શોધખોળ કરો
Advertisement
ટીવી સ્ટાર રધુ રામની પત્નીએ શેર કરી બેબી બંપની તસવીર
નતાલીએ ઈન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરતા કહ્યું પ્રેગ્નેન્સીના કારણે મહિલાઓએ પોતાની કરિયર પર બ્રેક ન લગાવવી જોઈએ.
મુંબઈ: રોડીઝના રધુ રામ અને જાણીતી સિંગર નતાલી દિ લ્યુસિયોના ઘરે નવુ મહેમાન આવશે. તેમણે ઓગસ્ટમાં ગુડ ન્યૂઝ સોશિયલ મીડિયા પર શેર કરી હતી. ત્યારબાદથી નતાલી સોશિયલ મીડિયા પર પોતાની બેબી બંપ તસવીરો શેર કરતી રહે છે. હાલમાં જ તેણે એક તસવીર શેર કરી છે.
નતાલીએ આ તસવીરના કેપ્શનમાં લખ્યું, લિટલ બેબી, જુકજુક તમને મળવાની આતુરતાથી રાહ જોઈ રહ્યો છે. અમે બધા તમને મળવાની રાહ જોઈ રહ્યા છીએ. તેણે આ પોસ્ટમાં જણાવ્યું કે તે 26 સપ્તાહ પ્રેગ્નેન્ટ છે. ઉલ્લેખનીય છે કે સિંગર પ્રેગ્નેન્સી છતાં ખૂબ વ્યસ્ત છે.View this post on Instagram
View this post on InstagramGetting ready for the biggest adventure of my life yet! @nataliediluccio #OverTheMoon
નતાલીએ ઈન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરતા કહ્યું પ્રેગ્નેન્સીના કારણે મહિલાઓએ પોતાની કરિયર પર બ્રેક ન લગાવવી જોઈએ. રધુ અને નતાલીએ વર્ષ 2018માં લગ્ન કર્યા હતા. રધુને સૌથી પહેલા નતાલી વિશે તેની યૂટ્યૂબ ચેનલથી ખબર પડી હતી. નતાલીની યુટ્યૂબ પર પરફોર્મન્સથી રધુ ઘણો પ્રભાવિત થયો હતો.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
બિઝનેસ
સમાચાર
ગુજરાત
દેશ
Advertisement