શોધખોળ કરો
Advertisement
(Source: Dainik Bhaskar)
શ્વેતા તિવારીની દીકરી પલકે શેર કરી શાનદાર તસવીરો, એક્ટ્રેસને પણ ઝાંખી પાડે તેવો છે લુક
શ્વેતા તિવારીની દીકરી પલક ઘણા સમયથી ચર્ચામાં છે. તે સોશિયલ મીડિયા પર તસવીરો પોસ્ટ કરતી રહે છે.
મુંબઈઃ શ્વેતા તિવારીની દીકરી પલક ઘણા સમયથી ચર્ચામાં છે. તે સોશિયલ મીડિયા પર તસવીરો પોસ્ટ કરતી રહે છે. ઉપરાંત માતા શ્વેતા તિવારી સાથે પણ તસવીરો શેર કરતી હોય છે. તાજેતરમાં પલકે કેટલીક તસવીરો શેર કરી છે, જેમાં તે ખૂબ સુંદર લાગી રહી છે.
ઈન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવેલા ફોટોઝમાં પલકે આઇસ બ્લૂ કલરનો ડ્રેસ પહેર્યો છે. આ તસવીરનો યૂઝર્સ ખૂબ પસંદ કરી રહ્યા છે અને કમેંટ્સ પણ કરે છે.
આ પહેલા પણ પલકે તેની માતા સાથે કેટલીક તસવીરો શેર કરી હતી. ગોવામાં પારિવારિક લગ્નની તસવીર પણ ઘણી વાયરલ થઈ હતી.View this post on Instagram
પલક સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ છે અને અવાર-નવાર તેની તસવીરો શેર કરતી રહે છે. (તસવીર સૌજન્યઃ ઈન્સ્ટાગ્રામ)
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દેશ
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion