શોધખોળ કરો
કરીના કપૂર સાથેના લગ્ન પહેલા આ મૉડલ સાથે લિવ-ઈન રિલેશનશિપમાં હતા સૈફ અલી ખાન, જાણો
1/5

રિપોર્ટ અનુસાર સૈફ અલી ખાન એક્ટ્રેસ અમૃતા સિંહ સાથે તલાક બાદ રોઝા કેટલાનો સાથે કેટલાક વર્ષ સુધી લિવ-ઈનમાં રહ્યાં હતા. પરંતુ બાદમાં રોઝાએ સૈફ સાથે બ્રેકઅપ કરી લીધું હતું. તેના બાદ સૈફ અલી ખાને મોડું કર્યા વગર કરીના કપૂર સાથે લગ્ન કરી લીધા.
2/5

સૈફ વિદેશી મૉડલ રોઝા કેટલાનો સાથે રિલેશનશિપમાં હતા. ખૂબજ ઓછા લોકો જાણે છે કે કરીના કપૂર પહેલા સૈફની વિદેશી ગર્લફ્રેન્ડ હતી. અહેવાલ અનુસાર રોઝા સાથે સૈફની મુલાકાત કેન્યામાં એક શો દરમિયાન થઈ હતી. તેના બાદ રોઝા કામ શોધવા ભારત આવી હતી. આ પહેલા રોઝાને સૈફના લગ્નજીવન વિશે કંઈજ ખબર નહતી.
Published at : 16 Mar 2019 12:24 PM (IST)
View More





















