શોધખોળ કરો
વિરાટ-અનુષ્કાની કોપી કરવા ગયું આ કપલ, પણ થયું ટ્રોલિંગનો શિકાર
1/6

બંને જ્યારે બિગ બોસમાં હતા ત્યારે પણ તેમની કેમેસ્ટ્રીની ચર્ચા થતી હતી. સિઝનના અન્ય સ્પર્ધકોને બિગ બોસ હાઉસમાં કપલના પ્રેમ દર્શાવવાની રીતો સામે વાંધો હતો, પરંતુ આ કપલને કંટેસ્ટંટની કમેંટ્સથી કોઈ ફરક નહોતો પડતો.
2/6

બિગ બોસ 11ના આ કંટેસ્ટંટ શો દરમિયાન જ પ્રેમમાં પડ્યા હતા. અને બિગ બોસમાંથી બહાર આવ્યા બાદ પણ તેમનો પ્રેમ ચર્ચામાં રહ્યો.
Published at : 16 Mar 2018 02:24 PM (IST)
View More























