શોધખોળ કરો
‘રેડ’ અને ‘પેડમેનને’ પાછળ છોડી ‘સત્યમેવ જયતે’ ફિલ્મે પોતાના નામે કર્યો આ રેકોર્ડ
1/4

ઉલ્લેખનીય છે કે, વિકેન્ડ ઓપરનની યાદીનમા ટોપ પર ફિલ્મ ‘સંજૂ’(120.06 કરોડ) છે, જ્યારે બીજા નંબરે પદ્માવત (114 કરોડ), ત્રીજા નંબરે રેસ-3(106.47 કરોડ), ચોથા પર બાગી-2(73.10 કરોડ), પાંચમાં પર ગોલ્ડ(71.30 કરોડ) અને છઠ્ઠા નંબરે સત્યમેવ જયતે (56.91 કરોડ)છે.
2/4

આ વર્ષ જોન અબ્રાહમ માટે ખૂબજ સફળ સાબિત થઇ રહ્યું છે. આ પહેલા ‘પરમાણુ: ધ સ્ટોરી ઓફ પોખરણ’ને પણ દર્શકોનો સારો પ્રતિસાદ મળ્યો હતો. હવે સત્યમેવ જયતેને પણ બોક્સ ઓફિસ પર રેકોર્ડ બનાવી દીધો છે.
Published at : 21 Aug 2018 04:34 PM (IST)
Tags :
John AbrahamView More





















