શોધખોળ કરો
બોલિવૂડના જાણીતા કોરિયોગ્રાફર અને એક્ટર પર લાગ્યો જાતિય શોષણનો આરોપ
1/3

આ ઉપરાંત તે ‘ડાર્લિંગ’, ‘જીદ’, ‘દિલ જંગલી’ અને ‘વેલકમ ટૂ ન્યૂયૉર્ક’ જેવી ફિલ્મોમાં કૉરિયોગ્રાફરની ભૂમિકા નીભાવી ચુક્યો છે. આ પહેલા બોલીવુડનાં જાણીતા ડાયરેક્ટર રાજકુમાર હિરાની પણ જાતીય સતામણીનાં આરોપનો સામનો કરી ચુક્યા છે. ઉલ્લેખનીય છે કે ફિલ્મ ‘સંજૂ’માં આસિસ્ટેંટ ડાયરેક્ટર તરીકે કામ કરી ચુકેલી મહિલાએ રાજકુમાર હિરાની પર જાતીય શોષણ જેવો ગંભીર આરોપ લગાવ્યો હતો.
2/3

નોંધનીય છે કે, સલમાન યુસુફ ખાન ભારતના જાણીતા ડાન્સરમાંથી એક છે. તે ‘ડાન્સ ઇન્ડિયા ડાન્સ’ સીઝન-1નો વિનર પણ રહી ચૂક્યો છે. વર્ષ 2013માં તેણે રેમો ડિસૂઝાની ફિલ્મ ‘એબીસીડી’થી બોલીવુડમાં ડેબ્યૂ કર્યું હતુ.
Published at : 02 Feb 2019 12:31 PM (IST)
View More





















