શોધખોળ કરો

ડેબ્યૂ પહેલા ઉમરામ મલિકનુ સ્લેજિંગ, લોકોએ કહ્યું સચિને પાકિસ્તાનની હાલત કરી હતી એવી જ હાલત થશે આફ્રિકાની, જાણો શું છે કિસ્સો

આઇપીએલમાં ઉમરાન મલિકે તરખાટ મચાવતી બૉલિંગ કરીને બધાનો ચોંકાવી દીધા છે. તેને આઇપીએલમાં સતત 150 કિમી પ્રતિ કલાકની ઝડપે બૉલિંગ કરી છે.

નવી દિલ્હીઃ ઇન્ડિયન પ્રીમિયર લીગ સમાપ્ત થઇ ગઇ છે, અને હવે ભારતીય ટીમ આંતરરાષ્ટ્રીય મેચો રમવા માટે દક્ષિણ આફ્રિકા સામે ટકરાવવાની છે. જોકે, આ પહેલા સ્લેજિંગો સમય શૂરૂ થઇ ગયો છે. ખરેખરમાં આ દક્ષિણ આફ્રિકા સામેની સીરીઝમાં ભારતીય ટીમમાં કેટલાક યુવા ખેલાડીઓને સ્થાન આપવામાં આવી રહ્યું છે. આમાંનો એક છે, જમ્મુ-એક્સપ્રેસ ઉમરાન મલિક.

આઇપીએલમાં ઉમરાન મલિકે તરખાટ મચાવતી બૉલિંગ કરીને બધાનો ચોંકાવી દીધા છે. તેને આઇપીએલમાં સતત 150 કિમી પ્રતિ કલાકની ઝડપે બૉલિંગ કરી છે. એટલુ જ નહીં IPL 15માં તેણે 157 kmphની ઝડપે બોલિંગ કરીને બેટ્સમેનોને ગભરાવી દીધા છે. આ હવે મામલે સીરીઝ પહેલા જ સાઉથ આફ્રિકાના કેપ્ટન તેમ્બા બવુમાએ ઉમરાન મલિકના ડેબ્યૂ પહેલા જ તેની સ્પીડ પર જુદીજુદી રીતે સ્લેજિંગ કરવાનુ શરૂ કરી દીધુ છે. 

દક્ષિણ આફ્રિકાના કેપ્ટન ટેમ્બા બાવુમાએ ઉમરાન મલિકને હળવાશી લેવાની વાત કહી છે, તેમને કહ્યું કે, દક્ષિણ આફ્રિકામાં ક્રિકેટ રમતી વખતે અમે ઉમરાન જેવા ઘણા ઝડપી બોલરોનો સામનો કર્યો છે, અમે ઉમરાન જેવા બોલરો સામે જ રમીને મોટા થયા છીએ. તેને પડકાર ફેંકતા કહ્યું કે 'તમે કરી શકો તેટલી તૈયારી કરો... પરંતુ અમારી પાસે એવા ખેલાડીઓ પણ છે જે 150 કિમી પ્રતિ કલાકની ઝડપે બોલિંગ કરી શકે છે.' આ ટિપ્પણી બાદ આપણે સચિનની પણ યાદ આવી જાય છે. એકસમયે પાકિસ્તાની ક્રિકેટરોએ સચિન માટે કંઇક આવુ જ સ્લેજિંગ કર્યુ હતુ, અને બાદમાં પાકિસ્તાની ખેલાડીઓ સચિનનુ હૂન્નર જોઇને સ્તબ્ધ થઇ ગયા હતા. જાણો શું હતો કિસ્સો...... 

સચિને માત્ર 16 વર્ષની ઉંમરે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ડેબ્યૂ કર્યુ હતુ. તે સમયે તેને સૌથી પહેલા પાકિસ્તાનના ખેલાડીઓના સ્લેજિંગનો શિકાર બનવુ પડ્યુ હતુ. પાડોશી દેશને લાગ્યું કે આ નાનું બાળક શું કરી શકશે. પરંતુ સચિને જે કર્યું તે આખી દુનિયા ક્યારેય ભૂલી શકતી નથી.

1989માં પેશાવરમાં રમાયેલી મેચમાં પાકિસ્તાની ચાહકોએ યુવા સચિનની મજાક ઉડાવી હતી. સચિનને લોકોએ દૂધ પીતો બાળક ઘરે ગયો, દૂધ પીધું વગેરે વગેરે કૉમેન્ટ કરીને મજાક ઉડાવી હતી. આ પછી સચિને મુશ્તાક અહેમદની ઓવરમાં બે સિક્સર ફટકારી હતી. આ જોઇને અબ્દુલ કાદિર સચિને પોતાની બૉલિંગમાં ફટકારવાનો પડકાર ફેંક્યો હતો. બાદમાં જ્યારે કાદિર બોલિંગ કરવા આવ્યો ત્યારે સચિને તેની ઓવરમાં ત્રણ સિક્સર મારીને સાબિત કરી દીધું કે બાળકમાં કેટલી શક્તિ છે. સચિનની બેટિંગ જોઈને ખુદ અબ્દુલ કાદિરે તેની સામે હાથ જોડી દીધા. ખાસ વાત છે કે, અબ્દુલ કાદિરને ટેસ્ટ ક્રિકેટના ઈતિહાસના સર્વશ્રેષ્ઠ સ્પિન બોલરોમાંના એક તરીકે ગણવામાં આવે છે. અબ્દુલ કાદિરનો 'દૂસરા' સમજવો દરેક માટે શક્ય ન હતું. આમ હવે સચિનની જેમ ઉમરાન પાસેથી શાનદાર પ્રદર્શનની અપેક્ષા રાખવામાં આવી રહી છે. 

આ પણ વાંચો....... 

Vastu Tips For Main Door: ઘરના મુખ્ય દ્વાર પર રાખો આ વસ્તુઓ, ઘરમાં આવશે સુખ સમૃદ્ધિ

Mangal Effect: 27 જૂન સુધીનો સમય આ રાશિના જાતક માટે છે સુવર્ણ, જાણો આપની રાશિ મુજબ કેવો રહેશે સમય

ગુજરાતના આ શહેરમાં ફરી કોરોનાનો રાફડો ફાટ્યો, રાજ્યના એક દિવસના કુલ કેસ પૈકી 60 ટકા કેસ આ એક જ શહેરમાં નોંધાયા

Mental Fatigue: માનસિક થાકથી ફટાફટ મળશે રાહત, આ દેશી ડ્રિન્ક કરી દેશી તરોતાજા, જાણો અનેકગણા છે ફાયદા

Weight Loss: થાઇરોડ્સની બીમારીના કારણે વધી રહ્યું છે વજન? તો આ રીતે કરો વેઇટ લોસ

Beauty Secret:પૈસા ખર્ચ્યા વગર ઘરે જ ચહેરા પર લાવો ગ્લો, આ ટિપ્સ કોલેજનને કરશે બૂસ્ટ, માત્ર 5 મિનિટ સુધી કરો આ કામ

ડેબ્યૂ પહેલા ઉમરામ મલિકનુ સ્લેજિંગ, લોકોએ કહ્યું સચિને પાકિસ્તાનની હાલત કરી હતી એવી જ હાલત થશે આફ્રિકાની, જાણો શું છે કિસ્સો

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

2024માં 5 રાજ્યો જીતનાર ભાજપ માટે રસ્તો મુશ્કેલ છે, 2025માં આ 2 રાજ્યોમાં ખતરાની ઘંટડી વાગી રહી છે
2024માં 5 રાજ્યો જીતનાર ભાજપ માટે રસ્તો મુશ્કેલ છે, 2025માં આ 2 રાજ્યોમાં ખતરાની ઘંટડી વાગી રહી છે
ડોનાલ્ડ ટ્રમ્પે 18000 ભારતીયોને 'કાઢી મૂકવાની' તૈયારી કરી છે! શપથ લેતાં જ...
ડોનાલ્ડ ટ્રમ્પે 18000 ભારતીયોને 'કાઢી મૂકવાની' તૈયારી કરી છે! શપથ લેતાં જ...
Buxar: સાસરિયામાં આગતા સ્વાગતા ન કરી તો ગુસ્સે થયેલા પતિએ પત્નીને ગોળી મારી અને પછી....
Buxar: સાસરિયામાં આગતા સ્વાગતા ન કરી તો ગુસ્સે થયેલા પતિએ પત્નીને ગોળી મારી અને પછી....
Lucky Zodiacs 2025: વર્ષ 2025 માં આ રાશિના લોકો થઈ જશે માલામાલ
Lucky Zodiacs 2025: વર્ષ 2025 માં આ રાશિના લોકો થઈ જશે માલામાલ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : સતાધારમાં સંપતિનો વિવાદ કેમ ?Hun To Bolish : હું તો બોલીશ : કોના બાપની દિવાળી?Allu Arjun Arrested : પુષ્પા ફેમ અલ્લુ અર્જુનને ધરપકડ બાદ વચગાળાના જામીન, કોણ કોણ આવ્યું અલ્લુના સમર્થનમાં?Bhavnagar Murder Case : વ્યાજના વિષચક્રમાં રત્નકલાકારની હત્યા, જુઓ સમગ્ર મામલો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
2024માં 5 રાજ્યો જીતનાર ભાજપ માટે રસ્તો મુશ્કેલ છે, 2025માં આ 2 રાજ્યોમાં ખતરાની ઘંટડી વાગી રહી છે
2024માં 5 રાજ્યો જીતનાર ભાજપ માટે રસ્તો મુશ્કેલ છે, 2025માં આ 2 રાજ્યોમાં ખતરાની ઘંટડી વાગી રહી છે
ડોનાલ્ડ ટ્રમ્પે 18000 ભારતીયોને 'કાઢી મૂકવાની' તૈયારી કરી છે! શપથ લેતાં જ...
ડોનાલ્ડ ટ્રમ્પે 18000 ભારતીયોને 'કાઢી મૂકવાની' તૈયારી કરી છે! શપથ લેતાં જ...
Buxar: સાસરિયામાં આગતા સ્વાગતા ન કરી તો ગુસ્સે થયેલા પતિએ પત્નીને ગોળી મારી અને પછી....
Buxar: સાસરિયામાં આગતા સ્વાગતા ન કરી તો ગુસ્સે થયેલા પતિએ પત્નીને ગોળી મારી અને પછી....
Lucky Zodiacs 2025: વર્ષ 2025 માં આ રાશિના લોકો થઈ જશે માલામાલ
Lucky Zodiacs 2025: વર્ષ 2025 માં આ રાશિના લોકો થઈ જશે માલામાલ
BSNL ની ધમાકેદાર ઓફર, દર મહિને મળશે 1300 GB સુપરફાસ્ટ ઇન્ટરનેટ, Jio, Airtel ટેન્શનમાં
BSNL ની ધમાકેદાર ઓફર, દર મહિને મળશે 1300 GB સુપરફાસ્ટ ઇન્ટરનેટ, Jio, Airtel ટેન્શનમાં
ચેમ્પિયન્સ ટ્રોફી 2025 માટે 'હાઈબ્રિડ મોડલ'ને મંજૂરી, ICCએ પાકિસ્તાનની મોટી માંગ સ્વીકારી
ચેમ્પિયન્સ ટ્રોફી 2025 માટે 'હાઈબ્રિડ મોડલ'ને મંજૂરી, ICCએ પાકિસ્તાનની મોટી માંગ સ્વીકારી
રશિય સાથે મળીને ભારત 2025માં મોટો ધડાકો કરશે! પાકિસ્તાન-ચીનનો પસીનો છૂટી જશે
રશિય સાથે મળીને ભારત 2025માં મોટો ધડાકો કરશે! પાકિસ્તાન-ચીનનો પસીનો છૂટી જશે
દિલ્હીમાં તૂટ્યો ઠંડીનો રેકોર્ડ, 6 રાજ્યોમાં કોલ્ડવેવનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી 
દિલ્હીમાં તૂટ્યો ઠંડીનો રેકોર્ડ, 6 રાજ્યોમાં કોલ્ડવેવનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી 
Embed widget