શોધખોળ કરો

'પુષ્પા' ફેમ અલ્લૂ અર્જૂને કાર ચલાવતી વખતે ટ્રાફિકનો કયો નિયમ તોડતા પોલીસ પાછળ પડી, ને પકડાઇ ગયા બાદ એક્ટરને શું કરાવાયુ, જાણો

ફિલ્મની આવી સફળતાના કારણે ફિલ્મના હીરો-હીરોઇને ખુબ ચર્ચામાં આવી ગયા છે, આમા અલ્લૂ અર્જૂન, રશ્મિકા મંદાના, ફહાદ કાસિલ અને સામંથા રુથ પ્રભુ મુખ્ય રૉલમાં છે. 

હૈદરાબાદઃ ટૉલિવુડ સુપરસ્ટાર અલ્લૂ અર્જૂન (Allu Arjun) પોતાની ફિલ્મ 'પુષ્પાઃ ધ રાઇઝ' (Pushpa: The Rise) થી ખુબ ચર્ચામાં હતો. 2021માં રિલીઝ થયેલી આ ફિલ્મે બૉક્સ ઓફિસ પર ધમાલ મચાવી દીધી છે. કમાણીમાં મોંગા બજેટવાળી ફિલ્મોને જબરદસ્ત ટક્કર આપીને નંબર વન પર આવી ગઇ છે. ખાસ વાત છે કે, ફિલ્મની આવી સફળતાના કારણે ફિલ્મના હીરો-હીરોઇને ખુબ ચર્ચામાં આવી ગયા છે, આમા અલ્લૂ અર્જૂન, રશ્મિકા મંદાના, ફહાદ કાસિલ અને સામંથા રુથ પ્રભુ મુખ્ય રૉલમાં છે. 

ઉલ્લેખનીય છે કે, ફિલ્મમાં પોલીસને પોતાની હોંશિયારીથી ગોળ ગોળ ફરાવતા 'પુષ્પા'એ હવે રિયલ લાઇફમાં પણ પોલીસનો સામનો કર્યો છે. પરંતુ આ વખતે પોલીસે તેને દંડ ફટકારી દીધો છે. તાજેતરમાં જ સમાચાર છે કે, શહેરમાં ટ્રાફિકના નિયમો તોડીને 'પુષ્પા' ફેમ અલ્લૂ અર્જૂન ભાગી રહ્યો હતો, પરંતુ હૈદરાબાદ પોલીસે ડ્યૂટી નિભાવતા તેને દંડ ફટકાર્યો અને વસૂલ્યો પણ હતો. 

બૉલીવુડ લાઇફની લેટેસ્ટ રિપોર્ટ અનુસાર, અલ્લૂ અર્જૂનને ટ્રાફિક નિયમો તોડવાને લઇને દંડ ભરવો પડ્યો છે. હૈદરાબાદ પોલીસે તેની લક્ઝરી કાર લેન્ડ રૉવર રેન્જ રૉવરનો મેમો ફાડ્યો છે, અને એક્ટરને 700 રૂપિયા દંડ તરીકે ભરવા પડ્યા છે. 

View this post on Instagram
 
A post shared by Allu Arjun (@alluarjunonline)

જાણકારી અનુસાર, કાળા કાંચ વાળી કારમાં સવાર અલ્લૂ અર્જૂનને હૈદરાબાદ પોલીસે પડક્યો, હૈદરાબાદના વિઝી સેન્ટરની પાસે એક્ટરની કારને રોકવામાં આવી હતી, કેમ કે આવા કાળા કાંચવાળી બારીવાળી ગાડી ભારતમાં બેન છે. છતાં ઘણા બધા સેલેબ્સ આ રીતની ગાડી લઇને ફરી રહ્યાં છે. પરંતુ પોલીસે કોઇપણ ઢીલ રાખ્યા વિના સામાન્ય કે ખાસ દરેકનો મેમો ફાડ્યો હતો. આમાં અલ્લૂ અર્જુન પણ ફસાઇ ગયો અને પોલીસે તેને મેમો ફાડીને 700 દંડ આપ્યો હતો. જોકે દંડ ભરી દેવામાં આવ્યો હતો. 

View this post on Instagram
 
A post shared by Allu Arjun (@alluarjunonline)

View this post on Instagram
 
A post shared by Allu Arjun (@alluarjunonline)

View this post on Instagram
 
A post shared by Allu Arjun (@alluarjunonline)

View this post on Instagram
 
A post shared by Allu Arjun (@alluarjunonline)

View this post on Instagram
 
A post shared by Allu Arjun (@alluarjunonline)

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

વાવ પેટા ચૂંટણીમાં પાઘડી પોલિટિક્સ બાદ હવે આયાતી પોલિટિક્સની એન્ટ્રી, સંઘવી અને ગુલાબસિંહ વચ્ચે શાબ્દિક જંગ

આ પાડોશી દેશે ભારત વિરૂદ્ધ લીધો મોટો નિર્ણય,  PAK-કેનેડા કરતાં પણ વધારે.....

Rohit Sharma: ન્યૂઝીલેન્ડથી ક્લીન સ્વીપ બાદ આ 2 ખેલાડી બની શકે છે ટીમ ઈન્ડિયાના કેપ્ટન

SBI યુઝર્સ સાવધાન! WhatsApp પર આવો મેસેજ આવે તો ક્લિક ન કરતા, બેંકે એલર્ટ જાહેર કર્યું
SBI યુઝર્સ સાવધાન! WhatsApp પર આવો મેસેજ આવે તો ક્લિક ન કરતા, બેંકે એલર્ટ જાહેર કર્યું
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કેનેડાને પૂરું કરોHun To Bolish : હું તો બોલીશ : નવા વર્ષે તો સુધરોVav by-Poll 2024: વાવ ચૂંટણીમાં હવે આયાતી પોલિટિક્સની એન્ટ્રી, હર્ષ સંઘવી અને ગુલાબસિંહ રાજપૂત વચ્ચે શાબ્દિક જંગIsudan Gadhvi: અમદાવાદમાં AAPના કાર્યાલયમાં તાળું તૂટ્યું, મહત્ત્વની વસ્તુ ચોરાયાનો ઈસુદાનનો આરોપ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
વાવ પેટા ચૂંટણીમાં પાઘડી પોલિટિક્સ બાદ હવે આયાતી પોલિટિક્સની એન્ટ્રી, સંઘવી અને ગુલાબસિંહ વચ્ચે શાબ્દિક જંગ
વાવ પેટા ચૂંટણીમાં પાઘડી પોલિટિક્સ બાદ હવે આયાતી પોલિટિક્સની એન્ટ્રી, સંઘવી અને ગુલાબસિંહ વચ્ચે શાબ્દિક જંગ
આ પાડોશી દેશે ભારત વિરૂદ્ધ લીધો મોટો નિર્ણય,  PAK-કેનેડા કરતાં પણ વધારે.....
આ પાડોશી દેશે ભારત વિરૂદ્ધ લીધો મોટો નિર્ણય, PAK-કેનેડા કરતાં પણ વધારે.....
Rohit Sharma: ન્યૂઝીલેન્ડથી ક્લીન સ્વીપ બાદ આ 2 ખેલાડી બની શકે છે ટીમ ઈન્ડિયાના કેપ્ટન
Rohit Sharma: ન્યૂઝીલેન્ડથી ક્લીન સ્વીપ બાદ આ 2 ખેલાડી બની શકે છે ટીમ ઈન્ડિયાના કેપ્ટન
SBI યુઝર્સ સાવધાન! WhatsApp પર આવો મેસેજ આવે તો ક્લિક ન કરતા, બેંકે એલર્ટ જાહેર કર્યું
SBI યુઝર્સ સાવધાન! WhatsApp પર આવો મેસેજ આવે તો ક્લિક ન કરતા, બેંકે એલર્ટ જાહેર કર્યું
Chhath Puja 2024: છઠ પૂજા પર કરો આ કામ, પિતૃ દોષમાંથી મળશે મુક્તિ, બાળકો રહેશે ખુશ

2025 માં આવશે Reliance Jio IPO, સૌથી મોટા આઈપીઓને લઈને મોટા સમાચાર

અરવિંદ કેજરીવાલના નિશાને ભાજપ, કહ્યું - 'ભૂલથી BJP ને વોટ આપ્યો તો દિલ્હીને યુપી-બિહાર...'

મુંબઈમાં સગીર છોકરી સાથે શારીરિક સંબંધ બાંધતા એક વ્યક્તિનું મોત, મૃત્યુ પહેલા કર્યું હતું આ કામ

Embed widget