શોધખોળ કરો

સલમાન ખાન સાથે થવાના હતા સંગીતા બિજલાનીના લગ્ન, કાર્ડ પણ છપાઈ ગયા હતા પરંતુ...

પૂર્વ મિસ ઈન્ડિયા સંગીતા બિજલાનીએ હાલમાં જ પોતાના 60માં જન્મદિવસની ઉજવણી કરી હતી. તેનો જન્મ 9 જુલાઈ 1960માં મુંબઈમાં થયો હતો.

મુંબઈ: પોતાના સમયથી ખૂબ જ સુંદર અભિનેત્રી અને પૂર્વ મિસ ઈન્ડિયા સંગીતા બિજલાનીએ હાલમાં જ પોતાના 60માં જન્મદિવસની ઉજવણી કરી હતી. તેનો જન્મ 9 જુલાઈ 1960માં મુંબઈમાં થયો હતો. તેને જોઈએ, એ કહેવું મુશ્કેલ છે કે તે 60 વર્ષની છે, કારણ કે સંગીતાએ પોતાને ખૂબ જ ફિટ અને સુંદર રાખી છે. શરૂઆતથી જ તે પોતાની પ્રોફેશનલ લાઈફ કરતા વધારે પર્સનલ લાઈફને લઈને ચર્ચામાં છે. સલમાન ખાન સાથે થવાના હતા સંગીતા બિજલાનીના લગ્ન, કાર્ડ પણ છપાઈ ગયા હતા પરંતુ... સુપરસ્ટાર સલમાન ખાન સાથે તેનું નામ ચર્ચામાં હતું. અહીં સુધી કે કેટલાક સૂત્રઓ પાસેથી જાણવા મળ્યુ છે કે બંને લગ્ન કરવાના હતા અને કહેવામાં આવી રહ્યું છે કે લગ્નના કાર્ડ પર છપાઈ ગયા હતા પરંતુ અંતિમ સમયે સંગીતાએ લગ્ન કરવાનો ઈનકાર કર્યો હતો. સંગીતાને નાનપણથી જ ગ્લૈમર વર્લ્ડથઈ પ્રેમ હતો. તેણે વર્ષ 1980માં મિસ ઈન્ડિયાનો ખીતાબ જીત્યો હતો. ત્યારબાદ તે મોડલિંગની સાથે સાથે ફિલ્મોમાં પણ એક મોટુ નામ બની ગઈ હતી. આ દરમિયાન સંગીતા અને સલમાન એકબીજાને દિલ આપી બેઠા હતા. એક રિપોર્ટ મુજબ, બંને 27 મે 1994ના લગ્ન કરવાના હતા. સંગીતાના મુજબ, સલમાને પોતે જ પોતાના લગ્નની તારીખ નક્કી કરી હતી. સંગીતા અને સલમાને વર્ષ 1986માં એકબીજાને ડેટ કરવાનું શરૂ કર્યું હતું, એ સમયે સંગીતા ફિલ્મોમાં નહોંતી આવી. રિપોર્ટ મુજબ બંને આશરે 10 વર્ષ સુધી રિલેશનશિપમાં હતા. એમ પણ માનવામાં આવે છે કે તેમના પ્રેમ સંબંધો લગ્ન સુધી પહોંચ્યા હતા. એટલું જ નહી, એવા પણ સમાચાર હતા કે બંનેના લગ્નના કાર્ડ પણ છપાઈ ગયા હતા. સલમાને પોતે ફિલ્મ નિર્માતા કરણ જોહરના લોકપ્રિય ચેટ શો કૉફી વિથ કરણમાં આ વાત સ્વીકારી કે સંગીતાએ લગ્નના કાર્ડ છપાવ્યા હતા પરંતુ તેણે પોતે આ લગ્ન કરવાનો ઈનકાર કર્યો હતો.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

IND Vs AUS: મેલબોર્ન ટેસ્ટના બીજા દિવસે હાથ પર કાળી પટ્ટી બાંધી કેમ ઉતરી ટીમ ઇન્ડિયા? જાણો કારણ

Manmohan Singh Death: ઓબામાએ કહ્યું હતું- 'જ્યારે મનમોહન સિંહ બોલે છે ત્યારે આખી દુનિયા સાંભળે છે', પુસ્તકમાં કર્યા હતા પેટભરીને વખાણ

Manmohan Singh Death: મનમોહન સિંહના નિધનથી ક્રિકેટ જગત ગમગીન,હરભજન-યુવરાજ સહિત સેહવાગે કરી ઈમોશનલ પોસ્ટ

Manmohan Singh Death: આર્થિક સલાહકાર, પછી નાણામંત્રીથી વડાપ્રધાન સુધી...આવી રહી મનમોહન સિંહની રાજકીય સફર

ABP Premium

વિડિઓઝ

Dr Manmohan Singh Passes Away: પૂર્વ PM મનમોહન સિંહનું નિધન, દિલ્હી AIIMSમાં લીધા અંતિમ શ્વાસHun To Bolish : હું તો બોલીશ : ભમતું મોતHun To Bolish : હું તો બોલીશ : લાલ પાણી કોનું પાપ?Sabar Dairy Incident : સાબર ડેરીમાં મોટી દુર્ઘટના! બોઈલરની સફાઈ દરમિયાન ગૂંગળામણથી એકનું મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IND Vs AUS: મેલબોર્ન ટેસ્ટના બીજા દિવસે હાથ પર કાળી પટ્ટી બાંધી કેમ ઉતરી ટીમ ઇન્ડિયા? જાણો કારણ
IND Vs AUS: મેલબોર્ન ટેસ્ટના બીજા દિવસે હાથ પર કાળી પટ્ટી બાંધી કેમ ઉતરી ટીમ ઇન્ડિયા? જાણો કારણ
Manmohan Singh Death: ઓબામાએ કહ્યું હતું- 'જ્યારે મનમોહન સિંહ બોલે છે ત્યારે આખી દુનિયા સાંભળે છે', પુસ્તકમાં કર્યા હતા પેટભરીને વખાણ
Manmohan Singh Death: ઓબામાએ કહ્યું હતું- 'જ્યારે મનમોહન સિંહ બોલે છે ત્યારે આખી દુનિયા સાંભળે છે', પુસ્તકમાં કર્યા હતા પેટભરીને વખાણ
Manmohan Singh Death: મનમોહન સિંહના નિધનથી ક્રિકેટ જગત ગમગીન,હરભજન-યુવરાજ સહિત સેહવાગે કરી ઈમોશનલ પોસ્ટ
Manmohan Singh Death: મનમોહન સિંહના નિધનથી ક્રિકેટ જગત ગમગીન,હરભજન-યુવરાજ સહિત સેહવાગે કરી ઈમોશનલ પોસ્ટ
Manmohan Singh Death: આર્થિક સલાહકાર, પછી નાણામંત્રીથી વડાપ્રધાન સુધી...આવી રહી મનમોહન સિંહની રાજકીય સફર
Manmohan Singh Death: આર્થિક સલાહકાર, પછી નાણામંત્રીથી વડાપ્રધાન સુધી...આવી રહી મનમોહન સિંહની રાજકીય સફર
Ahmedabad weather: અમદાવાદના વાતાવરણમાં પલટો, કમોસમી વરસાદથી કાર્નિવલના રંગમાં ભંગ

ICAI CA Final Result 2024: CAનું ફાઇનલ પરિણામ જાહેર, અહી ડાયરેક્ટ લિંક પર ક્લિક કરી ચેક કરો

ભારતના સૌથી મોટા દુશ્મન મસૂદ અઝહરને હાર્ટ એટેક આવ્યો, પાકિસ્તાન નહીં પણ આ દેશમાં છુપાયો હતો

'તેઓ 25-25 બાળકો પેદા કરે અને હિન્દુઓ પર પ્રતિબંધ..’ મંદિર અને મસ્જિદની ચર્ચા વચ્ચે રામભદ્રાચાર્યનું નિવેદન

Embed widget