શોધખોળ કરો

ટીવીની જાણીતી એક્ટ્રેસ પાસે ખાવાનાં પણ પૈસા ના રહેતાં રોહિત શેટ્ટી-માધુરી દીક્ષિતે કરી મદદ, બીજા કોણે આપ્યાં નાણાં?

ફિલ્મ મેકર રોહિત શેટ્ટી (Rohit Shetty)એ શગુફ્તા અલી (Shagufta)ની આર્થિક મદદ કરી હતી, આ વાતની જાણકારી ઇન્ડિયન ફિલ્મ એન્ડ ટેલિવિઝન ડાયરેક્ટર્સ એસોસિએશનના પ્રેસિડેન્ટ અશોક પંડિત આપી હતી.

નવી દિલ્હીઃ કોરોના કાળમાં સામાન્ય માણસોને તો પૈસાની તંગી ઉભી થઇ છે, પરંતુ સાથે સાથે ફિલ્મ ઇન્ડસ્ટ્રીના કેટલાક સ્ટાર એક્ટર અને એક્ટ્રેસીસને પણ આર્થિક તંગી સામે ઝઝૂમવુ પડી રહ્યું છે. લાંબા સમયથી બૉલીવુડ ફિલ્મો અને ટીવી સીરિયલો દ્વારા દર્શકોનુ મનોરંજન કરી રહેલી એક્ટ્રેસ શગુફ્તા અલી (Shagufta Ali) છેલ્લા કેટલાક સમયથી નાણાંકીય સંકટ સામે ઝઝૂમી રહી છે. તેને જણાવ્યુ હતુ કે તેની આર્થિક હાલત એટલી બધી ખરાબ થઇ ગઇ છે કે તેની પાસે રહેવા-ખાવાના પણ પૈસા નથી રહ્યાં, તેની પાસે વેચવા માટે પણ હવે કંઇ નથી બચ્યુ. એક્ટ્રેસની આવી હાલત જોઇને રોહિત શેટ્ટી અને માધુરી દિક્ષિત મદદ કરવા માટે આગળ આવ્યા છે.  

રોહિત શેટ્ટી અને માધુરી દિક્ષિતે કરી મદદ- 
તાજેતરમાં જ ફિલ્મ મેકર રોહિત શેટ્ટી (Rohit Shetty)એ શગુફ્તા અલી (Shagufta)ની આર્થિક મદદ કરી હતી, આ વાતની જાણકારી ઇન્ડિયન ફિલ્મ એન્ડ ટેલિવિઝન ડાયરેક્ટર્સ એસોસિએશનના પ્રેસિડેન્ટ અશોક પંડિત આપી હતી. ઉલ્લેખનીય છે કે શગુફ્તા અલી ક્યારેય રોહિત શેટ્ટીને મળી પણ નથી, અને તેની સાથે કામ પણ નથી કર્યુ છતાં રોહિત શેટ્ટીએ શગુફ્તા અલીને નાણાંકીય મદદ પહોંચાડી છે. 

શગુફ્તા અલીની આર્થિક ખરાબ હાલત જોઇને ડાન્સ દિવાને સિઝન 3 (Dance Deewane 3)ના સેટ પર માધુરી દિક્ષિતે (Madhuri Dixit) પણ મદદનો હાથ લંબાવ્યો છે. માધુરીએ શગુફ્તા અલીને 5 લાખ રૂપિયાનો ચેક આપીને આર્થિક મદદ કરી છે. મેકર્સે શૉનો પ્રૉમો વીડિયો રિલીઝ કર્યો છે જેમાં તે શગુફ્તા અલી સ્ટેજ પર આવીને બતાવે છે કે તેને કઇ રીતે ઇન્ડસ્ટ્રીમાં એક સુંદર સમય વિતાવ્યો છે.  

શગુફ્તા અલીએ સંભળાવી દુઃખની કહાની-
શગુફ્તા અલીએ બતાવ્યુ કે તે છેલ્લા કેટલાય વર્ષોથી ખુબ સંઘર્ષ અને મન લગાવીને કામ કરતી રહી છે, પરંતુ પછી ડાયાબિટીસના કારણે પહેલા પગ અને પછી આંખોએ તેનો સાથ આપવાનો બંધ કરી દીધો. શગુફ્તા અલી (Shagufta)એ બતાવ્યુ કે તે કેવી રીતે આર્થિક સમસ્યાઓ સામે ઝઝૂમી રહી છે, અને તેની પાસે ઇલાજ કરાવવા માટે પૈસા નથી બચ્યા. શગુફ્તા અલીની કહાની સાંભળીને ત્યાં હાજર રહેલા તમામ લોકો ભાવુક થતા દેખાયા. ભારતી સિંહ (Bharti Singh)એ તેમને ગળેથી લગાવ્યા અને માધુરી દિક્ષિત (Madhuri Dixit)એ સ્ટેજ પર આવીને શગુફ્તા અલીના હાથમાં 5 લાખ રૂપિયાનો ચેક સોંપ્યો હતો. 

ટીવીની જાણીતી એક્ટ્રેસ પાસે ખાવાનાં પણ પૈસા ના રહેતાં રોહિત શેટ્ટી-માધુરી દીક્ષિતે કરી મદદ, બીજા કોણે આપ્યાં નાણાં?

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

નાસીરનગર ડિમોલિશન વિવાદ: હાઈકોર્ટની ફટકાર બાદ સુરત મનપા કમિશનર એમ. નાગરાજનની બદલી
નાસીરનગર ડિમોલિશન વિવાદ: હાઈકોર્ટની ફટકાર બાદ સુરત મનપા કમિશનર એમ. નાગરાજનની બદલી
હોટલના Wi-Fiથી કનેક્ટ થતાં જ હેક થઈ જશે ડેટા! Microsoftએ આપી ચેતવણી
હોટલના Wi-Fiથી કનેક્ટ થતાં જ હેક થઈ જશે ડેટા! Microsoftએ આપી ચેતવણી
હવે પ્લાસ્ટિકના પેકેટમાં નહીં વેચાય પાન મસાલા, FSSAIએ બદલ્યા નિયમ
હવે પ્લાસ્ટિકના પેકેટમાં નહીં વેચાય પાન મસાલા, FSSAIએ બદલ્યા નિયમ
મહીસાગરમાં મેઘતાંડવ: કોઠંબામાં 5 ઈંચ વરસાદ, સુવા ગામમાં ફસાયેલા 128 લોકોનું રેસ્ક્યૂ
મહીસાગરમાં મેઘતાંડવ: કોઠંબામાં 5 ઈંચ વરસાદ, સુવા ગામમાં ફસાયેલા 128 લોકોનું રેસ્ક્યૂ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ખાડીપૂરનું પોસ્ટમોર્ટમ
Hun To Bolish : હું તો બોલીશ : CMનો સ્પષ્ટ સંદેશ
Hun To Bolish : હું તો બોલીશ : સ્કૂલ કેન્ટિનના ભોજનમાં કાચ?
Ambalal Patel Prediction: આગામી 48 કલાક આ વિસ્તારમાં અતિભારે વરસાદ ખાબકશે: અંબાલાલની મોટી આગાહી
Gujarat Rain Forecast: 2 દિવસ વરસશે ભારેથી અતિભારે વરસાદ: હવામાન વિભાગની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
નાસીરનગર ડિમોલિશન વિવાદ: હાઈકોર્ટની ફટકાર બાદ સુરત મનપા કમિશનર એમ. નાગરાજનની બદલી
નાસીરનગર ડિમોલિશન વિવાદ: હાઈકોર્ટની ફટકાર બાદ સુરત મનપા કમિશનર એમ. નાગરાજનની બદલી
હોટલના Wi-Fiથી કનેક્ટ થતાં જ હેક થઈ જશે ડેટા! Microsoftએ આપી ચેતવણી
હોટલના Wi-Fiથી કનેક્ટ થતાં જ હેક થઈ જશે ડેટા! Microsoftએ આપી ચેતવણી
હવે પ્લાસ્ટિકના પેકેટમાં નહીં વેચાય પાન મસાલા, FSSAIએ બદલ્યા નિયમ
હવે પ્લાસ્ટિકના પેકેટમાં નહીં વેચાય પાન મસાલા, FSSAIએ બદલ્યા નિયમ
મહીસાગરમાં મેઘતાંડવ: કોઠંબામાં 5 ઈંચ વરસાદ, સુવા ગામમાં ફસાયેલા 128 લોકોનું રેસ્ક્યૂ
મહીસાગરમાં મેઘતાંડવ: કોઠંબામાં 5 ઈંચ વરસાદ, સુવા ગામમાં ફસાયેલા 128 લોકોનું રેસ્ક્યૂ
સોના-ચાંદીના ભાવમાં મોટો વિસ્ફોટ: સોનું 2 મહિનાની ટોચે, ચાંદી ₹2,000 ઉછળી, જાણો 10 ગ્રામ સોનાનો લેટેસ્ટ ભાવ
સોના-ચાંદીના ભાવમાં મોટો વિસ્ફોટ: સોનું 2 મહિનાની ટોચે, ચાંદી ₹2,000 ઉછળી, જાણો 10 ગ્રામ સોનાનો લેટેસ્ટ ભાવ
Ahmedabad Rain: અમદાવાદ-ગાંધીનગર સહિત કાલે આ જિલ્લાઓમાં વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ
Ahmedabad Rain: અમદાવાદ-ગાંધીનગર સહિત કાલે આ જિલ્લાઓમાં વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ
ગુજરાતના શહેરોના વિકાસ માટે CM દ્વારા 3850 કરોડ ફાળવાયા: નવા રસ્તા RCCના જ બનાવવા આદેશ
ગુજરાતના શહેરોના વિકાસ માટે CM દ્વારા 3850 કરોડ ફાળવાયા: નવા રસ્તા RCCના જ બનાવવા આદેશ
ગુજરાતમાં 4 સિસ્ટમ સક્રિય: 3 જિલ્લામાં અતિભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ, IMD ની લેટેસ્ટ આગાહી
ગુજરાતમાં 4 સિસ્ટમ સક્રિય: 3 જિલ્લામાં અતિભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ, IMD ની લેટેસ્ટ આગાહી
Embed widget