રિન શેર કરતી જોવા મળશે.View this post on Instagram
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
ઓટો
આરોગ્ય
Advertisement