શોધખોળ કરો

શાહરૂખ ખાન, કરિના કપૂર, કરણ જોહરે એન્જૉય કરી 'પરફેક્ટ સન્ડે ઇવનિંગ', જુઓ આ ખાસ તસવીરો....

આ તસવીરોને અમૃતા અરોડા અને કરિશ્મા કપૂરે પોતાના ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે. ફોટો શેર કરતા કરિશ્માએ લખ્યું- એક પરફેક્ટ સન્ડે ઇવનિંગ #loveandlaughter. 

મુંબઇઃ શાહરૂખ ખાન, કરિના કપૂર અને કરણ જોહરની આ સન્ડે સ્પેશ્યલ તસવીરો સોશ્યલ મીડિયા પર ખુબ ચર્ચામાં આવી ગઇ છે. આમાં જ્યાં બૉલીવુડના કિંગ એટલે કે શાહરૂખ ખાન એક પ્લેન ટી-શર્ટમાં કેઝ્યૂઅલ લૂકમાં દેખાઇ રહ્યો છે. તો વળી તેની પત્ની ગૌરી ખાન એક સુંદર પ્રિન્ટેડ ડ્રેસમાં દેખાઇ રહી છે. 

સ્ટાર્સે સાથે એન્જૉય કરી સન્ડે ઇવનિંગ-
આ તસવીરોને અમૃતા અરોડા અને કરિશ્મા કપૂરે પોતાના ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે. ફોટો શેર કરતા કરિશ્માએ લખ્યું- એક પરફેક્ટ સન્ડે ઇવનિંગ #loveandlaughter. 

વાત કરીએ કપૂર બહેનોની તો કરિનાએ ડેનિમની સાથે એક સફેદ ટૉપ અને એક સ્ટેટમેન્ટ સ્લિંગ બેગ કેરી કરી હતી. બીજી બાજુ કરિશ્મા કપૂર એક બહુ જ સિમ્પલ અને કન્ફોર્ટેબલ ડ્રેસમાં દેખાઇ રહી છે. વળી કરીનાની બેસ્ટી અને મલાઇકા અરોડાની બહેન અમૃતા અરોડા પણ આ ગેટ ટૂ ગેધરમાં સામેલ થઇ હતી. વળી સુપરમૉડલ ઓફ ધ ઇયરને જજ કરનારી મલાઇકા અરોડા ખાન એક મેચિંગ બ્લેઝરની સાથે સફેદ બ્રાલેટ પહેરેલુ દેખાયુ. 

તસવીરો જોઇ ફેને કરી આ માંગ-
વળી, જાણીતા ફિલ્મેકર કરણ જોહર અને ફેશનના દિવાના મનિષ મલ્હોત્રા પણ તમામની સાથે મસ્તી કરતા દેખાયા. તસવીરોમાં અમે આદર પૂનેવાલા અને તેની સુંદર અને સ્ટાઇલિશ પત્ની નતાશા પણ દેખાઇ રહી છે. તસવીરોને અત્યાર સુધી લાખો સુધી લાઇક્સ મળી ચૂક્યા છે. વળી એક ફેને આના પર કૉમેન્ટ કરતા કરણ જોહરને કહ્યું કે તે શાહરૂખ ખાન અને કરીના કપૂરની સાથે મળીને એક ફિલ્મ બનાવે. 

વળી, બીજા યૂઝરે લખ્યું- સ્ટાર્સનુ બિગ બૉસ. વર્કફ્રન્ટની વાત કરીએ તો કરણ જોહર  બિગ બૉસ ઓટીટીનુ પ્રીમિયર વૂટ પર રવિવાર રાત્રે 8 વાગે થયું.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

લાંબા વિરામ બાદ અમદાવાદ-ગાંધીનગરમાં મેઘરાજાનું આગમન, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદનું એલર્ટ

દેશમાં 6 વરસાદી સિસ્ટમ એક્ટિવ: કાલે ગુજરાતના 15 જિલ્લામાં વરસાદ ભુક્કા કાઢશે! 6 દિવસની IMD ની મોટી આગાહી

આવતીકાલનું હવામાન: 12 રાજ્યોમાં વીજળીના કડાકા સાથે ભારે વરસાદનું, IMD નું નવું એલર્ટ

સ્વતંત્રતા પર્વે ભુપેન્દ્ર પટેલની મોટી જાહેરાત: ગામડાઓમાં મફત પ્લોટ અને રોડ માટે ₹3428 કરોડ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : બનાવતા ન આવડ્યું, તોડતા પણ ન આવડ્યું
Hun To Bolish : હું તો બોલીશ : રેગિંગના મૂળમાં કોણ ?
Hun To Bolish : હું તો બોલીશ : ડ્રાય ડે પર દારૂની ગેમ !
Jayesh Radadiya Warns: દૂધમાં ભેળસેળ કરનાર તત્વોને સહકારી આગેવાન જયેશ રાદડિયાની ચેતવણી
Gujarat Rain Forecast: ગુજરાતમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય, 7 દિવસ ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
લાંબા વિરામ બાદ અમદાવાદ-ગાંધીનગરમાં મેઘરાજાનું આગમન, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદનું એલર્ટ
લાંબા વિરામ બાદ અમદાવાદ-ગાંધીનગરમાં મેઘરાજાનું આગમન, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદનું એલર્ટ
દેશમાં 6 વરસાદી સિસ્ટમ એક્ટિવ: કાલે ગુજરાતના 15 જિલ્લામાં વરસાદ ભુક્કા કાઢશે! 6 દિવસની IMD ની મોટી આગાહી
દેશમાં 6 વરસાદી સિસ્ટમ એક્ટિવ: કાલે ગુજરાતના 15 જિલ્લામાં વરસાદ ભુક્કા કાઢશે! 6 દિવસની IMD ની મોટી આગાહી
આવતીકાલનું હવામાન: 12 રાજ્યોમાં વીજળીના કડાકા સાથે ભારે વરસાદનું, IMD નું નવું એલર્ટ
આવતીકાલનું હવામાન: 12 રાજ્યોમાં વીજળીના કડાકા સાથે ભારે વરસાદનું, IMD નું નવું એલર્ટ
સ્વતંત્રતા પર્વે ભુપેન્દ્ર પટેલની મોટી જાહેરાત: ગામડાઓમાં મફત પ્લોટ અને રોડ માટે ₹3428 કરોડ
સ્વતંત્રતા પર્વે ભુપેન્દ્ર પટેલની મોટી જાહેરાત: ગામડાઓમાં મફત પ્લોટ અને રોડ માટે ₹3428 કરોડ
2027 ODI વર્લ્ડ કપની તારીખ લીક? આફ્રિકામાં રમાનારી ટૂર્નામેન્ટનું ગાંધી કનેક્શન!

6 સિસ્ટમ એકસાથે સક્રિય, ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદ ખાબકશે, હવામાન વિભાગની મોટી આગાહી

ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો: 77 રને રમતો કેએલ રાહુલ ઈજાગ્રસ્ત, મેદાનની તસવીરોએ વધારી ચિંતા

પોસ્ટ ઓફિસની મોટી ભેટ: ગ્રામીણ પોસ્ટલ લાઇફ ઇન્શ્યોરન્સ (RPLI) ના નિયમોમાં ફેરફાર

Embed widget