થોડા સમય પહેલા જ તેણે કહ્યું હતું કે, હું એવી ફિલ્મો કરવા માંગુ છું જે બહુ હલ્કી હોય અને જીવન સાથે જોડાયેલી. મેં અત્યાર સુધી આવી કોઈ ફિલ્મમાં કામ નથી કર્યું. આ માટે મારે આ કરવું છે.
2/8
ઘણી સોશિયલ મીડિયામાં તેનો ગ્લેમરસ અવતાર જોવા મળે છે.
3/8
હવે અહાના કુમરા ફિલ્મ ‘ધ એક્સીડેન્ટલ પ્રાઈમ મિનિસ્ટર’માં જોવા મળશે.
4/8
‘લિપસ્ટિક અંડર માય બુર્કા’માં આ અભિનેત્રીની ભૂમિકાના બહુ જ વખાણ થયા હતાં.
5/8
આ અભિનેત્રી ફિલ્મ ‘લિપસ્ટિક અંડર માય બુર્કા’થી ફેમસ થઈ હતી.
6/8
રેડ કાર્પેટ પર અહાનાએ સ્માઈલ આપતો પોઝ આપ્યો હતો.
7/8
અહાના કુમરા અહીં રેડ કાર્પેટ પર હોટ અવતારમાં પહોંચી હતી. તેનો આ અંદાજ લોકોને બહુ જ પસંદ આવ્યો હતો.
8/8
મુંબઈ: શુક્રવારે સાંજે મુંબઈમાં Miss Diva 2018ના ગ્રાન્ડ ફિનાલેનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મલાઈકા અરોરા, નેહા ધૂપિયા અને સુશાંત સિંહ રાજપૂત સહિત બોલિવૂડ હસ્તીઓ હાજર રહી હતી. આ બધી હસ્તીઓની વચ્ચે રેડ કાર્પેટ પર અભિનેત્રી અહાના કુમરાએ સૌનું ધ્યાન પોતાની તરફ આકર્ષિત કર્યું હતું.