શોધખોળ કરો
અર્શીખાનનો ધડાકો- 'કંદિલ ઇન્ટરનેશનલ સેક્સ-સટ્ટા રેકેટમાં સામેલ હોવાથી થઇ હત્યા', જાણો બીજું શું કહ્યું
1/6

પાકિસ્તાનની વિવાદીત મોડલ કંદિલ બલોચની ગઇકાલે તેના ભાઇએ ગળુ દબાવી હત્યા કરી દીધી હતી. ભારતની વિવાદાસ્પદ મોડલ અર્શી ખાને આક્ષેપ કર્યો છે કે કંદિલ આંતરરાષ્ટ્રીય સેક્સ રેકેટ (એસ્કોર્ટ રેકેટ) તથા સટ્ટાના રેકેટમાં સામેલ હતી તેથી તેની હત્યા કરાઇ છે.
2/6

મીડિયા સાથેની વાતમાં અર્શી ખાને જણાવ્યું હતું કે, કંદિલની હત્યાના સમાચારથી મને શોક લાગ્યો છે. મને આ હત્યા પાછળ મોટું કાવતરું લાગી રહ્યું છે. મને આ હત્યા પાછળ બે સંભાવનાઓ લાગી રહી છે. પહેલી નજરે એ હત્યા ઓનર કિલિંગ હોઈ શકે પરંતુ મને લાગે છે કે તેની હત્યા ઓનર કિલિંગ નથી. તેનો ભાઈ વસીમ ગુસ્સામાં આવીને તેને આમ મારી શકે નહીં.
Published at : 17 Jul 2016 01:16 PM (IST)
Tags :
Arshi KhanView More





















