શોધખોળ કરો

રામગોપાલ વર્માએ સાનિયાની તસવીર મૂકીને કરી શું કોમેન્ટ

1/5
સત્યા, રંગીલા અને સરકાર જેવી ફિલ્મ બનાવનાર રામ ગોપાલ વર્માએ વિતેલા દિવસોમાં ટ્વિટર છોડીને ઇન્સ્ટાગ્રામ જોઈન કર્યું હતું, જેથી તે વધારે તસવીર અને વીડિયો પોસ્ટ કરી શકે. જોકે એમના નસિબ જ ખરાબ છે કે તેઓ અહીં પણ કાંડ કરી બેઠા છે.

2/5
તેઓ આ તસવીર દ્વારા જે મેસેજ આપવા માગે છે તે સ્પષ્ટ નથી થતો અને સોશિયલ પ્લેટફોર્મ પર તેમના ઈતિહાસને ધ્યાનમાં રાખતા તેમને બધી બાજુએથી ટીકાનો સામનો કરવો પડી રહ્યો છે. પરંતુ આ ટીકાથી તેમને કોઈ ખાસ ફરક નથી પડતો કારણ કે તેમને આ પ્રકારની કોમેન્ટ્સની આદત પડી ગઈ હશે.

3/5
આ તસવીરની સાથે તેમણે કેપ્શન પણ આપ્યું છે કે, 'એક યુવતીએ કોઇને જણાવ્યું કે- મારી દીકરી સની લિયોન બનવા માગે છે'થી તેમને પોતાની કહાની યાદ આવી ગઈ. તે ટેનિસમાં ખૂબ જ સારી હતી. પરંતુ એક ઉંમર બાદ તેના પિતાએ તેને એટલા માટે રમવા ન દીધી કારણ કે તેને સ્કર્ટ્સ પહેરવી પડત. આ ફિલ્મ એવા પછાત માનસિકતાને સામે લાવવા વિશે છે જે એક યુવતીની જાતીયતાને તેની વિરૂદ્ધ ઉપયોગ કરે છે.

4/5
રામગોપાલ વર્માએ ટેનિસ પ્લેયર સાનિયા મિર્ઝાની એક તસવીર સોશિયલ મીડિયા પર શેર કરી છે. જેના કારણે તેમને ટીકાનો સામનો કરવો પડી રહ્યો છે. રામ ગોપાલ વર્માએ સાનિયા મિર્ઝાની જે તસવીર મુકી છે તેમાં અંડરવેર સ્પષ્ટ રીતે નજરે પડે છે.

5/5
નવી દિલ્હીઃ રામ ગોપાલ વર્મા અને વિવાદ એક બીજા પૂરક છે. તો પોતાના મનની વાત બોલવા માટે જાણીતા છે, પછી ભલે તેનાથી કોઈની લાગણી દુભાય કે વિવાદને કારણે તેમની ફજેતી થાય. આ વખતે પણ રામ ગોપાલ વર્માં એક તસવીરને કારણે વિવાદમાં આવ્યા છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

72મા નેશનલ ફિલ્મ એવોર્ડ્સ: યામી અને કાર્તિક શ્રેષ્ઠ કલાકાર, 'આર્ટિકલ 370' બેસ્ટ ફિલ્મ, જુઓ વિજેતાઓની આખી યાદી

સલમાન ખાન પછી હવે આમિર ખાનને લોરેન્સ બિશ્નોઈ ગેંગે આપી ધમકી; 'લવ જેહાદ' નો લગાવ્યો આરોપ

'બોલ બેબી બોલ' ફેમ દિગ્ગજ ગાયિકા એસ. જાનકીનું 88 વર્ષની વયે નિધન, 48000 ગીતો ગાયા

Ramayana Trailer Release Date: 'રામાયણ' ના ટ્રેલરની રિલીઝ ડેટ કન્ફર્મ, 4 હજાર કરોડમાં બની રહી છે ફિલ્મ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : જંગલી જાનવર જંગલમાં જ રહે
Hun To Bolish : હું તો બોલીશ : સ્પાના 'ખેલ'માં મિલકતની જપ્તી
Hun To Bolish : હું તો બોલીશ : તમારા બાળકો ઝેર ખાય છે?
Ambalal Patel Prediction: ગુજરાતમાં ક્યાં તૂટી પડશે 8 ઈંચ વરસાદ, અંબાલાલની ચોંકાવનારી આગાહી
CNG Price Hike : ફરી CNGના ભાવમાં વધારો , કેટલા વધ્યા ભાવ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Sonam Wangchuk: કાલે પારણા કરી શકે છે સોનમ વાંગચુક, પત્નીએ નેતાઓ સામે મૂકી આ શરત

Gujarat Rain Update: મેઘરાજાની ધમાકેદાર વાપસી, આગામી 6 દિવસ માટે મોટી આગાહી જાહેર

લોર્ડ્સમાં રોહિત શર્માની ઐતિહાસિક સદી: 15 બાઉન્ડ્રી ફટકારી ટીકાકારોને આપ્યો જડબાતોડ જવાબ

લોર્ડ્સમાં રોહિત શર્મા અને શુભમન ગિલની જોડીએ રચ્યો ઇતિહાસ, બનાવ્યો સૌથી મોટો રેકોર્ડ

આવતીકાલનું હવામાનઃ દેશના 22 રાજ્યોમાં આગામી 24 કલાકમાં મુશળધાર વરસાદ ખાબકશે, વાવાઝોડા સાથે...

FIFA વર્લ્ડ કપ ફાઇનલનો ફિવર: ભારતના આ બે રાજ્યોમાં સોમવારે શાળાઓ અને કોલેજોમાં રજા જાહેર

ગુજરાતમાં જૈશના 13 આતંકીઓનો સનસનીખેજ ખુલાસો, કાચની બરણીમાં કેવી રીતે બનાવતા હતા ઝેરી ગેસ?

સુરતમાં મેઘરાજાની તોફાની બેટિંગ, થોડા વરસાદમાં જ આખું શહેર જળબંબાકાર, મનપાની પોલ ખુલી

Embed widget