શોધખોળ કરો

ફેનના નિધનના એક મહિના બાદ તેના ઘરે જઈને આ એક્ટરે પરિવારને કરી મદદ, જાણો કેટલી રકમનો આપ્યો ચેક

નૂર મોહમ્મદના પરિવારજનો સાથે મુલાકાત કરી અને તેને 10 લાખ રૂપિયાનો ચેક પણ આપ્યો.

નવી દિલ્હીઃ વિેતેલા વર્ષે ડિસેમ્બરમાં સાઉથ સ્ટાર્સના મેગા ફેન નૂર મોહમ્મદનું નિધન થયું હતું જે રામ ચરણ, ચિરંજીવી અન અલ્લૂ અર્જુન જે વા એક્ટર્સના મોટા ફેન હતા. સાઉથ ફિલ્મ ઉદ્યોગના મોટા સેલેબ્સે તેના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો. સાથે જ તેના પરિવારને આર્થિક સહાય આપવાની વાત કરી હતી. હવે સુપરસ્ટાર રામ ચરણે પોતાનું વચન પૂરું કર્યું છે. તેણે નૂર મોહમ્મદના પરિવારજનો સાથે મુલાકાત કરી અને તેને 10 લાખ રૂપિયાનો ચેક પણ આપ્યો. રામ ચરણે પરિવારજનોને આગળ પણ સહાય આપવાની વાત કહી છે.
View this post on Instagram
 
#MegaPowerStar #RamCharan met and donated 10lakhs to Sr.#Mega fan #NoorMohammed gari family who recently expired. #Charan 🙏🙏🙏❤❤❤

A post shared by Chirufanclub (@megastarchiranjeevifc) on

સોશિયલ મીડિયા પર રામ ચરણની તસવીર વાયરલ થઈ રહી છે. 10 ડિસેમ્બર 2019ના રોજ રામ ચરણને The People's Entertainer Par Excellence Award આપવામાં આવ્યો હતો. આ એવોર્ડને તેણે પોતાના દિવંગત ફેન નૂર મોહમ્મદને સમપર્તિ કર્યો હતો. એટલું ચ નહીં આ અવસર પર તેણે યાદ કરીને ભાવુક પણ થયા હતા. ફેનના નિધનના એક મહિના બાદ તેના ઘરે જઈને આ એક્ટરે પરિવારને કરી મદદ, જાણો કેટલી રકમનો આપ્યો ચેક વર્કફ્રન્ટની વાત કરીએ તો રામ ચરણ હવે ડાયરેક્ટર એસ એસ રાજામૌલીની ફિલ્મ ‘આરઆરઆર’માં જોવા મળશે. ફિલ્મમાં આલિયા ભટ્ટ અને અજય દેવગન જેવા સ્ટાર્સ પણ મહત્ત્વની ભૂમિકા ભજવશે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Earthquake: મોડી રાત્રે સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં ધરતી ધ્રુજી, ભૂકંપના આંચકાથી લોકોમાં ફફડાટ
Earthquake: મોડી રાત્રે અમદાવાદ, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં ધરતી ધ્રુજી, ભૂકંપના આંચકાથી લોકોમાં ફફડાટ
ઓપરેશન 'સાગર મંથન': NCB અને ગુજરાત ATSનો સપાટો, 2000 કરોડના ડ્રગ્સ સાથે 8 ઈરાનીઓને ઝડપી પાડ્યા

Jhansi: ઝાંસી મેડિકલ કોલેજમાં લાગી ભીષણ આગ,અનેક બાળકો ગંભીર રીતે ઘાયલ

Jharkhand Election: PM મોદીના વિમાનમાં આવી ટેકનિકલ ખામી, એક્શનમાં PMO,દિલ્હીથી મોકલવામાં આવ્યું એરફોર્સનું પ્લેન

ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ઑપરેશન ગંગાજળHun To Bolish : હું તો બોલીશ : અસલામતી કેમ?Ahmedabad Murder Case : અમદાવાદમાં પ્રિયાંશુ જૈનના હત્યારા વિરેન્દ્રસિંહના 11 દિવસના રિમાન્ડ મંજૂરAhmedabad NRI Murder Case : અમદાવાદના બોપલમાં NRIની રૂપિયાની લેતીદેતીમાં હત્યા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Earthquake: મોડી રાત્રે સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં ધરતી ધ્રુજી, ભૂકંપના આંચકાથી લોકોમાં ફફડાટ
Earthquake: મોડી રાત્રે અમદાવાદ, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં ધરતી ધ્રુજી, ભૂકંપના આંચકાથી લોકોમાં ફફડાટ
ઓપરેશન 'સાગર મંથન': NCB અને ગુજરાત ATSનો સપાટો, 2000 કરોડના ડ્રગ્સ સાથે 8 ઈરાનીઓને ઝડપી પાડ્યા
ઓપરેશન 'સાગર મંથન': NCB અને ગુજરાત ATSનો સપાટો, 2000 કરોડના ડ્રગ્સ સાથે 8 ઈરાનીઓને ઝડપી પાડ્યા
Jhansi: ઝાંસી મેડિકલ કોલેજમાં લાગી ભીષણ આગ,અનેક બાળકો ગંભીર રીતે ઘાયલ
Jhansi: ઝાંસી મેડિકલ કોલેજમાં લાગી ભીષણ આગ,અનેક બાળકો ગંભીર રીતે ઘાયલ
Jharkhand Election: PM મોદીના વિમાનમાં આવી ટેકનિકલ ખામી, એક્શનમાં PMO,દિલ્હીથી મોકલવામાં આવ્યું એરફોર્સનું પ્લેન
Jharkhand Election: PM મોદીના વિમાનમાં આવી ટેકનિકલ ખામી, એક્શનમાં PMO,દિલ્હીથી મોકલવામાં આવ્યું એરફોર્સનું પ્લેન
Jharkhand Election: ઝારખંડમાં રોકવામાં આવ્યું રાહુલ ગાંધીનું હેલિકોપ્ટર, ATC એ ન આપી ઉડવાની પરવાનગી

Pinaka Missile System: 44 સેકન્ડમાં 12 રોકેટ,ભારતે તૈયાર કર્યું મોત બનીને ત્રાટકતું હથિયાર,ફ્રાન્સ જેવા દેશો ખરીદવા તલપાપડ

Champions trophy: ભારતના આકરા વિરોધ બાદ ICCએ ચેમ્પિયન ટ્રોફીને લઈને લીધો મોટો નિર્ણય, પાકિસ્તાનને લાગ્યો ઝટકો

Maharashtra Elections: મહારાષ્ટ્રમાં સભા ગજવશે સીએમ ભૂપેન્દ્ર પટેલ,ગુજરાતી બિઝનેસ કમ્યુનિટી સાથે કરશે
Maharashtra Elections: મહારાષ્ટ્રમાં સભા ગજવશે સીએમ ભૂપેન્દ્ર પટેલ,ગુજરાતી બિઝનેસ કમ્યુનિટી સાથે કરશે "ચાય પે ચર્ચા"
Embed widget