દશેરાના દિવસે દુર્ગા પૂજાના પંડાલમાં સિંદુર ખેલામાં ભાગ લેવા અભિનેત્રી રાની મુખર્જી પહોંચી હતી
5/10
6/10
રાની મુખર્જી સાથે તેના સંબંધીઓ પણ હતા. રાનીના મમ્મી અને તેના ભાભી જ્યોતિ પણ હાજર રહ્યા હતા.
7/10
દુર્ગા પૂજામાં વિજયાદશમીના દિવસે સિંદૂર ખેલાની પરંપરા હોય છે. જેમાં સૌભાગ્યવતી મહિલાઓ એકબીજાને સિંદુર લગાવે છે. અને દુર્ગામાની પ્રતિમાને પણ સિંદુર લગાડે છે.
8/10
9/10
રાની મુખર્જીએ ટ્રેડિશનલ બંગાળી સાડીમાં સુંદર લાગી રહી હતી. સાથે જ મંગળસૂત્ર, હાર અને જૂમકા પહેર્યા હતા.
10/10
દુર્ગામાના વિસર્જન પહેલા તેમના કપાળે અને પગે સિંદુર લગાડવામાં આવે છે અને પછી મહિલાઓ એક-બીજાને સિંદુર લગાવે છે.