શોધખોળ કરો
Royal Marriage: લાલ લહેંગો પહેરીને પ્રિયંકાની વિદેશી જેઠાણીએ કર્યો જોરદાર ડાન્સ, આ રહી તસવીરો

1/6

પ્રિયંકાની જેઠાણી સોફી ટર્નરે નિક અને પ્રિયંકાની મહેંદી પર અનિતા ડોગરાનો ડિઝાઈન કરેલો ગ્રીન લહેંગો પહેર્યો હતો.
2/6

પ્રિયંકા અને નિકની સંગીત સેરેમનિમાં પરિવારના દરેક લોકોએ મ્યૂઝિક પર ધમાકેદાર ડાન્સ કર્યો હતો. પ્રિયંકા અને નિક પણ મન મૂકીને નાચ્યાં હતાં.
3/6

અબુ જાની સંદીપ ખોસલાએ સોફીની આ તસવીર ઈન્સ્ટાગ્રામ પર શોર કરી હતી. જેની સાથે તેણે કેપ્શનમાં લખ્યું હતું કે, સોફીએ પોતાના ડાન્સ મૂવ્ઝથી મહેમાનોનું દિલ જીત્યું હતું.
4/6

સોફી લાલ લહેંગામાં ખૂબ જ સુંદર લાગી રહી હતી. જેને અબૂ જાની અને સંદીપ ખોસલાએ ડિઝાઈન કર્યું હતું.
5/6

પ્રિયંકા ચોપરાની જેઠાણી સોફી ટર્નરની તસવીર પણ વાયરલ થઈ છે. જેમાં તે પોતાના પતિ જો જોનસ સાથે હાજર રહી હતી.
6/6

જોધપુર: પ્રિયંકા અને નિકે 1 ડિસેમ્બરે ખ્રિસ્તી અને 2 ડિસેમ્બરે હિન્દુ રીત રિવાજ પ્રમાણે લગ્ન કર્યા હતા જેની તસવીરો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ થઈ હતી. આ પ્રસંગે ખાસ લોકોને જ આમંત્રણ આપવામાં આવ્યું હતું જ્યાં લોકોએ ખૂબ જ મસ્તી કરી હતી.
Published at : 05 Dec 2018 09:18 AM (IST)
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
દુનિયા
આઈપીએલ
Advertisement
