શોધખોળ કરો

સાઉથના સુપરસ્ટાર મહેશ બાબુએ કોને કરી લીધી લિપ કિસ, રોમેન્ટિક તસવીર થઈ ગઈ છે વાયરલ

વાયરલ થયેલી તસવીરમાં જોઇ શકાય છે કે, બન્ને સ્ટાર્સ એકબીજા માટે રૉમેન્ટિક અંદાજમાં દેખાઇ રહ્યાં છે.

મુંબઇઃ બૉલીવુડ એક્ટ્રેસ અને સાઉથ સુપરસ્ટાર મહેશ બાબુ (Mahesh Babu)ની પત્ની નમ્રતા શિરોડકર (Namrata Shirodkar)ને બે દિવસ પહેલા જ 22 જાન્યુઆરીએ પોતાનો 50મો જન્મ દિવસ સેલિબ્રેટ કર્યો. આ પ્રસંગે તેમને ઘણીબધી શુભેચ્છાઓ પણ મળી. મહેશ બાબુએ પણ રૉમેન્ટિક (Mahesh Babu Romantic) પૉસ્ટ લખીને તેને વિશ કર્યુ. આ બધાની વચ્ચે બન્નેને એક તસવીર ખુબ વાયરલ થઇ રહી છે, જે ફેન્સને પણ ખુબ પસંદ આવી રહી છે. 

વાયરલ થયેલી તસવીરમાં જોઇ શકાય છે કે, બન્ને સ્ટાર્સ એકબીજા માટે રૉમેન્ટિક અંદાજમાં દેખાઇ રહ્યાં છે. બન્ને એકબીજાને લિપલૉક કરી રહ્યાં છે. બન્ને આ ઉંમરમાં પણ કપલ ગૉલ્સ આપી રહ્યાં ચે. આમાં બન્ને સાથે એકદમ બેસ્ટ લાગી રહ્યાં છે. મહેશ બાબુએ નમ્રતા શિરોડકરના 50માં જન્મદિવસ પર નમ્રતાને લિપ કીસ કરીને બધાને ચોંકાવી દીધા હતા. આ પૉસ્ટ જન્મદિવસ સેલિબ્રેટ કર્યા બાદ જબરદસ્ત વાયરલ થઇ ગઇ. 

ખાસ વાત છે કે, સાઉથ સુપરસ્ટાર મહેશ બાબુ અને નમ્રતા શિરોડકર બન્ને ફિલ્મ ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલા છે, બન્નેની ઉંમરમાં ચાર વર્ષનુ અંતર છે, એટલે કે એક્ટર તેનાથી ચાર વર્ષ નાનો છે, પરંતુ ક્યારેય પ્રેમમાં ઉંમર આડી આવી નથી. બન્ને સ્ટાર્સની પહેલી મુલાકાત તેલુગુ ફિલ્મ વામસીના શૂટિંગ દરમિયાન થઇ હતી, વામસી મહેશ બાબુની પહેલી ફિલ્મ હતી, આ પછી બન્નેને લવ સ્ટૉરી શરૂ થઇ અને બાદમાં લગ્ન કરી લીધા હતા. બન્ને એકબીજાને લગભગ ચાર વર્ષ સુધી ડેટ કર્યુ અને બાદમાં 10મી ફેબ્રુઆરી 2005માં લગ્નથી જોડાઇ ગયા હતા. બન્નેને બે બાળકો છે, દીકરી સિતારા અને દીકરો ગૌતમ છે. ખાસ વાત છે કે લગ્ન બાદ એક્ટ્રેસ નમ્રતા શિરોડકરે ફિલ્મોથી દુરી બનાવી લીધી હતી. 

આ પણ વાંચો..........

Health Tips: ઓમિક્રોનથી બચાવશે આ શાકભાજી, ઇમ્યુનિટી પણ થશે મજબૂત, ડાયટમાં કરો સામેલ

અમેઝિંગ ટ્રિક્સઃ ચેટને મજેદાર બનાવવા Whatsappમાં કરી દો આ બે સેટિંગ, બદલાઇ જશે તમારુ એક્સપીરિયન્સ

Gmail Safety Tips: આ આસાન રીતે જાણો તમારુ Gmail હેક થયુ છે કે નહીં.............

ગુજરાતમાં કોરોનાનો હાહાકાર, એક્ટિવ કેસનો આંકડો 134837 પર પહોંચ્યો

સીધા ઇન્ટરવ્યુ દ્વારા અહીં મળી રહી છે નોકરીઓ, જાણો શું હોવી જોઈએ લાયકાત અને અરજી કરવાની છેલ્લી તારીખ કઈ છે

UPSC Recruitment 2022: UPSC માં ઘણી જગ્યાઓ માટે ભરતી બહાર પડી, તમે પણ બની શકો છો અધિકારી

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

સંસદમાં ધક્કામુક્કી ઘટનાની તપાસ ક્રાઈમ બ્રાન્ચ કરશે, રાહુલ ગાંધીની પણ પૂછપરછ થશે, સમગ્ર ઘટના રિક્રિએટ કરવામાં આવશે

Pushpa 2 Box Office : 'પુષ્પા 2' એ 1000 કરોડનો આંકડો પાર કર્યો, આવુ કરનારી બીજી ભારતીય ફિલ્મ બની! 

Ahmedabad: રખિયાલમાં આતંક મચાવનારાનો પોલીસે વરઘોડો કાઢ્યો, ટાંટિયાતોડ સર્વિસથી ચાલવામાં પણ ફાફા

કાકા-ભત્રીજા એક થશે! અજિત પવાર શરદ પવાર ગ્રુપના આ નેતાને મળ્યા, મહારાષ્ટ્રમાં મોટો ‘ખેલ’ પાડવાની અટકળો

ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : રૂપિયા વેડફવાનો બ્રિજHun To Bolish : હું તો બોલીશ : બંધારણના ઘડવૈયાના નામે બબાલ કેમ?Dwarka Bull Issue : દ્વારકામાં બાઈક પર જઈ રહેલા યુવકો પર પડ્યા આખલા, જુઓ LIVE VIDEOAnand Raval Samaj Protest : આણંદમાં  સ્મશાનમાં ખોદકામ સામે રાવળ સમાજે નોંધાવ્યો વિરોધ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સંસદમાં ધક્કામુક્કી ઘટનાની તપાસ ક્રાઈમ બ્રાન્ચ કરશે, રાહુલ ગાંધીની પણ પૂછપરછ થશે, સમગ્ર ઘટના રિક્રિએટ કરવામાં આવશે
સંસદમાં ધક્કામુક્કી ઘટનાની તપાસ ક્રાઈમ બ્રાન્ચ કરશે, રાહુલ ગાંધીની પણ પૂછપરછ થશે, સમગ્ર ઘટના રિક્રિએટ કરવામાં આવશે
Pushpa 2 Box Office : 'પુષ્પા 2' એ 1000 કરોડનો આંકડો પાર કર્યો, આવુ કરનારી બીજી ભારતીય ફિલ્મ બની! 
Pushpa 2 Box Office : 'પુષ્પા 2' એ 1000 કરોડનો આંકડો પાર કર્યો, આવુ કરનારી બીજી ભારતીય ફિલ્મ બની! 
Ahmedabad: રખિયાલમાં આતંક મચાવનારાનો પોલીસે વરઘોડો કાઢ્યો, ટાંટિયાતોડ સર્વિસથી ચાલવામાં પણ ફાફા
Ahmedabad: રખિયાલમાં આતંક મચાવનારાનો પોલીસે વરઘોડો કાઢ્યો, ટાંટિયાતોડ સર્વિસથી ચાલવામાં પણ ફાફા
કાકા-ભત્રીજા એક થશે! અજિત પવાર શરદ પવાર ગ્રુપના આ નેતાને મળ્યા, મહારાષ્ટ્રમાં મોટો ‘ખેલ’ પાડવાની અટકળો
કાકા-ભત્રીજા એક થશે! અજિત પવાર શરદ પવાર ગ્રુપના આ નેતાને મળ્યા, મહારાષ્ટ્રમાં મોટો ‘ખેલ’ પાડવાની અટકળો
ખાલી પેટ કે જમ્યા બાદ, ખજૂરનું ખાવાનો શું છે યોગ્ય સમય, જાણો ક્યારે મળશે વધુ લાભ?

શું શિયાળામાં ઠંડા પાણીથી ન્હાવાથી હાર્ટ એટેક આવી શકે ? જાણો સત્ય 

ભાજપની સરકારે આ રાજ્યમાં ખેડૂતોને આપી બમ્પર ગિફ્ટ, જમીનના ભાવમાં કર્યો વધારો, જાણો નવો ભાવ

'કાશી-મથુરા-અયોધ્યા અમારો એકમાત્ર ટાર્ગેટ છે' - મોહન ભાગવતના સંદેશ પર વિશ્વ હિન્દુ પરિષદે કહી આ વાત

Embed widget