શોધખોળ કરો

આ બીમારીથી પિડાઈ રહ્યો છે સલમાન ખાન, છોડી શકે છે Bigg Boss 13!

બિગ બોસ 13માં કન્ટેસ્ટન્ટ વચ્ચે ખૂબ ઝઘડા થાય છે. આ દરમિયાન સ્પર્ધકો એકબીજા સાથે મારામારી કરતા પણ જોવા મળ્યા હતા.

મુંબઇઃ બિગ બૉસના લગભગ 10 સિઝનનું આયોજન કરનાર સલમાન ખાન હવે આ શોનો એક અતૂટ ભાગ બની ગયો છે. સલમાન ખાન વગર આ શો વિશે વિચારવું પણ મુશ્કેલ છે. તાજેતરમાં જ આ શોના નિર્માતાઓએ શોના વિસ્તરણની જાહેરાત કરી હતી અને આ શોને 5 અઠવાડિયા આગળ વધારવામાં આવ્યો છે. જોકે સલમાન ખાન હવે આ શોનો હોસ્ટ બની જોવા મળશે નહીં. હવે આ શોના હોસ્ટ કોઈ બીજા હશે. મીડિયા રિપોર્ટ પ્રમાણે, સલમાનનો પરિવાર તેના સ્વાસ્થ્ય પ્રત્યે ચિંતિત છે અને તેને આ શો છોડી દેવાની સલાહ આપી છે. સલામનનો પરિવાર નથી ઈચ્છતો કે એક્ટર ગુસ્સો કરે અને તેના સ્વાસ્થ્ય પર વિપરીત અસર થાય છે. એટલે જ ભાઈજાનને શો છોડી દેવાની સલાહ અપાઈ છે. જો કે, સલમાનના નજીકના સૂત્રોએ આ અહેવાલોને ખોટા ગણાવ્યા છે. બિગ બોસ 13માં કન્ટેસ્ટન્ટ વચ્ચે ખૂબ ઝઘડા થાય છે. આ દરમિયાન સ્પર્ધકો એકબીજા સાથે મારામારી કરતા પણ જોવા મળ્યા હતા. સલમાન ખાન આ બધી જ બાબતોને ધીરજપૂર્વક સંભાળી રહ્યો છે. તેમ છતાં સલમાન ક્યારેક કન્ટેસ્ટન્ટના વર્તન પર ગુસ્સો કરે છે. રિપોર્ટ મુજબ, એક્ટરના પરિવારને આ બાબતનો જ ભય છે. સલમાનના સ્વાસ્થ્ય માટે ગુસ્સો હાનિકારક છે એટલે જ પરિવાર ચિંતિત છે. થોડા વર્ષોથી સલમાન ખાન 'ટ્રિરેમિનલ ન્યૂરેલજીયા' (Trigeminal Neuralgia ) નામની બીમારીથી પીડાઇ રહ્યો છે. આ રોગને લીધે વધુ તણાવ લેવો અથવા ગુસ્સો કરવો તેમના સ્વાસ્થ્યને અસર કરી શકે છે. ઘણીવાર વીકએન્ડ વૉરના એપિસોડમાં સલમાન ખાન ગુસ્સે અને તણાવમાં જોવા મળે છે. છેલ્લા એપિસોડમાં સલમાન અરહાનના જુઠ્ઠાણાથી એટલો નારાજ થયો કે તેણે ગુસ્સે થઈને પોતાનું જેકેટ ફેંકી દીધું.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

ભારતમાં છે દુનિયાના સૌથી વધુ મુસલમાન ? કેન્દ્રીય મંત્રીએ સંસદમાં કર્યો મોટો દાવો

IPL- RR vs KKR: આજે ગુવાહાટીમાં વરસાદ બનશે વિલન ? જાણો પીચ રિપોર્ટ, હવામાન સહિત અન્ય ડિટેલ્સ...

અમરેલીના મોટી મુંજીયાસરની શાળામાં એક સાથે 40 વિદ્યાર્થીઓએ હાથ પર બ્લેડથી માર્યો કાપા, જાણો શું છે મામલો

Railway ALP Vacancy 2025: રેલવેમાં આસિસ્ટન્ટ લોકો પાયલટની નવી ભરતી, 9900થી વધુ ભરતી માટે નોટિફિકેશન જાહેર

ABP Premium

વિડિઓઝ

Gujarat Police Officer Death: હરિયાણામાં સર્જાઈ મોટી દુર્ઘટના, ગુજરાત પોલીસના ત્રણ પોલીસકર્મીના મોતBharuch: સામાન્ય બાબતમાં મિત્રએ જ મિત્રની કરી નાંખી ઘાતકી હત્યા, જાણો આખો મામલો વીડિયોમાંAhmedabad Muder: સામાન્ય બાબતમાં યુવકની છરી મારીને હત્યા, પેટ્રોલિંગ વખતે પોલીસ કરી રહી હતી આરામSurat Crime:દુષ્કર્મ અને પોક્સોના આરોપીએ શૌચાલયમાં ગળેફાંસો ખાઈને કરી આત્મહત્યા | 26-3-2025

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભારતમાં છે દુનિયાના સૌથી વધુ મુસલમાન ? કેન્દ્રીય મંત્રીએ સંસદમાં કર્યો મોટો દાવો
ભારતમાં છે દુનિયાના સૌથી વધુ મુસલમાન ? કેન્દ્રીય મંત્રીએ સંસદમાં કર્યો મોટો દાવો
IPL- RR vs KKR: આજે ગુવાહાટીમાં વરસાદ બનશે વિલન ? જાણો પીચ રિપોર્ટ, હવામાન સહિત અન્ય ડિટેલ્સ...
IPL- RR vs KKR: આજે ગુવાહાટીમાં વરસાદ બનશે વિલન ? જાણો પીચ રિપોર્ટ, હવામાન સહિત અન્ય ડિટેલ્સ...
અમરેલીના મોટી મુંજીયાસરની શાળામાં એક સાથે 40 વિદ્યાર્થીઓએ હાથ પર બ્લેડથી માર્યો કાપા, જાણો શું છે મામલો
અમરેલીના મોટી મુંજીયાસરની શાળામાં એક સાથે 40 વિદ્યાર્થીઓએ હાથ પર બ્લેડથી માર્યો કાપા, જાણો શું છે મામલો
Railway ALP Vacancy 2025: રેલવેમાં આસિસ્ટન્ટ લોકો પાયલટની નવી ભરતી, 9900થી વધુ ભરતી માટે નોટિફિકેશન જાહેર
Railway ALP Vacancy 2025: રેલવેમાં આસિસ્ટન્ટ લોકો પાયલટની નવી ભરતી, 9900થી વધુ ભરતી માટે નોટિફિકેશન જાહેર
China Earthquake: ચીનમાં મોડી રાત્રે ભયંકર ભૂકંપનો આવ્યો આંચકો, 4.2ની તીવ્રતાથી ઘ્રૂજી ધરા

Russia Ukraine: બ્લેક સીમાં રશિયા-યુક્રેનમાં સીઝફાયર, એનર્જી સેક્ટર પર નહી કરે હુમલા

આવી ગયું ભારતનું પ્રથમ સ્વદેશી MRI સ્કેનર, હવે ખૂબ સસ્તામાં થશે તપાસ

ATMમાંથી રૂપિયા ઉપાડવા થશે મોંઘા, તમામ ટ્રાન્જેક્શન પર લાગશે આટલો ચાર્જ

Embed widget