શોધખોળ કરો
Advertisement
આ જાણીતી ગાયકની દીકરીએ 30 આર્ટિસ્ટ સાથે આપ્યું ન્યૂડ પર્ફોર્મન્સ
આ પર્ફોર્મન્સ દરમિયાન 5 ફૂટ 7 ઈંચ લાંબી લૂરજસે અંડર આર્મ્સને શેવ નહોતી કરી અને તેને ડાન્સ કરતાં કરતાં જ મેઈન સ્ટેજ સુધી ભીડ વચ્ચે આવવાનું હતું.
નવી દિલ્હીઃ જાણીતી અમેરિકન ગાયક મેડોના કોઈને કોઈ કારણે હંમેશા ચર્ચામાં રહે છે. જોકે આ વખતે મેડોના નહીં પણ તેની મોટી દીકરી લૂરજસ લિયોન ચર્ચામાં છે. હાલમાં જ લૂરજસે મિયામીમાં ચાલી રહેલ આર્ટ બાલમાં લગભગ ન્યૂડ પરફોર્મન્સ આપ્યું છે.
ડેઈલી મિરરના એક અહેવાલ અનુસાર 23 વર્ષની હાફ ક્યૂબન લૂરજસે લગભગ 30 અન્ય કલાકારોની સાથે આ પરફોર્મન્સ આપ્યું હતું. પરફોર્મન્સના સમયે લૂરજે માત્ર એક ન્યૂડ કલરનું થોંગ પહેર્યું હતું. ઉપરાંત બાકી કલાકાર પણ લગભઘ ન્યૂડ જ હતા.
આ પર્ફોર્મન્સ દરમિયાન 5 ફૂટ 7 ઈંચ લાંબી લૂરજસે અંડર આર્મ્સને શેવ નહોતી કરી અને તેને ડાન્સ કરતાં કરતાં જ મેઈન સ્ટેજ સુધી ભીડ વચ્ચે આવવાનું હતું. નોંધનીય છે કે લૂરજસે પોતાની માતાની જેમ જ મિશિગન સ્કૂલ ઓફ મ્યૂઝિક, થિએટર અને ડાન્સમાંથી ડિગ્રી લીધી છે.
નોંધનીય છે કે પોપ સિંગર મડોનાનો એક વિડીયો તાજેતરમાં ઈન્ટરનેટ પર ખૂબ જ વાઈરલ થયો હતો. જેમાં તે પોતાનું યુરીન પીતા જોવા મળી હતી. મડોનાએ આ વિડીયો પોતાના ઈન્સ્ટાગ્રામ પર પણ પોસ્ટ કર્યો હતો.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
અમદાવાદ
દુનિયા
દેશ
Advertisement