આ ફોટોમાં ન્યુલી વેડ કપલની વચ્ચે રોમેન્ટિક કેમેસ્ટ્રી જોવા મળી રહી છે. પ્રિયંકા ચોપરાએ નિકને પાછળથી રોમેન્ટિક અંદાજમાં હોલ્ડ કર્યો છે. પ્રિયંકા અને નીક બન્નેના ચહેરા પર એક બીજાની સાથે ક્વોલિટી ટાઈમ સ્પેન્ડ કરવાની ખુશી જોવા મળી રહી છે.
5/6
કેરેબિયનમાં પ્રિયંકા અને નિક દરિયા કિનારે મજા માણી રહ્યા હતાં તેનો વીડિયો પણ સોશિયલ મીડિયમાં વાયરલ થયો છે. જેમાં પ્રિયંકા ઝુલો ઝુલી રહી હતી તે દરમિયાન પ્રિયંકા બહુ જ ખુશ જોવા મળી રહી હતી. દેસી ગર્લ પ્રિંયકા ચોપરા પોતાના પતિ નિક જોનાસની સાથે વિદેશમાં હનીમૂન મનાવી રહી છે.
6/6
પ્રિયંકા ચોપરા અને નિક જોનાસ હાલ કેરેબિયનમાં હનીમૂનની મજા માણી રહ્યા છે. સોશિયલ મીડિયા પર કપલની તસવીરો અને વીડિયો વાયરલ થયા છે. ફોટોમાં કપલ ક્વોલિટી ટાઈમ વિતાવતા જોવા મળી રહ્યા છે. આ ફોટો પ્રિયંકાએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે. ફોટોમાં કપલ રોમેન્ટિક પોઝ આપતાં જોવા મળી રહ્યાં છે.