શોધખોળ કરો

'Roadies' ફેમ રઘુ રામની પત્નીએ પુત્રને આપ્યો જન્મ, જાણો શું રાખ્યું નામ

રઘુ રામ તેની ગર્લફ્રેન્ડ નતાલી ડી લુસિયોને ઘણા લાંબા સમયથી ડેટ કરતો હતો અને ડિસેમ્બર 2018માં બંનેએ લગ્ન કર્યા હતા. લગ્નના એક વર્ષમાં જ બંને બેબી બૉના માતા-પિતા બની ગયા છે. મા અને બાળકની તબિયત તંદુરસ્ત હોવાનું જાણવા મળ્યું હતું. બાળકનું નામ ‘રિધમ’ રાખવામાં આવ્યું છે.

રોડીઝ ફેમ રઘુ રામની પત્ની નતાલી ડિ લુસિયોએ બાળકને જન્મ આપ્યો છે. નતાલીએ સોમવારે મુંબઈની એક હોસ્પિટલમાં બાળકને જન્મ આપ્યો હતો. રઘુ રામના નતાલી સાથે બીજા લગ્ન છે. રઘુ રામ અને નતાલી બાળકના આગમનથી ખૂબ ખુશ છે.
View this post on Instagram
 
Such a lovely, fun #BabyShower it was! It felt amazing to be surrounded by so much love and warm wishes! Thank you guys! ❤️????

A post shared by Raghu Ram (@instaraghu) on

રઘુ રામ તેની ગર્લફ્રેન્ડ નતાલી ડી લુસિયોને ઘણા લાંબા સમયથી ડેટ કરતો હતો અને ડિસેમ્બર 2018માં બંનેએ લગ્ન કર્યા હતા. લગ્નના એક વર્ષમાં જ બંને બેબી બૉના માતા-પિતા બની ગયા છે. મા અને બાળકની તબિયત તંદુરસ્ત હોવાનું જાણવા મળ્યું હતું. બાળકનું નામ ‘રિધમ’ રાખવામાં આવ્યું છે.
View this post on Instagram
 
Happy Diwali to you! From the 3 of us! #HappyDiwali

A post shared by Raghu Ram (@instaraghu) on

રઘુ રામના પ્રથમ લગ્ન સુગંધા ગર્ગ સાથે થયા હતા. જેણે જાને તુ યા જાને ના અને તેરે બિન લાદેન જેવી ફિલ્મોમાં કામ કર્યુ છે. જાન્યુઆરી 2018માં સુગંધા સાથે તલાક બાદ રઘુ રામે ડિસેમ્બર 2018માં નતાલી સાથે લગ્ન કર્યા હતા. નતાલીએ ગત વર્ષે ફ્રેન્ડશિપ ડેના અવસર પર પ્રેગ્નેન્સીની જાહેરાત કરી હતી. (તસવીર સૌજન્યઃ ઈન્સ્ટાગ્રામ)
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

₹1500 કરોડનું જમીન કૌભાંડ: સુરેન્દ્રનગરના પૂર્વ કલેક્ટર ડો. રાજેન્દ્ર પટેલ સસ્પેન્ડ

PSI LRD ઉમેદવારો માટે મોટા સમાચાર! 1,121 અરજીઓ થઈ રદ, તમારું નામ લિસ્ટમાં નથી ને? જુઓ યાદી

IPL 2026: ₹4 કરોડનું નુકસાન વેઠીને રવિન્દ્ર જાડેજા બનશે RR નો કેપ્ટન? ટીમે આપ્યો મોટો સંકેત

બ્લેન્કેટ તૈયાર રાખજો! આગામી 3 દિવસ ભયંકર ઠંડી પડશે! હવામાન વિભાગની મોટી આગાહી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ઓનલાઈન ઓર્ડરમાં કોણ કમાઈ છે રૂપિયા ?
Hun To Bolish : હું તો બોલીશ : ચાર પગનો આતંક
Hun To Bolish : હું તો બોલીશ : ઠાકોરની એકતા
PM Narendra Modi : PM મોદી અમદાવાદમાં પતંગ મહોત્સવમાં આપશે હાજરી, જુઓ અહેવાલ
Harsh Sanghavi In Surat : કુપોષિત બાળકો પર કામ કરવાની સુરતના તબીબોને હર્ષ સંઘવીએ આપી સલાહ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
₹1500 કરોડનું જમીન કૌભાંડ: સુરેન્દ્રનગરના પૂર્વ કલેક્ટર ડો. રાજેન્દ્ર પટેલ સસ્પેન્ડ
₹1500 કરોડનું જમીન કૌભાંડ: સુરેન્દ્રનગરના પૂર્વ કલેક્ટર ડો. રાજેન્દ્ર પટેલ સસ્પેન્ડ
PSI LRD ઉમેદવારો માટે મોટા સમાચાર! 1,121 અરજીઓ થઈ રદ, તમારું નામ લિસ્ટમાં નથી ને? જુઓ યાદી
PSI LRD ઉમેદવારો માટે મોટા સમાચાર! 1,121 અરજીઓ થઈ રદ, તમારું નામ લિસ્ટમાં નથી ને? જુઓ યાદી
IPL 2026: ₹4 કરોડનું નુકસાન વેઠીને રવિન્દ્ર જાડેજા બનશે RR નો કેપ્ટન? ટીમે આપ્યો મોટો સંકેત
IPL 2026: ₹4 કરોડનું નુકસાન વેઠીને રવિન્દ્ર જાડેજા બનશે RR નો કેપ્ટન? ટીમે આપ્યો મોટો સંકેત
બ્લેન્કેટ તૈયાર રાખજો! આગામી 3 દિવસ ભયંકર ઠંડી પડશે! હવામાન વિભાગની મોટી આગાહી
બ્લેન્કેટ તૈયાર રાખજો! આગામી 3 દિવસ ભયંકર ઠંડી પડશે! હવામાન વિભાગની મોટી આગાહી
અમેરિકાના એક નિર્ણયથી સોનું ભડકે બળશે! ગોલ્ડ માર્કેટમાં ગભરાટ, 10 ગ્રામનો ભાવ જાણીને પરસેવો છૂટી જશે

ટ્રમ્પે વેનેઝુએલા પર હુમલો કરતાં સમગ વિશ્વ ટેન્શમાં, પણ ભારતને થશે બમ્પર ફાયદો, જાણો કેવી રીતે

Zomato દર મહિને 5,000 ગિગ વર્કર્સની છટણી કરે છે, CEO દીપિન્દર ગોયલે કર્યો મોટો ખુલાસો

IPL 2026: એક પણ મેચ રમ્યા વગર 9.20 કરોડ મળશે? મુસ્તફિઝુરને KKR એ કાઢ્યો, હવે પૈસાનું શું થશે?

Embed widget