શોધખોળ કરો

એક્ટ્રેસ પૂજા હેગડેએ Jan Gana Mana માટે વસૂલી આટલી તગડી રકમ, આંકડો જાણીને તમારા પણ ઉડી જશે હોશ........

ફિલ્મ રાધે શ્યામ, બીસ્ટ અને ચિરંજીવી રામ ચરણ ફિલ્મ આચાર્યમાં દેખાઇ ચૂકેલી એક્ટ્રેસ પૂજા હેગડેએ ફિલ્મ ‘જન ગન મન’ માટે તગડી ફી વસૂલી છે.

Pooja Hegde Jan Gana Mana: ફિલ્મ 'રાધે શ્યામ'માં પોતાની એક્ટિંગથી બધાને પોતાના દિવાના બનાવનારી પૂજા હેગડે હવે ફિલ્મ ‘જન ગન મન’ (Jan Gana Mana) ને લઇને ફરીથી ચર્ચામાં આવી છે. રિપોર્ટ છે કે આ ફિલ્મમાં વિજય દેવકોન્ડા (Vijay Deverakonda)ની સાથે પૂજા હેગડેને (Pooja Hegde) પણ દેખી શકાય છે. હવે આ ફિલ્મ અને પૂજા હેગડે સાથે જોડાયેલી એક ચોંકાવનારી ખબર સામે આવી છે. 

ફિલ્મ રાધે શ્યામ, બીસ્ટ અને ચિરંજીવી રામ ચરણ ફિલ્મ આચાર્યમાં દેખાઇ ચૂકેલી એક્ટ્રેસ પૂજા હેગડેએ ફિલ્મ ‘જન ગન મન’ માટે તગડી ફી વસૂલી છે. ખબરો અનુસાર, પૂજા હેગડેએ કુલ 5 કરોડની ફી વસૂલી છે, જેમાંથી 4 કરોડ રૂપિયા તેની ફી છે અને બાકી 1 કરોડ રૂપિયા તેના સ્ટાફને આપવામાં આવશે. 

View this post on Instagram
 
A post shared by Pooja Hegde (@hegdepooja)

આની સાથે જ એ પણ જાણી લો કે જન ગન મનમાં પૂજા હેગડે એક્શન કરતી દેખાશે. ફિલ્મ જન ગન મન એક પેન ઇન્ડિયા ફિલ્મ હશે જે હિન્દી, તામિલ, તેલુગુ, મલયાલમ અને કન્નડમાં રિલીઝ થશે. રિપોર્ટ્સનુ માનીએ તો પૂજા હેગડેએ ફિલ્મ માટે ટ્રેનિંગ લેવાનુ પણ શરૂ કરી દીધુ છે. જોકે એક્ટ્રેસે હવે આ મામલમાં કોઇપણ રીતનુ ઓફિશિયલ નિવેદન નથી આપ્યુ.  

રિપોર્ટ્સ અનુસાર, પુરી જગન્નાથ સેટ પર જન ગન મન (Film Jan Gana Mana Shooting) લાવવાની તૈયારી થઇ રહી છે. કેમ કે ફિલ્મ હજુ પ્રી પ્રૉડક્શન તબક્કામાં છે. એવુ પણ કહેવાઇ રહ્યું છે કે, ફિલ્મમાં વિજય દેવરકોન્ડા આર્મી ઓફિસર (Vijay Devarakonda Role in Jan Gana Mana)નો રૉલ કરતો દેખાશે, અને આ ફિલ્મમાં તેનો રૉલ બહુજ દમદાર હશે. 

View this post on Instagram
 
A post shared by Pooja Hegde (@hegdepooja)

View this post on Instagram
 
A post shared by Pooja Hegde (@hegdepooja)

આ પણ વાંચો....... 

Vastu Tips For Main Door: ઘરના મુખ્ય દ્વાર પર રાખો આ વસ્તુઓ, ઘરમાં આવશે સુખ સમૃદ્ધિ

Mangal Effect: 27 જૂન સુધીનો સમય આ રાશિના જાતક માટે છે સુવર્ણ, જાણો આપની રાશિ મુજબ કેવો રહેશે સમય

ગુજરાતના આ શહેરમાં ફરી કોરોનાનો રાફડો ફાટ્યો, રાજ્યના એક દિવસના કુલ કેસ પૈકી 60 ટકા કેસ આ એક જ શહેરમાં નોંધાયા

Mental Fatigue: માનસિક થાકથી ફટાફટ મળશે રાહત, આ દેશી ડ્રિન્ક કરી દેશી તરોતાજા, જાણો અનેકગણા છે ફાયદા

Weight Loss: થાઇરોડ્સની બીમારીના કારણે વધી રહ્યું છે વજન? તો આ રીતે કરો વેઇટ લોસ

Beauty Secret:પૈસા ખર્ચ્યા વગર ઘરે જ ચહેરા પર લાવો ગ્લો, આ ટિપ્સ કોલેજનને કરશે બૂસ્ટ, માત્ર 5 મિનિટ સુધી કરો આ કામ

ડેબ્યૂ પહેલા ઉમરામ મલિકનુ સ્લેજિંગ, લોકોએ કહ્યું સચિને પાકિસ્તાનની હાલત કરી હતી એવી જ હાલત થશે આફ્રિકાની, જાણો શું છે કિસ્સો

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

અડધી રાત્રે વિપક્ષના ભારે હોબાળા વચ્ચે રાજ્યસભામાં પસાર થયું VB-G RAM G બિલ
અડધી રાત્રે વિપક્ષના ભારે હોબાળા વચ્ચે રાજ્યસભામાં પસાર થયું VB-G RAM G બિલ
ઉસ્માન હાદીના મૃત્યુ બાદ બાંગ્લાદેશમાં અશાંતિ, અખબારની ઓફિસોમાં આગ ચાંપી, દેશભરમાં હિંસા
ઉસ્માન હાદીના મૃત્યુ બાદ બાંગ્લાદેશમાં અશાંતિ, અખબારની ઓફિસોમાં આગ ચાંપી, દેશભરમાં હિંસા
આગામી 72 કલાક ભારે... ઉત્તર ભારતમાં ગાઢ ધુમ્મસ અને કોલ્ડવેવનો ડબલ એટેક, હવામાન વિભાગનું લેટેસ્ટ અપડેટ જાહેર
આગામી 72 કલાક ભારે... ઉત્તર ભારતમાં ગાઢ ધુમ્મસ અને કોલ્ડવેવનો ડબલ એટેક, હવામાન વિભાગનું લેટેસ્ટ અપડેટ જાહેર
અભિનેત્રી શિલ્પા શેટ્ટીના ઘરે ઈનકમ ટેક્સના દરોડા,બેસ્ટિયન રેસ્ટોરન્ટ વિવાદ બાદ મોટી કાર્યવાહી
અભિનેત્રી શિલ્પા શેટ્ટીના ઘરે ઈનકમ ટેક્સના દરોડા,બેસ્ટિયન રેસ્ટોરન્ટ વિવાદ બાદ મોટી કાર્યવાહી

વિડિઓઝ

Banaskantha Trible Protest : પાડલિયામાં આદિવાસી-પોલીસ વચ્ચે ઘર્ષણનો કેસ , શું ઉચ્ચારી ચીમકી?
Ahmedabad Metro : કાલે અમદાવાદમાં IND Vs SA T20 મેચને લઈ મેટ્રોના સમયમાં વધારો
Hun To Bolish : હું તો બોલીશ : સુરત ચૌટા બજારના હટાવાશે દબાણ?
Hun To Bolish : હું તો બોલીશ : નેતા મારશે બુલડોઝરને બ્રેક?
Hun To Bolish : હું તો બોલીશ : બિલ્ડરો બન્યા બેફામ?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અડધી રાત્રે વિપક્ષના ભારે હોબાળા વચ્ચે રાજ્યસભામાં પસાર થયું VB-G RAM G બિલ
અડધી રાત્રે વિપક્ષના ભારે હોબાળા વચ્ચે રાજ્યસભામાં પસાર થયું VB-G RAM G બિલ
ઉસ્માન હાદીના મૃત્યુ બાદ બાંગ્લાદેશમાં અશાંતિ, અખબારની ઓફિસોમાં આગ ચાંપી, દેશભરમાં હિંસા
ઉસ્માન હાદીના મૃત્યુ બાદ બાંગ્લાદેશમાં અશાંતિ, અખબારની ઓફિસોમાં આગ ચાંપી, દેશભરમાં હિંસા
આગામી 72 કલાક ભારે... ઉત્તર ભારતમાં ગાઢ ધુમ્મસ અને કોલ્ડવેવનો ડબલ એટેક, હવામાન વિભાગનું લેટેસ્ટ અપડેટ જાહેર
આગામી 72 કલાક ભારે... ઉત્તર ભારતમાં ગાઢ ધુમ્મસ અને કોલ્ડવેવનો ડબલ એટેક, હવામાન વિભાગનું લેટેસ્ટ અપડેટ જાહેર
અભિનેત્રી શિલ્પા શેટ્ટીના ઘરે ઈનકમ ટેક્સના દરોડા,બેસ્ટિયન રેસ્ટોરન્ટ વિવાદ બાદ મોટી કાર્યવાહી
અભિનેત્રી શિલ્પા શેટ્ટીના ઘરે ઈનકમ ટેક્સના દરોડા,બેસ્ટિયન રેસ્ટોરન્ટ વિવાદ બાદ મોટી કાર્યવાહી
Weather: પહાડો પર બરફવર્ષા, ઉત્તર ભારતમાં એલર્ટ, કાતિલ ઠંડી માટે તૈયાર રહેજો 
Weather: પહાડો પર બરફવર્ષા, ઉત્તર ભારતમાં એલર્ટ, કાતિલ ઠંડી માટે તૈયાર રહેજો 
ઈશાન કિશનની કેપ્ટનશીપ હેઠળ ઝારખંડે રચ્યો ઈતિહાસ, પ્રથમ વખત જીતી સૈયદ મુશ્તાક અલી ટ્રોફી
ઈશાન કિશનની કેપ્ટનશીપ હેઠળ ઝારખંડે રચ્યો ઈતિહાસ, પ્રથમ વખત જીતી સૈયદ મુશ્તાક અલી ટ્રોફી
પંજાબ સ્થાનિક ચૂંટણીઓના પરિણામો: AAP એ 218 બેઠકો જીતી, ભાજપના સૂપડા સાફ, જાણો કૉંગ્રેસને મળી કેટલી બેઠકો
પંજાબ સ્થાનિક ચૂંટણીઓના પરિણામો: AAP એ 218 બેઠકો જીતી, ભાજપના સૂપડા સાફ, જાણો કૉંગ્રેસને મળી કેટલી બેઠકો
Explained: ચાંદીની કિંમતમાં 1 વર્ષમાં 135% નો મોટો ઉછાળો, રોકાણ કરવું કે નહીં ? જાણો એક્સપર્ટ શું કહે છે
Explained: ચાંદીની કિંમતમાં 1 વર્ષમાં 135% નો મોટો ઉછાળો, રોકાણ કરવું કે નહીં ? જાણો એક્સપર્ટ શું કહે છે
Embed widget