આ લિસ્ટા સોફિયા વેરગારા 294 કરોડની કમાણી સાથે બીજા નંબરે, જ્યારે 35 મિલિયન ડૉલર( લગભગ 250 કરોડ રૂપિયા)ની કમાણી સાથે રીજ વિદરસ્પૂન ત્રીજા નંબરે છે.
3/5
ફોર્બ્સે હાલમાં જ સૌથી વધુ કમાણી કરનારા ટૉપ 10 એક્ટ્રસની યાદી બહાર પાડી હતી. આ લિસ્ટમાં ભારતીય અભિનેતાઓમાં માત્ર અક્ષય કુમારનું નામ સામેલ છે. હવે ફૉર્બ્સે દુનિયાની ટૉપ 10 સૌથી વધુ કમાણી કરનારી અભિનેત્રીઓની લિસ્ટ જાહેર કરી છે, પરંતુ આ લિસ્ટમાં એક પણ ભારતીય અભિનેત્રીને સ્થાન મળ્યું નથી.
4/5
ફૉર્બ્સની આ લિસ્ટમાં હાઈએસ્ટ પેઈડ એક્ટ્રેસમાં હૉલિવૂડની એક્ટ્રેસ સ્કારલેટ જોહાનસન સતત બીજી વખત ટોપ પર છે. તેમની વાર્ષિક આવક 56 મિલિનય ડૉલર(લગભગ 400 કરોડ રૂપિયા)ની છે.
5/5
34 વર્ષીય જોહાનસને 2018માં 15.5 મિલિયન ડૉલરની કમાણી કરી હતી. જેનું મુખ્ય કારણ એવેજર્સ એન્ડગેમ્સની વૈશ્વિક સફળતા છે. વર્ષની અંદર જોહાનસનની કમાણીમાં લગભગ 141 કરોડ રૂપિયાનો વધારો થયો હતો.