શોધખોળ કરો
'બેફિકરે'નું પહેલુ સોંગ થયું રીલિઝ, આખા ગીતમાં કિસીંગ સિનની ભરમાર, જુઓ વીડિયો

મુંબઈ: રણવીર સિંહ અને વાની કપૂરની આવનારી ફિલ્મ બેફિકરેનું પહેલુ ગીત રિલીઝ થઈ ગયું છે. લબોં કા કારોબારમાં કિસીંગ સિનની ભરમાર છે. આ ગીતને પેપોને ગાયુ છે, જ્યારે વિશાલ-શેખરે કમ્પોઝ કર્યુ છે. ગીતના બોલ જયદીપ સાહનીએ લખ્યા છે. યશરાજ બેનરની બેફિકરે આ વર્ષે ડિસેમ્બર મહિનામાં રીલિઝ થશે.
વધુ વાંચો





















