શોધખોળ કરો

14 વર્ષ બાદ માત્ર આ કારણે છોડી રહયાં તારક મહેતાનો શો છોડી રહ્યાં છે શૈલેષ લોઢા, ‘ફેન્સે કહ્યું ગલત બાત’

તાજા સમાચાર અનુસાર, શોમાં તારક મહેતાની ભૂમિકા ભજવનાર અભિનેતા શૈલેષ લોઢા ટૂંક સમયમાં શો છોડી શકે છે.

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા:જો આપણે કોમેડી સીરીયલોની વાત કરીએ તો સબ ટીવી પર આવતા શો 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ને લોકો પસંદ કરે છે. આ શો વર્ષોથી લોકોનું મનોરંજન કરે છે અને આજે પણ લોકો તેને ખૂબ જ ઉત્સાહથી જુએ છે. આ સિરિયલ જેટલી ફેમસ છે, એટલું જ તેનું પાત્ર પણ ફેમસ છે. વર્ષો સુધી એક જ સિરિયલમાં કામ કર્યા બાદ જાણે આ સ્ટાર્સની ઓળખ તેમના રીલના નામથી થઈ  ગઇ છે.  જેઠાલાલ, પોપટલાલ, આત્મારામ તુકારામ ભીડે, દયા, અંજલિ કે તારક મહેતા, આ બધા પાત્રો પોતપોતામાં અનોખા છે અને લોકોને પસંદ પણ છે. હાલમાં શોને લઈને એક ખરાબ સમાચાર સામે આવ્યા છે.

 તાજા સમાચાર અનુસાર, આ શોમાં તારક મહેતાની ભૂમિકા ભજવનાર અભિનેતા શૈલેષ લોઢા ટૂંક સમયમાં શો  છોડી શકે છે. હા, પ્રાપ્ત માહિતી અનુસાર, શૈલેષ લોઢા ટૂંક સમયમાં તારક મહેતા શોને અલવિદા કહેવા જઈ રહ્યા છે. જો કે તેણે હજુ સુધી તેની સત્તાવાર જાહેરાત કરી નથી. ટેલી ચક્કરના અહેવાલ મુજબ, શૈલેષ લોઢા 14 વર્ષ સુધી જોડાયેલા રહ્યા બાદ શો છોડવા જઈ રહ્યા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે શૈલેષ છેલ્લા કેટલાક મહિનાઓથી શૂટિંગ પર આવ્યાં નથી અને તેની આગળ આવવાની કોઈ યોજના નથી.

View this post on Instagram
 
A post shared by Tellychakkar Official ® (@tellychakkar)

 આ રિપોર્ટમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે શૈલેષ શોમાં તેના કોન્ટ્રાક્ટથી ખુશ નથી અને માને છે કે શોમાં તેની તારીખોનો યોગ્ય રીતે ઉપયોગ કરવામાં આવી રહ્યો નથી. જો કે અભિનેતાએ હજુ સુધી આ અંગે કંઈપણ વાત કરી નથી. પરંતુ આ સમાચાર સામે આવવાથી ચાહકો ચોક્કસપણે નિરાશ થયા છે. નોંધનીય છે કે શૈલેષે તારક મહેતાના શોમાં પોતાના પાત્રથી લોકોના દિલમાં ખાસ જગ્યા બનાવી છે. આવી સ્થિતિમાં લોકોએ શોના મેકર્સ પર પણ સવાલ ઉઠાવવાનું શરૂ કરી દીધું છે. તે કહે છે કે જો શૈલેષ ખરેખર સાચું બોલતો હોય તો તેની સાથે ખોટું થઇ રહ્યું છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Unseasonal Rain: દાહોદના વાતાવરણમાં પલટો, કમોસમી વરસાદથી ખેડૂતોની વધી ચિંતા
Unseasonal Rain: દાહોદના વાતાવરણમાં પલટો, કમોસમી વરસાદથી ખેડૂતોની વધી ચિંતા
Watch: બુમરાહનો બહાર જતો હતો બોલ, બાદમાં થયો સ્વિંગ, સુનીલ નારાયણ ક્લિન બોલ્ડ, જુઓ વીડિયો
Watch: બુમરાહનો બહાર જતો હતો બોલ, બાદમાં થયો સ્વિંગ, સુનીલ નારાયણ ક્લિન બોલ્ડ, જુઓ વીડિયો
Surendranagar News: લીંબડી તાલુકાના રોજાસર ગામે લગ્ન પ્રસંગમાં જમણવાર બાદ ફૂડ પોઇઝનિંગ, 25થી વધુ લોકોની તબિયત લથડી
લીંબડી તાલુકાના રોજાસર ગામે લગ્ન પ્રસંગમાં જમણવાર બાદ ફૂડ પોઇઝનિંગ, 25થી વધુ લોકોની તબિયત લથડી
Rajkot: રાજકોટમાં દિલીપ સંઘાણીનું કરાયું સ્વાગત, કહ્યું ‘જયેશ રાદડિયાની જીત લોકતંત્રની જીત છે’
Rajkot: રાજકોટમાં દિલીપ સંઘાણીનું કરાયું સ્વાગત, કહ્યું ‘જયેશ રાદડિયાની જીત લોકતંત્રની જીત છે’
Advertisement
for smartphones
and tablets

વિડિઓઝ

Hun To Bolish : સોસાયટીના પ્રમુખ-મંત્રીથી સાવધાન । abp AsmitaHun To Bolish : સહકારના બહાને સંગ્રામ । abp AsmitaVadodara News । વડોદરાના આજવાના નિમેટા રોડ પર સર્જાયો અકસ્માતBhavnagar News । ભાવનગરમાં અસામાજિક તત્વોનો આંતક યથાવત, વડવા વોશિંગ ઘાટમાં બે શખ્સોએ કરી તોડફોડ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Unseasonal Rain: દાહોદના વાતાવરણમાં પલટો, કમોસમી વરસાદથી ખેડૂતોની વધી ચિંતા
Unseasonal Rain: દાહોદના વાતાવરણમાં પલટો, કમોસમી વરસાદથી ખેડૂતોની વધી ચિંતા
Watch: બુમરાહનો બહાર જતો હતો બોલ, બાદમાં થયો સ્વિંગ, સુનીલ નારાયણ ક્લિન બોલ્ડ, જુઓ વીડિયો
Watch: બુમરાહનો બહાર જતો હતો બોલ, બાદમાં થયો સ્વિંગ, સુનીલ નારાયણ ક્લિન બોલ્ડ, જુઓ વીડિયો
Surendranagar News: લીંબડી તાલુકાના રોજાસર ગામે લગ્ન પ્રસંગમાં જમણવાર બાદ ફૂડ પોઇઝનિંગ, 25થી વધુ લોકોની તબિયત લથડી
લીંબડી તાલુકાના રોજાસર ગામે લગ્ન પ્રસંગમાં જમણવાર બાદ ફૂડ પોઇઝનિંગ, 25થી વધુ લોકોની તબિયત લથડી
Rajkot: રાજકોટમાં દિલીપ સંઘાણીનું કરાયું સ્વાગત, કહ્યું ‘જયેશ રાદડિયાની જીત લોકતંત્રની જીત છે’
Rajkot: રાજકોટમાં દિલીપ સંઘાણીનું કરાયું સ્વાગત, કહ્યું ‘જયેશ રાદડિયાની જીત લોકતંત્રની જીત છે’
Heart Attack: હાર્ટ એટેકના ખતરાથી તમને બચાવશે આ 5 ચીજો, દરરોજ ખાવાથી થશે અનેક ફાયદા
Heart Attack: હાર્ટ એટેકના ખતરાથી તમને બચાવશે આ 5 ચીજો, દરરોજ ખાવાથી થશે અનેક ફાયદા
Reliance Capital: હિન્દુજા ગ્રુપની થઈ રિલાયન્સ કેપિટલ, ઈરડાએ આપી મંજૂરી
Reliance Capital: હિન્દુજા ગ્રુપની થઈ રિલાયન્સ કેપિટલ, ઈરડાએ આપી મંજૂરી
Accident: કચ્છના લાકડીયા-ચિત્રોડ વચ્ચે ગમખ્વાર અકસ્માત, માતા-પુત્રના થયા ઘટના સ્થળે જ મોત
Accident: કચ્છના લાકડીયા-ચિત્રોડ વચ્ચે ગમખ્વાર અકસ્માત, માતા-પુત્રના થયા ઘટના સ્થળે જ મોત
જંક ફૂડથી ઓછી ઉંમરમાં મોતનો ખતરો!, હાવર્ડ રિસર્ચમાં થયો ડરામણો ખુલાસો
જંક ફૂડથી ઓછી ઉંમરમાં મોતનો ખતરો!, હાવર્ડ રિસર્ચમાં થયો ડરામણો ખુલાસો
Embed widget