શોધખોળ કરો

રણવીર સિંહની ફિલ્મ ‘જયેશભાઈ જોરદાર’માં સાઉથની આ હોટ એક્ટ્રેસની થશે એન્ટ્રી, અત્યાર સુધી નથી આપી ફ્લોપ ફિલ્મ

શાલિની બોલિવુડમાં પોતાનું ડેબ્યુ તો કરી રહી છે પણ નસીબ સાથ આપે છે કે નહીં તે પણ જોવાનું રહેશે.

મુંબઈઃ ‘અર્જુન રેડ્ડી’ ફિલ્મની એક્ટ્રેસ શાલિની પાંડેય રણવીર સિંહ અભિનીત ફિલ્મ ‘જયેશભાઈ જોરદાર’ની સાથે હિન્દી ફિલ્મ ઉદ્યોગમાં ઝંપલાવવાની પૂરી તૈયારી કરી લીધી છે. એવામાં તેનું કહેવું છે કે, તેણે બોલિવૂડમાં શાનદાર શરૂઆત કરવા માટે આનાથી સારી તક બીજી કોઈ ન હોઈ શકે. શાલિનીએ કહ્યું, ‘મને બોલિવૂડની સારી શરૂઆત માટે ‘જયેશભાઈ જોરદાર’થી સારી તક ન મળી શકી હોત. હું ભાગ્યશાળી છું કે મને પ્રોડ્યૂસર મનીષ શર્મા અને મારા ડાયરેક્ટર દિવ્યાંગ ઠક્કરના ઓડિશનમાં પ્રભાવિત કરી શકી. મેં ઘણી મહેનત કરી હતી અને જ્યારે મને યશરાજ ફિલ્મ્સ તરફથી કન્ફર્મેશન માટે ફોન આવ્યો તો એ મારા અભિયન માટે મોટી માન્યતા હતી.’ તેણે વધુમાં કહ્યું હતું કે,” પાવરહાઉસ સમાન રણવીર સિંહ સાથે કામ કરવાથી એક આર્ટિસ્ટ તરીકે મારો આત્મવિશ્વાસ વધશે. હું મારા તરફથી ૨૦૦ ટકા યોગદાન આપવાના પૂરા પ્રયાસ કરીશ. ” શાલિનીએ રણવીરના અભિનયના ભારોભાર વખાણ કર્યા હતા. તેણે એમ પણ કહ્યું હતું કે, ”મને આશા છે કે, જયેશભાઇ જોરદાર ફિલ્મ કરીને હું વધુ સારી એકટર સાબિત થઇશ.” શાલિની બોલિવુડમાં પોતાનું ડેબ્યુ તો કરી રહી છે પણ નસીબ સાથ આપે છે કે નહીં તે પણ જોવાનું રહેશે, કારણ કે આ પહેલાં સાઉથની સેક્સીએસ્ટ અને અભિનયમાં પણ એક્કી એવી ઘણી સાઉથની અભિનેત્રીઓ હિન્દી સિનેમામાં પોતાનું નસીબ અજમાવી ચૂકી છે. પણ તેમના લલાટે એક પણ સુપરહિટ ફિલ્મ નથી બોલી અથવા તો માત્ર એક બે ફિલ્મો કરી ફરી સાઉથ સિનેમાની વાટ પકડવાનો વારો આવ્યો. ત્યારે જયેશભાઈ જોરદારથી શાલિનીનું નસીબ જોરદાર ભાગે છે કે નહીં તે જોવાનું રહેશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

72મા નેશનલ ફિલ્મ એવોર્ડ્સ: યામી અને કાર્તિક શ્રેષ્ઠ કલાકાર, 'આર્ટિકલ 370' બેસ્ટ ફિલ્મ, જુઓ વિજેતાઓની આખી યાદી
72મા નેશનલ ફિલ્મ એવોર્ડ્સ: યામી અને કાર્તિક શ્રેષ્ઠ કલાકાર, 'આર્ટિકલ 370' બેસ્ટ ફિલ્મ, જુઓ વિજેતાઓની આખી યાદી
સલમાન ખાન પછી હવે આમિર ખાનને લોરેન્સ બિશ્નોઈ ગેંગે આપી ધમકી; 'લવ જેહાદ' નો લગાવ્યો આરોપ
સલમાન ખાન પછી હવે આમિર ખાનને લોરેન્સ બિશ્નોઈ ગેંગે આપી ધમકી; 'લવ જેહાદ' નો લગાવ્યો આરોપ
'બોલ બેબી બોલ' ફેમ દિગ્ગજ ગાયિકા એસ. જાનકીનું 88 વર્ષની વયે નિધન, 48000 ગીતો ગાયા
'બોલ બેબી બોલ' ફેમ દિગ્ગજ ગાયિકા એસ. જાનકીનું 88 વર્ષની વયે નિધન, 48000 ગીતો ગાયા
Ramayana Trailer Release Date: 'રામાયણ' ના ટ્રેલરની રિલીઝ ડેટ કન્ફર્મ, 4 હજાર કરોડમાં બની રહી છે ફિલ્મ
Ramayana Trailer Release Date: 'રામાયણ' ના ટ્રેલરની રિલીઝ ડેટ કન્ફર્મ, 4 હજાર કરોડમાં બની રહી છે ફિલ્મ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : હિંસક વારસો
Hun To Bolish : હું તો બોલીશ : મોતની ફેક્ટરી કોનું પાપ ?
Ambalal Patel Prediction: વરસાદનો બીજો રાઉન્ડ ક્યારે? અંબાલાલ પટેલે તારીખ સાથે કરી મોટી આગાહી?
Ahmedabad Firecracker Factory Blast: અમદાવાદમાં મોતની ફેક્ટરીમાં પ્રચંડ બ્લાસ્ટ, 8 લોકોના મોત, 10થી વધુ ઈજાગ્રસ્ત
Gujarat Rain Forecast: દક્ષિણ ગુજરાતમાં વરસશે ધોધમાર વરસાદ: હવામાન વિભાગની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અમદાવાદ ફટાકડા બ્લાસ્ટમાં ચોંકાવનારા પર્દાફાશ, 2014માં પણ થયો હતો વિસ્ફોટ, લાયસન્સ થયું હતુ રદ્દ
અમદાવાદ ફટાકડા બ્લાસ્ટમાં ચોંકાવનારા પર્દાફાશ, 2014માં પણ થયો હતો વિસ્ફોટ, લાયસન્સ થયું હતુ રદ્દ
અમદાવાદ: દિવ્યાંગ પિતાએ ગુમાવ્યો આશાસ્પદ પુત્ર, ફટાકડા બ્લાસ્ટ બાદની કરૂણાંતિકા, 9નાં મૃત્યુ
અમદાવાદ: દિવ્યાંગ પિતાએ ગુમાવ્યો આશાસ્પદ પુત્ર, ફટાકડા બ્લાસ્ટ બાદની કરૂણાંતિકા, 9નાં મૃત્યુ
ગુજરાતના આ ઝોનમાં 24થી 26 જુલાઈ દરમિયાન વરસશે ભારે વરસાદ, અંબાલાલ પટેલે આપી ચેતવણી
ગુજરાતના આ ઝોનમાં 24થી 26 જુલાઈ દરમિયાન વરસશે ભારે વરસાદ, અંબાલાલ પટેલે આપી ચેતવણી
સુરતમાં વરસાદી આફત: વેસુમાં ઘૂંટણસમા પાણી ભરાતા લોકોનો ચક્કાજામ, ઉધના ગરનાળું પાણીમાં ગરકાવ
સુરતમાં વરસાદી આફત: વેસુમાં ઘૂંટણસમા પાણી ભરાતા લોકોનો ચક્કાજામ, ઉધના ગરનાળું પાણીમાં ગરકાવ
અમદાવાદ ફેકટરી બ્લાસ્ટમાં ચોંકાવનારા ખુલાસા, ફેક્ટરીમાં જ ગેસ સિલિન્ડર!, બંધ કરવાના રિપોર્ટ છતાં કોઇ કાર્યવાહી નહિ
અમદાવાદ ફેકટરી બ્લાસ્ટમાં ચોંકાવનારા ખુલાસા, ફેક્ટરીમાં જ ગેસ સિલિન્ડર!, બંધ કરવાના રિપોર્ટ છતાં કોઇ કાર્યવાહી નહિ
PV સિંધુએ રચ્યો ઇતિહાસ...જાપાન ઓપન જીતનાર પ્રથમ ભારતીય બની, ફાઇનલમાં અકાને યામાગુચીને હરાવી
PV સિંધુએ રચ્યો ઇતિહાસ...જાપાન ઓપન જીતનાર પ્રથમ ભારતીય બની, ફાઇનલમાં અકાને યામાગુચીને હરાવી
અમેરિકા સાથે યુદ્ધ વચ્ચે ઇરાની નેતા વચ્ચે આંતરિક વિખવાદ, ઇરાનમાં તખ્તાપલટના સંકેત
અમેરિકા સાથે યુદ્ધ વચ્ચે ઇરાની નેતા વચ્ચે આંતરિક વિખવાદ, ઇરાનમાં તખ્તાપલટના સંકેત
હોસ્પિટલમાં દાખલ સોનમ વાંગચુકની સ્થિતિ કેવી છે? ડોક્ટરોએ જાહેર કર્યું હેલ્થ બુલેટિન
હોસ્પિટલમાં દાખલ સોનમ વાંગચુકની સ્થિતિ કેવી છે? ડોક્ટરોએ જાહેર કર્યું હેલ્થ બુલેટિન
Embed widget