મુંબઈ: કંગના રનૌત અને રાજકુમાર રાવની આગામી ફિલ્મ મેંટલ હૈ ક્યાનું શૂટિંગ શરૂ થઈ ગયું છે. સેટ પરથી કેટલીક તસવીરો વાયરલ થઈ છે. આ પહેલા પણ સેટ પરથી કેટલીક તસવીરો વાયરલ થઈ હતી.
2/6
3/6
છેલ્લા ધણા સમયથી ફિલ્મ મેન્ટલ હૈ ક્યાં નું શૂટિંગ ચાલી રહ્યું છે.
4/6
મેન્ટલ હૈ ક્યાં કનિકા ઢિલ્લો દ્વારા લખવામાં આવી છે અને રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા નિર્માતા પ્રકાશ કોવેલમુડી તેનું નિર્દેશન કરશે. તેઓ અનાગનાગા ઓ ધીરડુ અને સાઈઝ જીરો જેવી દક્ષિણ ભારતીય ફિલ્મોનું નિર્દેશન કરી ચુક્યા છે. ફિલ્મનું નિર્માણ એકતા કપૂર કરી રહી છે.
5/6
ફિલ્મનું નામ ખૂબ જ મજેદાર છે, સેટ પરથી કેટલીક તસવીરો વાયરલ થઈ છે. કંગના જ્યારે ફિલ્મના શૂટિંગ માટે પહોંચી હતી ત્યારે તેના લૂકની તસવીરો સામે આવી છે.
6/6
મેન્ટલ હૈ ક્યાં ફિલ્મની જાહેરાત થયા બાદ આ ફિલ્મ તેના નામ અને લૂકના કારણે ચર્ચામાં છે.