શોધખોળ કરો
#MeToo: બોલિવૂડના ટોચના એક્ટર પર બિગ બોસની પૂર્વ સ્પર્ધકે લગાવ્યો બળાત્કારનો આરોપ, એક્ટરનું નામ જાણીને ચોંકી જશો તમે...
1/3

પૂજા મિશ્રાએ આરોપ લગાવતા જણાવ્યું કે ફિલ્મ સુલતાન દરમિયાન બંને સલમાન ખાન અને શત્રુઘ્ન સિન્હાના પરિવારે તેણીનું સેક્સુઅલ હેરેસમેન્ટ કર્યું હતું. પૂજાએ ઇન્સ્ટાગ્રામ પર આરોપોનો વીડિયો પોસ્ટ કર્યો છે. પૂજા અગાઉ પણ સલમાન ખાન પર વિવાદિત નિવેદનોને કારણે ચર્ચામાં આવી ચૂકી છે.
2/3

નવી દિલ્હીઃ મી ટૂની આંધી બાદ વિવાદમાં આવી રહેલ સ્ટાર્સ અને નિર્માતા નિર્દેશકો બાદ એક એનવા સુપરસ્ટારનું નામ સામે આવ્યું છે જેના વિશે સાંભળીને તમને વિશ્વાસ નહીં થાય. જણાવીએ કે, હવે સલમાન ખાન અને તેના સમગ્ર પરિવાર પર પૂજા મિશ્રાએ સેકસ્યુઅલ હેરસમેન્ટનો આરોપ લગાવ્યો છે. ઉપરાંત પૂજા મિશ્રઆએ શત્રુઘ્ન સિન્હા, અરબાઝ ઘાનની સાથે સાથે શત્રુઘ્નની પત્ની પર પણ રેપનો આરોપ લગાવ્યો છે. તેમનું કહેવું છે કે એટલું જ નહીં, પણ તેના પિતાને જીવથી મારી નાખવાની ધમકી પણ આપવામાં આવી છે.
Published at : 15 Oct 2018 07:13 AM (IST)
View More





















