શોધખોળ કરો
કોરિયોગ્રાફરે એક્ટ્રેસને કહ્યું- ‘મેડમ જરા તમારું પેન્ટ....’
1/3

જોકે થોડા સમય પહેલા રિચાએ ખુદને નસીબદાર ગણાવી હતી કે, શરૂઆતથી લઈને અત્યાર સુધી કોઈ તેને કોઈપણ જાતીય શોષણનો સામનો કરવો પડ્યો નથી. રિચા ફિલ્મ શકીલામાં દક્ષિણ ભારતીય અભિનેત્રીની ભૂમિકા ભજવી રહી છે. ઇન્દ્રજીત દ્વારા ડિરેક્ટ કરવામાં આવેલ ફિલ્મ શકીલાનો થોડા દિવસ પહેલા જ લોગો જારી થયો છે. ફિલ્મની ટેગલાઈનમાં લખ્યું છે, ‘નોટ અ પોર્ન સ્ટાર’ (પોર્ન સ્ટાર નહીં).
2/3

રિચા ચઢ્ઢાએ આગળ જણાવ્યું કે, એક ગીતનું શૂટિંગ ચાલી રહ્યું હતું જેમાં તેણે હાઈ વેસ્ટ પેન્ટ પહેરી હતી. ત્યારે ગીતના કોરિયોગ્રાફરે કહ્યું કે, મેડ તમારી નાભિ નથી દેખાતી. થોડું પેન્ટ નીચું કરો. રિચાએ કહ્યું કે, આ મારા માટે હેરાન કરે એવી વાત હતી, ત્યારે મેં એક માર્કર લઈને કહ્યું કે, હું નાભિ મારા માથે કે ગાલ પર બનાવી લઉ છું.
Published at : 20 Nov 2018 11:31 AM (IST)
View More
ટોપ સ્ટોરી
દેશ
દુનિયા
દેશ
ધર્મ-જ્યોતિષ





















