શોધખોળ કરો
બોલીવુડનો આ જાણીતો એક્ટર કરશે ‘ગે’નો રોલ, ઐશ્વર્યા સાથે કરી ચુક્યો છે કામ, જાણો વિગત
1/3

ચાલુ વરસે રાજકુમારની ઓમેરઠા, ફન્ને ખાન અને સ્ત્રી ફિલ્મો રજૂ થઇ હતી. ત્રણે ફિલ્મો એકબીજાથી સાવ જુદી હતી. ઉપરાંત એણે એકતા કપૂરની સાઇકો થ્રીલર મેન્ટલ હૈ ક્યા કરી હતી. આમ એ વિવિધ કથા ધરાવતી ફિલ્મો કરી રહ્યો હતો. એણે કહ્યું કે હિન્દી ફિલ્મો માટે હાલ સુવર્ણકાળ ચાલી રહ્યો હોય એવો આ સમય છે. નવી પ્રતિભાઓને પોતાની પ્રતિભા દાખવવાની તક મળે એવી ફિલ્મો બની રહી છે અને રજૂ થઇ રહી છે.
2/3

ફિલ્મ એક લડકી કો દેખા તો ઐસા લગાના સૂત્રોના જણાવ્યા પ્રમાણે, આ ફિલ્મમાં રાજ કુમાર રાવ હોમોસેક્સ્યુઅલ પાત્ર ભજવશે. આ ફિલ્મની વાર્તા એક યુવતી અને તેના પરિવારજનોની આસપાસ ફરે છે. ફિલ્મમાં સોનમ કપૂર અને અનિલ કપૂર પુત્રી-પિતાના રોલમાં જોવા મળશે. આ એક સામજિક સંદેશો આપતી ફિલ્મ હશે.
Published at : 27 Dec 2018 07:46 AM (IST)
View More





















