આ સવાલના જવાબમાં રણવીર સિંહે કહ્યું કે, "હું પણ તેને બહુજ યાદ કરુ છુ, બાબા બહુજ બિઝી છે. પાનીપતમાં આજકાલ ફોક્સ કરી રહ્યાં છે. સિમ્બા boiz gonna kill it"
2/5
3/5
ઉલ્લેખનીય છે કે, રણવીર સિંહના લગ્નના રિસેપ્શનમાં અર્જૂન કપૂર મલાઇકા અરોડા સાથે જોવા મળ્યો હતો, પણ ત્યારબાદ ફિલ્મના પ્રૉજેક્ટમાં વ્યસ્ત થઇ ગયો હતો.
4/5
મુંબઇઃ બૉલીવુડ એક્ટર રણવીર સિંહ અને અર્જૂન કપૂર બન્ને એકબીજાના સારા મિત્રો છે. આ મિત્રતા મોટા પડદા પર પણ દેખાઇ ચૂકી છે, પણ હવે લાંબા સમયના આ સ્ટાર્સ એકસાથે નથી દેખાઇ રહ્યાં, છેવટે આના પાછળનું કારણ શું છે? આનો ખુલાસો તાજેતરમાં જ રણવીર સિંહે સોશ્યલ મીડિયા પર ફેન્સ દ્રારા પુછવામાં આવેલા સવાલના જવાબમાં બતાવ્યુ હતું.
5/5
રણવીર સિંહએ #AskSimmbaની સાથે ફેન્સ સાથે વાતચીત કરી, આ સેશનમાં એક ફેન્સે એક્ટરને પુછ્યુ કે, અર્જૂન કપૂર અને રણવીર સિંહ તમારા બન્નેની જોડી ક્યારે વાપસી કરી રહી છે.