શોધખોળ કરો
Advertisement
પુલવામા એટેક પર શાહિદ કપૂરે કર્યું ટ્વિટ, યૂઝર્સે કર્યો ટ્રોલ
મુંબઈ: કાશ્મીરના પુલવામામાં થયેલા આતંકી હુમલાથી સમગ્ર દેશમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. સામાન્ય લોકોથી લઈને ક્રિકેટર્સ અને બોલીવૂડ સેલેબ્સે પણ આ હુમલાની નિંદા કરી છે. બોલિવૂડ હસ્તિઓએ ટ્વીટ કરી શહીદોને શ્રદ્ધાંજલિ આપી છે. શાહીદ કપૂરે પણ પુલાવામા હુમલાની નિંદા કરતા ટ્વીટ કર્યું છે પરંતુ મોડૂ ટ્વિટ કરતા લોકો તેને ટ્રોલ કરી રહ્યાં છે.
શાહિદ કપૂરે 15 ફેબ્રુઆરીએ સવારે ટ્વીટ કરી લખ્યું કે, મે હાલમાં જ પુલવામાં થયેલી ભયંકર ઘટના વિશે સાંભળ્યું છે. આ ઘટનાથી હું દુખી છું અને શહીદ જવાનોના પરિવારો સાથે છું.
શાહિદના આ ટ્વીટ પર યૂઝર્સને ગુસ્સો આવ્યો છે અને તેને ટ્રોલ કરી રહ્યાં છે. યુઝર્સે લખ્યું કે આ ઘટના ગુરુવારે થઈ છે અને તેમે માત્ર સાંભળી, તો અન્ય યૂઝરે લખ્યું કે શું તમારું ઇન્ટરનેટ ધીમું હતું.Just heard about the horrific cowardly attack on our jawans. Thoughts and prayers with their families. Deeply saddened and shocked.
— Shahid Kapoor (@shahidkapoor) February 15, 2019
Dear it happened on yesterday, and u said just listened, Great..
— Shyampatil1282 (@shyampatil1282) February 15, 2019
Aap ka internet itna slow hai Kya?
— Dil se (@highlyinsulted) February 15, 2019
ઉલ્લેખનીય છે કે, જમ્મુ કાશ્મીરના પુલવામામાં આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મજદની ફિદાયીન હુમલાવરે 350 કિલોગ્રામ વિસ્ફોટકથી ભરેલા વાહનથી સીઆરપીએફના જવાનોની એક બસ પર આત્મઘાતી હુમલો કર્યો હતો. જેમાં 40થી વધારે જવાનોના મોત થયા હતા.Bahut jaldi sun liya bhai apne
— Swagat Mishra (@swagatzzz) February 15, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દેશ
ક્રિકેટ
Advertisement