શોધખોળ કરો
જાણીતી સિંગરે ફેસબુક લાઈવ કેમ કર્યો આપઘાતનો પ્રયાસ, જાણો આ રહ્યું કારણ
1/4

નવી દિલ્હીઃ હરિયાણાની જાણીતી સિંગર અને ડાંસર અનામિકા બાવાએ ઉંદર મારવાની દવા પીને આત્મહત્યા કરવાની કોશિશ કરી હતી. જે બાદ તેને હિસારની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. જ્યાં સારવાર બાદ તેને રજા આપી દેવામાં આવી છે. અનામિકાએ પતિ સાથે ચાલતા વિવાદ બાદ આ પગલું ભર્યું હતું.
2/4

અનામિકા બાવા હરિયાણાની ડાંસર અને સિંગર છે. તેણે 2500થી વધારે ગીત પર પરફોર્મ કર્યું છે. તેને હરિયાણાની બીજી સપના ચૌધરીના નામથી પણ ઓળખવામાં આવે છે. 2013માં તેણે શેખર ખન્ના સાથે લગ્ન કર્યા હતા. પરંતુ પતિ સાથે વિવાદ બાદ તે હિસારમાં માતા સાથે નવદીપ કોલોનીમાં રહેતી હતી.
Published at : 01 Jan 2019 08:54 AM (IST)
View More





















