મહત્વનું છે કે લગ્નને લઈને પ્રિયંકાએ તાજેતરમાં જ એક નિવેદન આપ્યું હતું. પ્રિયંકાએ કહ્યું હતું કે, “મારા માટે લગ્ન અને બાળકો બહુ મોટી જવાબદારી સમાન છે. મને લગ્નમાં સંપૂર્ણ વિશ્વાસ છે. હું ઘણાં બધા બાળકોને જન્મ આપવા માંગું છું. જો ઈશ્વર ઈચ્છે તો…પરંતુ મને એ નથી ખબર કે હું લગ્ન ક્યારે અને કોની સાથે કરીશ.
2/4
શું હાથમાં મંગળસૂત્ર પહેરવું ફેશન છે? પ્રિયંકાના ફેન્સના મગજમાં આ સવાલો જરૂર આવ્યા હશે. આ મંગળસૂત્રની હકીકત તો હજુ સુધી કોઈ જાણતું નથી.
3/4
આ ફોટોમાં પ્રિયંકાના હાથમાં મંગળસૂત્ર પહેરેલું દેખાય છે. જેના કારણે મીડિયામાં સવાલો ઊભા થયા છે કે શું પ્રિયંકાએ ગુપચુપ રીતે લગ્ન કરી લીધા છે. જો કરી લીધા હોય તો તે ખુશનસીબ વ્યક્તિ કોણ છે અને જો લગ્ન નથી કર્યા તો પ્રિયંકાએ મંગળસૂત્ર કેમ પહેર્યું છે?
4/4
નવી દિલ્હીઃ બોલિવૂડમાં હાલમાં લગ્નની મૌસમ ચાલી રહી છે. વિરાટ કોહલી, અનુષ્કમા શર્મના લગ્ન બાદ ઈલિયાના ડિક્રૂઝ...રવણીર, દીપિકા...સોનમ કપૂર અને હવે એક્ટ્રેસ પ્રિયંકા ચોપરાના લગ્નના અહેવાલ મળી રહ્યા છે. આમ તો આજકાલ પ્રિયંકા પોતાના હોલિવૂડ પ્રોજેક્ટ્સમાં વ્યસ્ત છે. હાલમાં જ તેણે એક તસવીર શેર કરી હતી.