શોધખોળ કરો
બોલિવૂડનો આ એક્ટર ફસાયો નવા વિવાદમાં, ઘરમાં ગેરકાયદેસર રીતે.....
1/3

આ મામલે સોનૂ સૂદે સ્પષ્ટતા પણ કરી છે. તેનું કહેવું છે કે, જે જગ્યાએ હોટલ ચાલી રહી છે તેનું પેપર વર્ક કરવામાં આવી રહ્યું છે. તેમાં થોડો વિલંબ થઈ રહ્યો છે. સોનૂ સૂદે કહ્યું કે, તેણે કોઈ ગેરકાયદેસર કામ કર્યું નથી અને ન તો કોઈ ભૂલ કરી છે.
2/3

જાણકારી અનુસાર, સોનૂ સૂદ જુહૂ વિસ્તારમાં પોતાના ઘરમાં ગેરકાયદેસર રીતે હોટલ ચલાવી રહ્યો હતો. આ ઘને તેણે હોટલમાં ફેરવી નાંખ્યું હતું. આ મામલે મુંબઈ મહાનગર પાલિકાએ સોનૂ સૂદને નોટિસ ફટકારી છે. નોટિસમાં કહેવામાં આવ્યું છે કે, તેણે મંજૂરી વગર નિર્માણ કાર્ય કર્યું છે.
Published at : 28 Jan 2019 12:41 PM (IST)
View More





















